Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલી વી. ડી નગદીયા હાઈસ્કૂલ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ વી. ડી નગદીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની નેમ હર ઘર ત્રિરંગા  અને  ત્રીરંગા યાત્રા  વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોડાયા હતા શાળાના શિક્ષક મિત્રો ભાઈઓ અને બહેનો પણ આ યાત્રામાં જોડાયા હતા  આ તકે  શાળાના પ્રિન્સિપાલ મનોજભાઈ ડી જોશી તેમજ  ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એમ […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે આવેલ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. 

ખડસલી પ્રાથમિક શાળામાં   આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ એક પેડ મા કે નામ અંતર્ગત સરપંચ  શિલ્પાબેન ચેતનભાઈ માલાણીની આગેવાની હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ તકે ભાવેશભાઈ દોંગા, ભોજાભાઈ જોગરાણા ચેતનભાઈ માલાણી શાળા ના આચાર્ય જયેશભાઇ નિનામા,સ્ટાફ જયેશભાઇ ધંધુકિયા, કિરીટભાઇ, બંસીબેન જોષી તલાટી દિલીપભાઈ પંડ્યા,તેમજ કિરણબેન વાટલિયા, ભાનુબેન બોરડ,તેમજ મોટી બહેનો હાજર રહ્યી વૃક્ષારોપણ કાર્યક્રમ […]

Gujarat

સાવરકુંડલામાં મમતા ઘર ખાતે આઝાદી સંગ્રામનું જીવંત ચિત્રણ

સાવરકુંડલાના અંબિકા સોસાયટીમા  મમતા ઘર ખાતે આયોજિત આઝાદી સંગ્રામના ચિત્ર પ્રદર્શને શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. ૧૮૫૭ થી ૧૯૪૭ દરમિયાનના આઝાદી સંગ્રામના વિવિધ તબક્કાઓને દર્શાવતા ૮૦૦થી વધુ ચિત્રોએ બાળકો અને વાલીઓને આકર્ષ્યા હતા. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રખ્યાત કેળવણીકાર કાચા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ સાહેબ અને […]

Gujarat

ઓલપાડની કરંજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનાં સ્વતંત્રતા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

સમગ્ર દેશ તેનો 78 મો સ્વતંત્રતા દિવસ ‘વિકસીત ભારત’ ની થીમ  ઉપર ઉજવી રહ્યો છે ત્યારે સ્વતંત્રતાની શતાબ્દીને ચિહ્નિત કરીને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ભારતની યાત્રા પર ભાર મૂકવા સાથે ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારની કરંજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઓલપાડનાં મામલતદાર એલ.આર.ચૌધરીનાં હસ્તે […]

Gujarat

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો…

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા લોહાણા બોડીંગ ખાતે ફી નિદાન કેમ્પ ૧૫ મી ઓગસ્ટના દિવસ રાખેલ હતો.. સવારે ૯.૩૦ કેમ્પને દિપ પ્રાગટીય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં  ડો તરસરીયા સાહેબ તેમજ  શ્રી પારૂલબહેન ગાંધી (LIC) ડો નટવર પાનસુરીયા કેમ્પની મુલાકાત લીધી હતી. આ કેમ્પ ડો સમીર સોલંકી  તેમજ ડો અનિતા તરસરીયા દ્વારા […]

Gujarat

નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજોનો સંયુક્ત ૭૮મો સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજોનો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એક સંયુક્ત ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ  કેમ્પસમાં થયેલ. ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ માન.  ડો.દીપકભાઈ શેઠ (કેન્સર સર્જન શ્રી મુ.લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર,સાવરકુંડલા ના વરદ હસ્તે કોલેજના એન.સી.સી. લેફ્ટનન્ટ ડો.એલ.એલ.ચૌહાણના નેતૃત્વમાં એન.સી.સી. કેડેટ્સ દ્વારા […]

Gujarat

પી. પી. એસ હાઈસ્કૂલ વંડા ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી

તા.૧૫મી ઓગષ્ટના રોજ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં ૭૮મા સ્વાતંત્ર્યપર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વંડાપોલીસ સ્ટાફ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ તેમજ શાળા પરિવાર , વાલીગણ ,ગામજનો અને શાળાના મે.ટ્રસ્ટીશ્રી મનજીબાપા તળાવિયાની ઉપસ્થિતિમાં શાળાના ઓ.એસ.શ્રીભાવેશભાઇ સોનપાલના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બાદ ધ્વજવંદન ,રાષ્ટ્ર્ગીત , પરેડ,માર્ચિંગ વિગેરે યોજવામાં આવ્યા હતા. આ તકે શાળાના શિક્ષકશ્રી ગજેરા સાહેબે […]

Gujarat

દૈનિક રાશિફળ (16/08/2024)

જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજનો દિવસે તમારા માટે લાભદાયક સાબિત થશે. આજે તમારે પોતાના તે સંબંધીઓ ને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું। સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો-અન્યથા તમારે પછીથી […]

National

15 ઓગસ્ટ 2024 – લાલ કિલ્લાની પ્રાચી પરથી 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું – વિકસિત ભારત @ 2047

કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધે આ ભારત મારો દેશ છે ની ગુંજ. 15મી ઓગસ્ટના રોજ ભારતીયોએ બૂમો પાડી અને બહાદુર સૈનિકોની જેમ લડ્યા: ઠંડા લોહીથી, તેઓ મરતા પણ માર્યા ગયા: તો જ દેશ આઝાદ થયો – એડવોકેટ કિશન સનમુખદાસ ભાવનાની ગોંદિયા. ગોંદિયા – વિશ્વની સૌથી મોટી લોકશાહી અને જનસંખ્યા પ્રણાલી ધરાવતો દેશ, 15 ઓગસ્ટ 2024, ભારતના […]

Gujarat

વંથલીના આખા ગામે તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તાલુકા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ 

મામલતદારના હસ્તે કરાયું ધ્વજવંદન  આન-બાન-શાન સાથે કરાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામે વંથલી તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 78 માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વંથલી મામલતદાર એ.જે ગોહિલ ના વરદહસ્તે ધ્વજવંદન કરાયું છે. આ તકે પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ,તાલુકા હેલ્થ ઓફિસર કેતન પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ […]