Gujarat

કોલકાતામાં ડોકટરોએ રેપ અને હત્યાના વિરોધમાં દિવસભર વિરોધ પ્રદર્શન કર્યું

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ અને મર્ડરનો મામલો ગરમાયો કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને મર્ડરના મામલાએ જાેર પકડ્યું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને ન્યાય અને સુરક્ષાની માંગણી સાથે આજે (સોમવારે) હડતાળનું એલાન આપ્યું છે. આ સાથે સંગઠને પાંચ મુદ્દાની માંગણીઓને લઈને […]

Gujarat

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વર મંદિરમાં મચેલી ભાગદોડમાં ૭ લોકોના મોત, ૧૨ ઘાયલ

બિહારના જહાનાબાદમાં શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ છે. આ અકસ્માતમાં ૧૨થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. આમાંના ઘણા ભક્તોની હાલત નાજુક છે. આ ઘટના જહાનાબાદના મખદુમપુર સ્થિત વાણાવર બાબા સિદ્ધેશ્વરનાથના મંદિરમાં બની હતી. માહિતી […]

Gujarat

ચાંદીપુરા વાયરસ બાદ ગુજરાતમાં હવે માલ્ટા તાવનો ખતરો !

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તે હજુ અટક્યા નથી. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યમાં કઇ બિમારીઓનું જાેખમ હોઇ શકે છે તે અત્યારથી જ બહાર આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સેન્ટર ફોર વન હેલ્થ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તબીબી અભ્યાસના મૂલ્યાંકન રજૂ […]

Gujarat

વડાપ્રધાન મોદીએ ખેડૂતો સાથે વાતચીત કરી, કૃષિક્ષેત્રે નવા સંશોધન અને નવીનતા ઉપર ભાર મૂકવા જણાવ્યું

વધુ ઉપજ આપતા ૧૦૯ પ્રકારના બાયોફોર્ટિફાઈડ બીજ વિકસાવ્યા વડાપ્રધાન મોદીએ ૧૦૯ નવા પ્રકારના બીજ લોંચ કર્યા સાથે કહ્યુ,”બિયારણની નવી જાત અપનાવો” વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગઈકાલ રવિવારે ૧૧ ઓગસ્ટે ખેડૂતોને મળ્યા અને ખેડૂતોને નવા વિકસાવેલા બીજની મોટી ભેટ આપી. વાસ્તવમાં પીએમ મોદી પુસા ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ […]

Gujarat

હિંડનબર્ગ મારફતે દેશની પ્રગતિને રોકવાનું કોંગ્રેસનું ષડયંત્ર : રવિશંકર પ્રસાદ

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. જેના કારણે, આજે પણ ભારતનું શેરબજાર સ્થિર છે. હિંડનબર્ગને ગત જુલાઈમાં નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે આ નવો મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ અને તેમની ટુલકીટ દેશને નફરત કરે છે. દેશને આર્થિક રીતે […]

International

ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ : શેખ હસીનાએ ખુલાસો કર્યો

બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને દેશ છોડવાની ફરજ પડી હતી. શેખ હસીનાએ તેમના નાટકીય રાજીનામા પછી અને દેશ છોડીને ભારતમાં ભાગી ગયા પછી પ્રથમ વખત ખુલ્લેઆમ વાત કરી છે, તેમની અણધારી હકાલપટ્ટીમાં અમેરિકાની ભૂમિકા તરફ ઇશારો કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, પૂર્વ […]

National

હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ વચગાળાની સરકાર પાસે દુર્ગા પૂજા માટે ૫ દિવસની રજા સહિત આઠ મુદ્દાની માંગણી કરી

બાંગ્લાદેશમાં શેખ હસીનાના બળવા અને હિંસા દરમિયાન હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણાની હત્યા કરવામાં આવી અને દુકાનો લૂંટવામાં આવી. શનિવારે ઢાકા સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં હિન્દુ સમુદાયે આનો વિરોધ કર્યો હતો. આ પછી વચગાળાની સરકારના વડા ડૉ. યુનુસે સોમવારે હિન્દુ વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળને મળવા આમંત્રણ આપ્યું છે. સરકાર અને હિન્દુ સમુદાય વચ્ચે ચાલી રહેલા […]

International

TTP અને પાકિસ્તાની સેના વચ્ચે જાેરદાર અથડામણ

પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં સેના અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટીટીપી લડવૈયાઓએ પાકિસ્તાની સેનાની ઘણી સુરક્ષા ચોકીઓ પર કબજાે કરી લીધો છે. આ ઘટનામાં ઘણા જવાનોના મોત થવાના પણ સમાચાર છે. પાકિસ્તાની સેના લાંબા સમયથી નોર્થ વઝીરિસ્તાનમાં TTPઆતંકવાદીઓ વિરુદ્ધ સૈન્ય ઓપરેશન ચલાવી રહી છે. […]

Gujarat

હરિદ્વારમાં ઋષિ-મુનિઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

બાંગ્લાદેશની ઘટનાથી હિંદુ સમાજ ક્રોધમાં આવ્યુ રવિવારે હરિદ્વારમાં ઋષિ-મુનિઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને આ અંગે નક્કર પગલા ભરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે જાે જરૂર પડશે તો સંત સમુદાય બાંગ્લાદેશની યાત્રા કરવા તૈયાર છે. તે જ સમયે, વીર સાવરકરના વંશજ રણજીત સાવરકરે […]

Gujarat

“હર ઘર તિરંગા” અભિયાન :છોટાઉદેપુર

“હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર નગર સેવા સદનના મકાનને તિરંગાથી શણગારવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે જિલ્લાના વધુમાં વધુ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તે માટે અનેકવિધ […]