કોમેડી હોરર ફિલ્મ સ્ત્રી ૨ થોડા દિવસોમાં જ રિલીઝ થશે. આ ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ પણ ખુબ જાેવા મળી રહ્યો છે, ૬ વર્ષ બાદ ફિલ્મની સીક્વલ આવી રહી છે. આ ફિલ્મને જાેવા માટે સૌ કોઈ આતુર છે. ચાહકો જાણવા માંગે છે કે, સ્ત્રી ૨ માટે સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે. તમને જણાવી દઈએ કે, […]
Author: JKJGS
ભારત હવે ૬ પાડોશી દેશો સાથે સ્થાનિક ચલણમાં વેપાર કરશે!
સરકારના સ્થાનિક ચલણનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવાનો હેતુ વેપાર ખર્ચ બચાવવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર પર ર્નિભરતા ઘટાડવાનો છે બાંગ્લાદેશ સહિત ૬ પડોશી દેશો સાથે સ્થાનિક ચલણમાં વેપાર માટે ભારતની તૈયારી. શ્રીલંકા અને બાંગ્લાદેશ પહેલાથી જ ભારતના આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયા છે. સરકારના આ પગલાનો હેતુ વેપાર ખર્ચ બચાવવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલર […]
૧૫મી ઓગસ્ટએ મહાઆત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જાે મળ્યો
૧૫મી ઓગસ્ટ એ તારીખ છે જ્યારે ભારતે બ્રિટિશરોથી આઝાદી મેળવી હતી. વિદેશી શક્તિઓએ દેશના નેતાઓને ભારતના નિયંત્રણની લગામ સોંપી દીધી હતી. પરંતુ આ આઝાદી પાછળ સેંકડો લોકોનો સંઘર્ષ હતો. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ લડવૈયાઓમાંના એક છે મહાત્મા ગાંધી જેમને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જાે મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે […]
બાંગ્લાદેશમાં ફરી થઇ શકે છે બળવો!.. અવામી લીગ સમર્થકો મોટો બળવો કરી શકે છે
બળવા બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. પૂર્વ પીએમ શેખ હસીના હાલ ભારતમાં છે. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ દેશમાં સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના તરફથી વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો બળવો થઈ શકે છે. […]
પાકિસ્તાનનો ગોલ્ડ મેડાલિસ્ટ અરશદ નદીમ લશ્કરના આતંકવાદી સાથે જાેવા મળ્યાનો વીડિયો વાયરલ
પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોનો ગોલ્ડ મેડાલિસ્ટ પાકિસ્તાનનો અરશદ નદીમ આખી દુનિયામાં છવાય ગયો છે. અરશદે આ ફાઈનલમાં ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અને ભારતનો સ્ટાર એથલેટ નીરજ ચોપરાને હરાવી આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ઓલિમ્પિકના ઈતિહાસમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો પાકિસ્તાની ખેલાડી બની ગયો છે. ત્યારબાદ અરશદ નદીમની ચારે બાજુ ચર્ચા થઈ […]
ભારતમાં બાગ્લાદેશીઓની ઘૂસપેઠનો ચાલી રહ્યો છે ધંધો?!.. મીડિયા હાઉસ વીડિયો દ્વારા દાવો, વિડિયો હાલમાં છે વાયરલ,
બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં રહેતા હિંદુઓના જીવ જાેખમમાં મુકાયા છે. હિંસક દેખાવકારો હિન્દુઓના ઘરો અને મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ત્યાંના હિન્દુઓ ભારતમાં આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વાતાવરણ એવું છે કે લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની ભીષણ હત્યાઓ, તેમના પર અત્યાચાર અને તેમના ધર્મસ્થાનો, ધંધાકીય સંસ્થાઓ અને મકાનોની તોડફોડ કરવામાં આવી […]
ઉત્તર પ્રદેશમા હિન્દુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, યુવતી હોટલમાંથી બહાર આવતા જ હિન્દુ યુવાનોએ વ્યક્તિને ઝડપી તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વધુ એક લવજેહાદનો કિસ્સો હિન્દુ યુવાનોએ બહાર પાડ્યો છે. ઘટના એવી હતી કે, ગાઝિયાબાદના ર્ંર્રૂંમાંથી બહાર આવતાં જ વિધર્મી યુવકને પકડી લીધો હતો, યુવક એક યુવતી સાથે હોટલમાંથી નીકળ્યો હતો, તેનું નામ મોહમદ મોહસીન અલી હતું, જાેકે યુવતી હિંદુ હતી. મહત્વનું છે કે આ યુવકે પોતાનું નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી હતી. […]
રાજસ્થાન હાઈકોર્ટમાંથી આસારામને સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂર
યૌન ઉત્પીડન કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂર કરી છે. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી. જાેધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની […]
રેસિડેન્ટ ડોકટરોએ હડતાળ પૂરી, તબીબી નિષ્ણાતો સાથે સીબીઆઈ કોલકાતા જઇ તપાસ શરૂ કરશે
કોલકાતામાં સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યા બાદ દેશભરની ઘણી હોસ્પિટલોના ડૉક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. પરંતુ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન એ મંગળવારે તેની હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. સરકારે તેમની માંગણી સ્વીકારી લીધા બાદ હડતાલ સમાપ્ત કરવામાં આવી હતી. આ દરમિયાન ફોરેન્સિક અને […]
DRDO એ ઓડિશાના દરિયાકાંઠે Su-30 MK-I પ્લેટફોર્મ પરથી ‘ગૌરવ’નું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું
DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના જીે-૩૦ સ્દ્ભ-ૈં પ્લેટફોર્મ પરથી લાંબા અંતરના ગ્લાઈડ બોમ્બ ‘ગૌરવ’નું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે. ગૌરવ એ હવાઈ પ્રક્ષેપિત ૧,૦૦૦ કિગ્રા ક્લાસ ગ્લાઈડ બોમ્બ છે. જે લાંબી રેન્જમાં લક્ષ્યોને હિટ કરવામાં સક્ષમ છે. ફ્લાઇટ-પરીક્ષણ દરમિયાન ગ્લાઇડ બોમ્બે લોંગ વ્હીલર આઇલેન્ડ પર ચોક્કસ ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું હતું. ગૌરવ […]










