Entertainment

સૈફ અલી ખાન પર હુમલો કરનારો આરોપીનું નામ મુંબઈ પોલીસે જાહેર કર્યું

મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી છે. આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. ડીસીપી દીક્ષિત ગેડામે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.ડીસીપી ઝોન ૯ દીક્ષિત ગેડામે રવિવારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીના રોજ […]

National

કુંભ મેળામાં આગ લાગી, સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં ૨૦-૨૫ ટેન્ટ બળીને ખાક

પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ માહિતી નથી. ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને આસપાસના તંબુઓને પણ પોતાની ઝપેટમાં લીધા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના સેક્ટર ૧૯માં આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં […]

National

સાઇબર ગઠિયાઓએ બેંગલુરુના ટેકીને નિશાન બનાવી રૂ.૧૧ કરોડ પડાવ્યા

સામાન્ય રીતે ટેકનોલોજી વિશે ઓછી જાણકારી ધરાવનારા વૃદ્ધો સાયબર ગઠિયાઓનો ભોગ બનતા હોય છે. પરંતુ, બેંગલુરુના ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિએ રૂ. ૧૧ કરોડ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિજય કુમારનું માર્કેટમાં રૂ. ૫૦ લાખનું રોકાણ હતું. જે વધીને રૂ. ૧૨ કરોડ થઈ ગયું હતું. તેને ફોન કરીને ગઠિયાઓએ પોલીસ, કસ્ટમ્સ અને ઈડીના અધિકારી […]

National

કન્નૌજમાં આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર બસમાં અચાનક આગ લાગી, ૫૦ મુસાફરોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યાં

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે એક ભયાનક અકસ્માત લગભગ ટળી ગયો હતો. લખનઉથી દિલ્હી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બનાવથી બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ બસની અંદર ધુમાડો ભરાવા લાગ્યો હતો અને મુસાફરો ડરી ગયા હતા. પરિસ્થિતિ વણસતી જાેઈને ડ્રાઈવરે તરત […]

National

ઈન્સ્ટા પર મિત્રતા બાદ દુષ્કર્મનો સિલસિલો, કેરળમાં ૫૭ની ધરપકડ કરાઈ

કેરળમાં દેશનું માથું શરમથી ઝૂકાવી દે તેવી ઘટના સામે આવી હતી. કેરળના પથાનમથિટ્ટા જિલામાં અલગ-અલગ જગ્યાએ દલિત સગીરાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. હવે આ દલિત છોકરી પર થયેલા કથિત જાતીય શોષણના કેસમાં કુલ ૫૯ આરોપીઓમાંથી ૫૭ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. દેશની બહાર રહેલા બે […]

National

પપ્પાએ કહ્યું જાત મહેનતે કમાઈને બતાય…તો દીકરો યુટ્યુબ વીડિયો જાેઈ બેન્ક લૂંટવા પહોંચ્યો

ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો, પૈસા કમાવવા માટે યુવકે શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું, યોજના બનાવી પણ અંતે ભરાઈ ગયો દરેક પિતાની ઈચ્છા હોય છે કે, પોતાનો દીકરો યુવાન થયા પછી બે પૈસા કમાતો થાય અને પોતાનું નામ કમાઈ. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પિતાએ પોતાના યુવાન દીકરાને પૈસા […]

International

અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પના શપથ, હજારો લોકો સમર્થન-વિરોધમાં રસ્તા પર ઊતર્યા

અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૪૭મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં રાજધાની વોશિંગ્ટનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિત કેટલીક સંસ્થાઓ પીપલ્સ માર્ચના બેનર હેઠળ એક મંચ પર આવી હતી અને તેમણે ઈમિગ્રેશન સહિતની ટ્રમ્પની નીતિઓ સામે દેખાવો કર્યા […]

International

હમાસે ત્રણ બંધકો છોડયા, ગાઝામાં યુદ્ધવિરામનો અંતે અમલ

મધ્ય-પૂર્વમાં રવિવારે આખરે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મોડો-મોડા યુદ્ધવિરામનો અમલ થયો હતો. ગાઝા પટ્ટીમાં ત્રણ ઈઝરાયેલી મહિલા બંધકોને છોડી મુકવામાં આવી હતી, જેમને રેડ ક્રોસની ટીમ લઈને ઈઝરાયેલ પહોંચી હતી. આ પહેલાં હમાસે કયા બંધકોને છોડાશે તેની યાદી નહીં આપતા ઈઝરાયેલે યુદ્ધવિરામનો અમલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને ગાઝા પર હવાઈ હુમલો કરતાં ૧૦ […]

International

ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષથી ચાલતા યુદ્ધના અંત બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવામાં આવશે : ડોનાલ્ડ ટ્રમ્પ

“ઈઝરાયલ-હમાસ બાદ હવે રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરીશ.”… શપથ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેવાના છે ત્યારે એના પહેલાં જ તેમણે એક મોટું એલાન કરતાં કહ્યું હતું કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષથી ચાલતા યુદ્ધના અંત બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવામાં […]

International

ઇઝરાયલે ૯૦ પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓને મુક્ત કર્યા

યુદ્ધના અંતની શરૂઆત! બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો અસ્થાયી રૂપે અંત આવ્યો, ૪૭૧ દિવસ બાદ ૩ ઈઝરાયલી બંધક મુક્ત, ૯૦ પેલેસ્ટિનિયન કેદી પણ આઝાદ થયા ઇઝરાયલ અને હમાસ વચ્ચે લગભગ બે વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધનો રવિવારે અસ્થાયી રૂપે અંત આવ્યો. આ સાથે, ગાઝામાં ચાલી રહેલો ભયંકર વિનાશ […]