અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં આગ લાગવાની ઘટના બની છે. બેંકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા આગની ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાને પગલે ત્વરીત કાર્યવાહી કરતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બેંકમાં ધુમાડો […]
Author: JKJGS
Stree 2 વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
રક્ષાબંધનના દિવસે, સ્ત્રી ૨ એ ૩૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટાર ફિલ્મ સ્ત્રી ૨એ બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.બોલિવુડ ફિલ્મ સ્ત્રી ૨એ માત્ર ૫ દિવસમાં જ ૨૨૮ કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ૨૦૨૪ની સૌથી […]
ભારત અને જાપાન વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે!
ભારત-જાપાન સાથે જાે ડિલ થઇ તો ચીનને લાગ્શે મરચા! જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા દિલ્હીમાં ત્રીજી ભારત-જાપાન ‘૨ ૨’ મંત્રણા માટે પહોંચ્યા છે. આજે યોજાનારી મંત્રણામાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના જાપાની સમકક્ષો કિહારા […]
BCCI દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્રિકેટ ટૂર્નામેન્ટની તારીખોની જાહેરાત
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૬ ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ ખતરામાં છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ મેચને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. મહાસભાએ કહ્યું છે કે, આ મેચ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન માટે મેચની સુરક્ષાની વ્યવસ્થા કરવી અને તેને શાંતિપૂર્ણ રીતે કરાવવાનો મોટો […]
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઇ
ગુજરાતમાં રાજનીતિના ૨ મોટા નેતાઓની બેઠકથી નવાજુની થવાના એંધાણ જાેવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં બે મોટા નેતાઓની બેઠક મળી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક યોજાઇ હતી. ગાંધીનગરમાં બંધ બારણે આ બેઠક યોજાઇ હોવાની માહિતી સામે આવી છે. આ બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં મોટો ફેરફાર થવાના સંકેત દેખાઇ […]
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે PM મોદી યુક્રેનની મુલાકાતે, ઝેલેન્સકીએ આપ્યું છે આમંત્રણ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી ટૂંક સમયમાં યુક્રેનની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદીની રશિયાની મુલાકાતના લગભગ બે મહિના બાદ યુક્રેનની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પોલેન્ડ પણ જશે. […]
વરરાજાએ કંકોત્રીમાં છપાવ્યા મોદી સરકારના મોટા ર્નિણયો, લગ્નનું કાર્ડ હાલમાં વાઇરલ
લગ્ન એ દરેક વ્યક્તિના જીવનની એક મીઠી યાદ છે. લગ્નના કાર્ડથી લઈને લગ્ન હોલ સુધી દરેક વસ્તુને ખાસ બનાવવા માંગીએ છીએ. આ ક્રમમાં મિત્રો અને સ્વજનોને અપાતા અભિનંદન દિવસે દિવસે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. શુભેચ્છા કાર્ડમાં તારીખ, વર, વધુ અને પરિવારના સભ્યોની વિગતો હતી. પરંતુ, કેટલાક લોકો રૂટીનથી બહાર વિચારે છે અને લગ્નના […]
કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ પદો પર ભરતી કરવાનો આદેશ ૭૨ કલાકની અંદર પાછો ખેંચી લીધો
કેન્દ્ર સરકારે યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવાના મામલે યુ-ટર્ન લીધો છે. કર્મચારી વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે UPSCને પત્ર લખીને ર્નિણય પાછો ખેંચવા કહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જીતેન્દ્ર સિંહના આ પત્ર પછી UPSC નોટિફિકેશન પાછું ખેંચવાનો ઔપચારિક આદેશ જાહેર કરશે. ત્રણ દિવસ પહેલા, યુપીએસસીએ સંયુક્ત સચિવ અને […]
PM મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે વાતચીત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. વિકલાંગ ખેલાડીઓ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લે છે. આ ગેમ્સ ૨૮ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે અને ૮ સપ્ટેમ્બર સુધી રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી પેરાલિમ્પિક્સ ભારત માટે ખૂબ જ ખાસ રહી હતી. ભારતીય પેરાલિમ્પિયનોએ ૫ […]
આફ્રિકાથી મંકીપોક્સ પાકિસ્તાન પહોંચ્યો, ભારતમાં પણ ખતરો, હોસ્પિટલ-એરપોર્ટ પર એલર્ટ
આફ્રિકા બાદ પાકિસ્તાન, સ્વીડન અને ફિલિપાઈન્સમાં પણ મંકીપોક્સ વાયરસના કેસ નોંધાયા આફ્રિકા બાદ હવે મંકીપોક્સ વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ રહ્યો છે. સ્વીડન, ફિલિપાઈન્સ અને પાકિસ્તાનમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં ભારતમાં પણ મંકીપોક્સનો ખતરો હોઈ શકે છે. કેન્દ્ર સરકાર આ અંગે સતર્ક છે. એરપોર્ટ પર અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું […]










