શિવ ભક્ત સતી ધુશ્માની આરાધનાને કારણે સદાશિવ જ્યાં પ્રગટ થયા હતા તે.. ‘જ્યોતિર્લિંગ’ એ સર્વોચ્ચ ભિન્ન ન કરી શકાય એવું સત્ય માનવામાં આવે છે જેમાં ભગવાન શિવનો અંશ રહેલો હોય છે.આ બાર જ્યોતિર્લિંગ એવા સ્થળો છે જ્યાં ભગવાન શંકર દિવ્ય જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતાં.ઘુશ્મેશ્વર ભગવાન શિવના જ્યોતિર્લિંગમાંનું બારમું જ્યોતિર્લિંગ છે.આ મંદિર મહારાષ્ટના ઔરંગાબાદ નજીક આવેલા […]
Author: JKJGS
દૈનિક રાશિફળ (19/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. આજ ના દિવસે ઘર માં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવા ના લીધે તમારું ધન ખર્ચ થયી શકે છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને […]
ભારતીય રેલવેમાં ૪૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી
ઉત્તર રેલવે દ્વારા એપ્રેન્ટિસ પદો હેઠળ, સરકારી નોકરીઓ અને રેલવેમાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વેએ ૪૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ થી શરૂ થાય છે. ઉમેદવારો ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી સત્તાવાર વેબસાઇટ િષ્ઠિહિ.ર્ખ્તિ પર જઈને અરજી કરી શકે […]
પશ્ચિમ રેલવે દ્વારા ૨૭ જાેડી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ વધારાઈ
મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે એ વિશેષ ભાડા પર ૨૭ જાેડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ વિસ્તૃત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ૧. ટ્રેન નંબર ૦૯૨૦૭/૦૯૨૦૮ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૨૦૭ […]
કાસ્ટિંગ ડિરેક્ટરે એક્ટ્રેસને કરી ઓફર, કાસ્ટિંગ ડિરેક્ટરની ખૂલી પોલ
કાસ્ટિંગ કાઉચ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝનું એક એવું સત્ય છે કે એનો સામનો કેટલાય સ્ટાર્સને કરવો પડ્યો છે. પંડ્યા સ્ટોરમાં કામ કરી ચૂકેલા મોહિત પરમાર અને એની ફ્રેન્ડ એક્ટ્રેસ પ્રેરણા ઠાકુરને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. ઘટના પ્રકાશમાં આવતાં મોહિત પરમારે હિરોઈન પ્રેરણાનો સાથ આપ્યો અને ઓફર આપનાર ડિરેક્ટરની પોલ આખી દુનિયા સામે જાહેર કરી […]
શ્રદ્ધા કપૂરની ‘Stree 2’ ના ઘૂંઘટ પાછળ ગુજ્જુ અભિનેત્રી
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ૨ થિયેટરમાં પહોંચી ગઈ છે. આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ફિલ્મ ચર્ચાના ચગડોળે છે. ફિલ્મમાં કેમિયો રોલ કરીને અક્ષયકુમાર છવાઈ ગયો છે તો હજુ સુધી તમને કદાચ એ ખબર નહીં હોય કે શ્રદ્ધા […]
૩૭ વર્ષની યુવતી થાઈલેન્ડની PM બનશે!.. આ રેસમાં વિશ્વના ૫ સૌથી યુવા ટોચના નેતાઓ પણ સામેલ
પટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડની સંસદ દ્વારા આગામી પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા છે, તે થાઈલેન્ડના પૂર્વ પીએમ તાક્સીન શિનાવાત્રાની પુત્રી છે. ૩૭ વર્ષની ઉંમરે તે દેશના સૌથી યુવા વડાપ્રધાન હશે અને તેની કાકી યિંગલક શિનાવાત્રા પછી આ પદ સંભાળનાર બીજી મહિલા હશે. તે ૨૧ ઓગસ્ટે ૩૮ વર્ષની થશે. આ હિસાબે તે ટોપ ૧૦માં પણ નથી. ચાલો જાણીએ […]
મંદિરોમાં દાન માટે ડિજિટલનો વિકલ્પનો શખ્સે બરાબર ફાયદો ઉઠાવ્યો પણ એક ભૂલે પોલીસના હાથે ઝડપાઈ ગયો
મંદિરની દાનપેટી પર ઊઇ કોડ ચોંટાડી દીધો, લાખો રૂપિયા ખાતામાં ખટાખટ આવવા લાગ્યા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે ચીજાેને જેટલી સરળ કરી છે, લગભગ એટલા જ સાઈબર ક્રાઈમના કેસ સામે આવી રહ્યા છે. હવે તો લોકો મંદિરોને બક્ષી રહ્યા નથી. એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જેણે સાંભળીને તમે હસી રોકી નહીં શકો. એક ગ્રેજ્યુએટ શખ્સે […]
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નાસાના એક વૈજ્ઞાનિકે એક વીડિયો શેર કર્યો
ચંદ્રમાને ઓરોરાને રંગીન બ્રેકગ્રાઉન્ડની સામે અસ્ત થતો દુર્લભ વીડિયો સામે આવ્યો તાજેતરમાં એક દુર્લભ ખગોળીય ઘટના બની. જેના પર દુનિયાભરના લોકોએ ઓછું ધ્યાન આપ્યું. આ ઘટના નાસાના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. થયું એવું કે ચંદ્ર પર તોફાન આવ્યું. ત્યારબાદ જે થયું તે ચોંકાવનારું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નાસાના એક વૈજ્ઞાનિકે એક વીડિયો […]
રક્ષાબંધનની રજામાં ઉદયપુર ફરવાનો પ્લાન હોય સાવધાન
ઉદયપુરમાં હિંસા ભડકી, ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો, ઈન્ટરનેટ પણ બંધ ઉદયપુર એટલે એ પિકનિક સ્પોટ જ્યાં ગુજરાતીઓ છાશવારે ફરવા નીકળી પડતા હોય છે. અમદાવાદથી નજીક આવેલુ હોવાથી જાે બે દિવસની રજા મળે તો ઉદયપુર ગુજરાતીઓથી ભરાઈ જાય છે. તેમાં પણ શનિવાર-રવિવારની રજા અને રક્ષાબંધનની રજા સાથે આવે છે. લાંબી રજાઓને કારણે અમદાવાદીઓ ફરવાનો પ્લાન […]










