Gujarat

શ્રી ધજડી પ્રાથમિક શાળા તથા ધજડી ગામમાં એક પેડ માં કે નામ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

તારીખ ૧૪/૦૮/૨૦૨૪ નાં રોજ સાવરકુંડલા તાલુકાની શ્રી ધજડી પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા ” એક પેડ માં કે નામ ” કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃક્ષો એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યના છે તેના કારણે થતા પર્યાવરણના જતનની માહિતી આપવામાં આવી સાથે ‘ વૃક્ષો વાવો વરસાદ લાવો ‘, ‘વૃક્ષ છે તો જીવન […]

Gujarat

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા ચલાલા હરિબા મહિલા કોલેજ ખાતે સાઈબર ક્રાઈમ વિષે માહિતી અપાઈ

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે અમરેલી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીની બહેનોને સાઈબર ક્રાઈમ વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં અત્યારે થતા અલગ અલગ ફ્રોડથી બચવા માટેની જરૂરી વિગતો સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ માટે સાઈબર ક્રાઈમમાંથી નૈતિકભાઈ બાબરિયા, સાધનાબેન દાફડા, સમીરભાઈ ખાન, સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા […]

Gujarat

ધારી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રજનીભાઈ મહેતાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન બગસરા ખાતે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ તથા વહીવટી કામગીરી ઉત્કૃષ્ટ કરવા બદલ રજનીભાઈ એમ મહેતા (તત્કાલીન નાયબ મામલતદાર પ્રાંત કચેરી સાવરકુંડલા) હાલ નાયબ મામલતદાર મામલતદાર કચેરી ધારી ખાતે ફરજ બજાવે છે.તા.૧૫-૮-૨૪ ના રોજ જેઓને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી બગસરા ખાતે કુંવરજીભાઈ બાવળીયા (કેબિનેટ મંત્રી) તથા  કલેકટર સાહેબ અમરેલીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. બિપીન પાંધી

Gujarat

શાપર ગ્રામ પંચાયત અને CIE ઓટોમોટિવ કંપની ના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજરોજ કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ ખાતે સરકારી હોસ્પિટલ ની બાજુના ગ્રાઉન્ડ માં શાપર ની ગ્રામ પંચાયત અને CIE ઓટોમોટિવ કંપની અને ઢોલરા રોડ પર સરકારી ખરાબા ની જમીન માં દબાણ દૂર કરી ત્યા પણ સદભાવના વૃદ્ધાશ્રમ ના સહયોગ થી વૃક્ષારોપણ કરાયું હતું.   જેમાં આ તકે આ વર્ષ માં શાપર ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

ફૈઝે મુહંમદી એજ્યુકેશનલ વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  એસ.એમ.જી. કે .શૈક્ષણિક સંકુલ સાવરકુંડલા માં  ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી થઈ આ પ્રસંગે ધોરણ નવ માં અભ્યાસ કરતી શાળાની દીકરી સૈયદ કમરુનિશામા ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું ઉપરાંત સમગ્ર રાષ્ટ્રને .આ પ્રસંગે સંસ્થાના શિક્ષકો અન્ય કર્મચારીઓ દ્વારા સૌને શુભેચ્છા પાઠવવામાં આવી બિપીન પાંધી

Gujarat

માંગરોળ તાલુકા કક્ષાન 78મો સ્વાતંત્ર્ય પર્વ લોએજ ગામે  ઉજવાયો..

માંગરોળ તાલુકા કક્ષાનો ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વ ની ભવ્ય ઉજવણી લોએજ ગામની એસ.ડી.બી હાઇસ્કુલ ના વિશાળ પરિસરમાં કરાઈ  આ ઉજવણીમાં પ્રથમ પોલીસ પરેડ સાથે મામલતદાર આર.ડી પરમાર હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે મામલતદારશ્રી દ્વારા નાગરિકોને સંબોધન, વરીષ્ઠ નાગરિકોનું સન્માન કલાવૃંદો, વિધ્યાર્થીઓનુ સન્માન કરાયુ તેમજ વિવિધ સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ રજૂ કરનાર તમામ બાળકો સાથે […]

Gujarat

સાવરકુંડલામાં શાનદાર ઉજવણી!

સાવરકુંડલાના કેવડાપરા ખાતે માત્ર બે કલાકમાં એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મઢુલી ગ્રુપ અને ટી એફ ડી જી ગ્રુપે મળીને ખૂબ જ ઓછા સમયમાં આ પ્રેરણાદાયી કાર્યક્રમને સફળ બનાવ્યો. નાના બાળકોએ ૧૫ મી ઓગસ્ટની ઉજવણીમાં ભાગ લઈને દેશભક્તિની ભાવના દર્શાવી. સાથે સાથે દેશભક્તિના ઉત્સાહ સાથે જય હિંદના દીપક પ્રગટાવવામાં આવ્યા.  તેમજ એનસીસી કેડેટ્સે […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ શ્રી લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધવિધલાય થોરડી ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

સાવરકુંડલા તાલુકાના થોરડી મુકામે આવેલ શ્રી લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ ખાતે સ્વાતંત્ર્ય દિનની – દેશભક્તિના પવિત્ર પ્રંસગે સંસ્થામા   “સપ્તરંગી કાર્યક્રમ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં  ધ્વજ વંદન, મેદાની કાર્યક્રમ, શિક્ષણ સન્માન, માતૃપિતૃ વંદના, મોબાઈલ વિતરણ, વાલી સંમેલન અને સરદારશ્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ જેવા કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી […]

Gujarat

શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી.

સાવરકુંડલા તાલુકાની શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીની ૭૮મી વર્ષગાંઠના આ પાવન અવસરે ધ્વજવંદન તેમજ શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આઝાદીના આ પર્વની ઉજવણીમાં ગામમાંથી પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રી કરજાળા પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ પરિવારના માર્ગદર્શન […]

Gujarat

ખડસલી પ્રાથમિક શાળામાં ૭૮ મો સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.. 

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં પ્રાથમિક શાળા ખાતે લોકશાળા ખડસલીના વિદ્યાર્થી પરેડ સાથે પ્રાથમિક શાળા ખાતે આવેલ   ત્યારબાદ ધ્વજવંદન   ખડસલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંતોકબેન નાગજીભાઈ ઢગલના હસ્તે કરવામાં આવે ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત તેમજ ઝંડા ગીત રજૂ કરવામાં આવેલ ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી ગ્રામ પંચાયત સરપંચ શિલ્પાબેન ચેતનભાઇ માલાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન  કરવામાં આવેલ ત્યારબાદ તમામ  વાલીઓ […]