Gujarat

દહેજની કોન્ટિનેન્ટલ  કાર્બન કંપનીમાં અંભેર ગામના યુવકનું લોડિંગ વાહનની અડફેટે કરૂણ મોત

સામંતપોરની સીમમાં આવેલ કંપનીમાં નોકરી કરતો યુવક પાણી પીવા ગયો હતો ત્યારે લોડિંગ વાહને ટક્કર મ‍ારી આ પહેલા પણ આ કંપનીમાં એક કર્મચારીનો અકસ્માત થયો હતો જેને પગમાં ગંભીર ઈજા થઈ હતી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામંતપોર ગામની સીમમાં આવેલ એક કાર્બન કંપનીમાં નોકરી કરતા યુવકનું એક લોડિંગ વાહનની અડફેટે કરૂણ મોત નીપજ્યું હતું. મળતી […]

Entertainment

ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથે લક્ષ્મણની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી, ત્યારબાદ ટીવી કલાકારો આવ્યા

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે જ્યારે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું છે કે, ઘણા કલાકારોએ રણબીર સાથે લક્ષ્મણનો રોલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તાજેતરમાં, […]

Sports

કેપ્ટન ડી સિલ્વા અને રત્નાયકેની અડધી સદી, વોક્સ-બાસિરની 3-3 વિકેટ; ઇંગ્લેન્ડ 22/0

શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ખરાબ શરૂઆતથી બાઉન્સ બેક કરવામાં સફળ રહી હતી. ટીમે પ્રથમ દાવમાં 236 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. એક સમયે શ્રીલંકાની ટીમ 100ની અંદર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને નવોદિત મિલન રત્નાયકે અડધી સદી ફટકારી હતી. બુધવારની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે […]

Gujarat

રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

ખાતરની અછતને ટાળવા ભારત સરકારે માંગણી કરતા વધુ જથ્થો પૂરો પાડ્યો; કુલ ૫૯.૮૨ લાખ મે.ટન જથ્થાની માંગણી સામે ૬૨.૬૦ લાખ મે.ટન જથ્થો ફાળવ્યો યુરિયા ખાતર સાથે અન્ય કોઈપણ વસ્તુ ખરીદવાની ફરજ પાડવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કડક પગલા લીધા વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ […]

National

ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની ‘વર્લ્ડ ક્લાસ’ સ્તરે થશે કાયાપલટ

બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં કરાશે સુગ્રથિત વિકાસઃ પ્રથમ તબક્કા માટે રૂ.૧૫૦ કરોડની ફાળવણી મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વિસ્તાર કરોડોના ખર્ચે વિકસાવાશે ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો ‘નોર્થ-પદમ બીચ’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે આગામી સમયમાં ફેઝ -૨ અને ૩ અંતર્ગત યાત્રીક સુવિધામાં વધારો કરવા વિવીધ કામોનું આયોજન બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ […]

National

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલશ્રી સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ સભ્યશ્રીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલશ્રી સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ દિવંગત સભ્યશ્રીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૫મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર બુધવાર ૨૧ ઓગસ્ટથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા […]

Gujarat

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વિદેશમાં રહી એકપણ શિક્ષક પગાર નથી મેળવતાંઃ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર

છેલ્લાં ત્રણ વર્ષમાં બિન અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા ૧૩૪ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયાઃ મંત્રી શ્રી ડિંડોર વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય શ્રી દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે તે અંગે પૂછાયેલા ટૂંકી મુદતના […]

Gujarat

આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને “હાઉસિંગ ફોર ઓલ” હેઠળ આવાસો આપવા સરકારનો નિર્ધાર : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૫૫,૫૭૫ આવાસો પૂર્ણ કરાયા : રૂ.૧,૯૫૨ કરોડની રાજ્ય સરકારની સહાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૫ વર્ષમાં સમગ્ર દેશમાં નવા ૩ કરોડ આવાસો બનાવવાનો નિર્ધાર કર્યો છે ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે […]

Gujarat

દેશભક્તિની ભાવનાથી તરબોળ થયું ગુજરાત ભવન કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના નેતૃત્વમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

સ્વતંત્રતા દિન પહેલા ગુજરાત ભવનમાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાન આયોજિત થયું. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ દેશની શાન સમા તિરંગાને લહેરાવીને કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. ગુજરાત ભવનમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પરિસરમાં હાજર પ્રત્યેક વ્યક્તિની અંદર દેશભક્તિની ભાવનાઓ ઉમટી રહી હતી. દરેક વ્યક્તિ ભારતમાતા ના નામનો જય જયકાર કરી રહી હતી. ગુજરાત ભવનના […]

Gujarat

સુરતમાં વિદેશમાં રહી મફતનો પગાર લેતા બે શિક્ષકને ઘર ભેગાં કરાયા

ગુજરાતની શાળાઓમાં ગેરહાજર શિક્ષકો મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર ન રહેતા શિક્ષકોનો પર્દાફાશ થયો હતો. સુરતમાં વિદેશમાં રહી મફત પગાર લેતા બે શિક્ષક સામે કાર્યવાહી કરી છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર તવાઈ બોલાવી છે. નગરપ્રાથમિક શાળા ક્રમાંક ૧૨૧ અને ૧૯૦ના બે શિક્ષકો બરતરફ […]