Gujarat

સાવરકુંડલાની પે સેન્ટર શાળા નંબર-૧ માં શૈક્ષણિક પ્રવાસ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું .જેના અંતર્ગત  સાવરકુંડલા શહેરની પે સેન્ટર શાળા નંબર ૧ ના બાળકોને વિનામૂલ્ય રાજકોટ ખાતે આવેલ રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત ગોઠવવામાં આવી હતી. શાળાના ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૮ બાળકોને તેનો લાભ આપવામાં આવ્યો હતો. જેના […]

Gujarat

સાવરકુંડલા શિવ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જામી

શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સાવરકુંડલા શહેર ખાતે દરેક પ્રમુખ શિવ મંદિરોમાં  ભાવિકજનોની દર્શનાર્થે ભીડ જામી હતી અહી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, આંન્દેશ્વર મહાદેવ અને જશોનાંથ મહાદેવ મંદિર જેવા પ્રમુખ મંદિરોએ વિવિધ પ્રકારના દર્શનો ખુલ્લા મુકાયા હતા જેના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ  જોવા મળી હતી ત્યારે સાવરકુંડલા શહેરની મધ્યમાં નાવલી નદીના કિનારે બિરાજતાં […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ મહાત્મા ગાંધી અતિથિગૃહ ખાતે દેશભક્તિના અદમ્ય ઉત્સાહ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા ખાતે આવેલ મહાત્મા ગાંધી અતિથિગૃહ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ અતિથી ગૃહ ગાંધીજીના સિધ્ધાંતોને અને તેમના જીવન કાર્યોને પ્રતિબિંબિત કરે છે. જેમાં સ્વાતંત્ર્ય દિને સાવરકુંડલા નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટર  પરાગભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગર પાલીકા પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી,ડો.ધોળકીયા સાહેબ, નુતન કેળવણી […]

Gujarat

વેરાવળ-શાપર ની શાન્તિધામ સોસાયટી ના નીલકંઠ મહાદેવ મંદિરે ત્રીજા સોમવાર નિમિતે દીપમાળા માં  મોટી સંખ્યા માં ભાવિકો જોડાયા

દેવાધિદેવ મહાદેવની ભક્તિ- ઉપાસનાનો શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના વેરાવળ-શાપર ના શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસનાં પ્રારંભ સાથે ભાવિકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે. શ્રાવણ માસના પ્રારંભે સોમવારે વેરાવળ-શાપર સહીત ના  વિવિધ શિવાલયોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મહાદેવને વિવિધ […]

Gujarat

ઉના તાલુકા આમોદ્રા ખોડિયાર આશ્રમ છેલ્લા ૨૨ વર્ષની પરંપરા અનુસાર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણીપર્વ ભવ્ય રીતે ઉજવાયું…

વેદોક્ત વિધિ પૂર્વક નૂતન યજ્ઞોપવિત ધારણ કરી ઉનાનાં આમોદ્રા ગામે આવેલ શ્રી ખોડિયાર આશ્રમમાં છેલ્લા ૨૨ વર્ષની પરંપરા મુજબ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા ભરનાં સેંકડો ભુદેવ જનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી રમેશભાઈ દીક્ષિત, મુકેશભાઈ જોશી દ્વારા ખોડિયાર આશ્રમ આમોદ્રાના મુકસેવક હસુદાદાના યજમાન પદે વેદોક્ત વિધિ પૂર્વક નૂતન યજ્ઞોપવિત […]

Gujarat

છોટાઉદેપુર સબજેલ ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો તેમજ બંદીવાન કેદી ભાઈઓની બહેનો દ્વારા બંધીવાન કેદી ભાઈઓને રક્ષા સુત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

ભાઈ બહે ના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન  પર્વની દેશ દુનિયામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય જેલોના વડા દ્વારા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલયની બહેનોને જેલના બંધીવાન કેદી ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા સૂત્ર બાંધવા માટેની આપવામાં આવેલી મંજૂરી  અંતર્ગત છોટાઉદેપુર સબજેલ ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો દ્વારા જેલમાં સજા ભોગવી […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસીયા ગામે રક્ષાબંધનને લઈ એક પરિવારની અંધ બહેન 50 વર્ષથી વધુ સમયથી ભાઈને રાખડી બાંધે છે.

અંધ બહેનની છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી ભાઈ સેવા અને પાલન પોષણ કરે છે. અંધ બહેનને આટલા વર્ષોમાં સરકાર દ્વારા કોઈ યોજનાઓનો લાભ જ ન મળ્યો આખરે તંત્ર દ્વારા અંધ બહેનનું રેશનકાર્ડમાં નામ ચાલતું હતું તે પણ કાઢી નખાયું નસવાડી તાલુકાના ધામસીયા ગામે રહેતા કાંતિભાઈ ભીલના પરિવારમાં 4 દીકરીઓ છે. જયારે તેઓની એક બહેન જન્મ […]

Gujarat

ભાઈ બહેનના પવિત્ર બંધનને ગાઢ બનાવતો પર્વ એટલે રક્ષા બંધન…

કે જે દિવસે પ્રત્યેક બહેન પોતાના ભાઈના હાથની કલાઈ ઉપર રાખડી બાંધે છે…ત્યારે આપણે એક એવા ભાઈની વાત કરવા જઈ રહ્યા છે. જેની એક બે કે આઠ દસ નહિ પણ સેંકડો બહેનો છે. અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે આ ભાઈને એમની આ તમામ સેંકડો બહેનો રાખડી બાંધે છે અને તેપણ ભાઈના ઘરે જઈને…   કોઈ સામાજિક […]

Gujarat

પાનોલી જીઆઇડીસીમાંથી જતી એનસીટીએલની પાઇપ લાઇન લિકેજ થતાં પિરામણ ગામના તળાવમાં હજારો માછલીઓના મોત

તળાવ ભાડે રાખી મત્સ્યોધોગનો વ્યવસાય કરનાર ઇસમને લાખો રૂપિયાનું નુકશાન અંકલેશ્વરના  પાનોલી જીઆઇડીસીમાંથી પસાર થતી એનસીટીએલ ની પાઇપ લાઇનમાં પિરામણ ગામ NCTL માં જતી પીરામણ ગામ નજીક ભંગાણ સર્જાતા ગામના તળાવમાં કેમિકલયુક્ત પ્રવાહી ભળતા તળાવમાં રહેલ હજારો માછલાઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.આ પાઇપ  લાઇનના લીકેજને કારણે તળાવમાં કેમિકલયુક્ત પાણી ભરાઈ જતા આ સમસ્યા […]

Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડ ગામે રોડ ઉપરથી કિ.રૂ. ૨૬,૪૦,૦૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્ટેટ મોનીટરીંગ સેલ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સુચનાઓ કરેલ. જે અન્વયે વી.એન.તડવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાંચ છોટાઉદેપુર નાઓને ખાનગી […]