Gujarat

સાવરકુંડલા નગરપાલિકાની મુલાકાત લેતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આજ રોજ નગરપાલિકાના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. નગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં રોડ રસ્તા , સફાઈ નવાં  આયોજન બાબત અન્ય બાકી કામોની સમીક્ષા કરી હતી નવા  કામોની પ્રાથમિકતા નક્કી કરી કામ પૂર્ણ કામો પૂર્ણ કરવા  નગરપાલિકાના  અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી   સાવરકુંડલા નગરપાલિકામાં જોગીદાસ બાપુ ખુમાણની નવ નિર્મિત પ્રતિમાનું  પૂજન […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા” નું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

છોટાઉદેપુર નગરના ગુરુકૃપા સોસાયટી ખાતે આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા નું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રાજ્ય સભાના સંસદ અને પૂર્વ રેલ્વે રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ […]

Gujarat

કવાંટ ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા

૧,૫૦૦ જેટલા નગરજનો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા  દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કવાંટ ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી. આ રેલીમાં અંદાજીત ૧,૫૦૦ જેટલા નાગરિકો અને વિદ્યાર્થીઓ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા ૧૪ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. નાગરિકોના ઘર, કામકાજના સ્થળ, કચેરીઓ સહિતની જગ્યાઓએ તિરંગા લહેરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળા-કોલેજો, સરકારી […]

Gujarat

છોટાઉદેપુરના વસેડી ખાતે આવેલ ડોન બોસ્કો હાઈસ્કૂલ પટાંગણમાં રાજ્ય કક્ષાની અંડર સેવનટીન ભાઈઓ તેમજ બહેનોની શાળાકીય ફૂટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું

 છોટાઉદેપુરના વસેડી ખાતે આવેલ ડોન બોસ્કો હાઈસ્કૂલ પટાંગણમાં રાજ્ય કક્ષાની અંડર સેવનટીન ભાઈઓ તેમજ બહેનોની શાળાકીય ફૂટ બોલ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાની ભાઈઓની ૪ તેમજ બહેનોની ૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર ૧૭ ભાઈઓ તેમજ બહેનોની ટીમ કવાંટ ડોન બોસ્કો સામે વિજેતા જાહેર થયેલ છે. તેમજ અંડર નાઇન 19 બાસ્કેટ […]

Gujarat

તિરંગા યાત્રાની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ પણ જોડાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સાથે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો આગેવાનો મહિલાઓ અને વિઘાર્થીઓ તિરંગા યાત્રા જોડાયા હતા. રિપોર્ટર રેહાન […]

Gujarat

રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પગાર નહીં થતાં ઢોલ સાથે ગામમાં રેલી કાઢી વિરોધ કર્યો

ગ્રામ પંચાયતના કાયમીક અને હંગામી કર્મચારીઓના 5 થી 7 મહિનાના પગાર ચડી ગયા, પગાર નહીં કરવામાં આવે તો હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી.. બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો પગાર નહીં થતા કર્મચારીઓએ ઢોલ વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કર્યો રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ કે જેઓ કાયમી અને હંગામી છે તેઓના પાંચ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભૂતિયા શિક્ષકો બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારી તપાસનો ધમધમાટ શરૂ

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભૂતિયા શિક્ષકો બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારી તપાસનો ધમધમાટ શરૂ કરતા શિક્ષકોને નોટિસ આપી કડક કાર્યવાહી હાથ ધરતા 4 ભૂતિયા શિક્ષકોને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. જયારે વિદેશમાં રહેતી એક શિક્ષિકાએ આપ્યું રાજીનામુ. જિલ્લા શિક્ષણ અધિકારીના આ સપાટાથી શિક્ષણ આલમમાં ફફળાટ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ભૂતિયા શિક્ષકો નોકરી […]

Gujarat

માંગરોળ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર આયોજીત વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

આઝાદીના ૭૮માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યભરમાં ખુબજ ઉત્સાહભેર તિરંગા યાત્રા સહીત કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે જે અન્વયે માંગરોળમાં સ્વતંત્રતા દિવસના બે દિવસ પૂર્વે જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની ખાસ ઉપસ્થિતમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા શહેરીજનો સાથે વિશાલ તિરંગા યાત્રા કાઢવામાં આવી પ્રથમ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ […]

Gujarat

ખોરાસા ગીરમાં દેશના જવાનોનું સન્માન અને સર્વ રોગ નિદાન કેમ્પ 

જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચંદુલાલ જે મકવાણા દ્વારા આયોજિત  શ્રી મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન 15 મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસે દેશના જવાનોનું સન્માન સર્વ રોગ નિદાન  સારવાર કેમ્પ શ્રી મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડા તાલુકો વિસાવદર દ્વારા તારીખ 15.8.24 ગુરૂવારના રોજ • સવારે 9 થી 12 વાગ્યા સુધી […]