ભરૂચ જીલ્લા માં વસતા આહિર ભરવાડ રબારી સમાજ દ્વારા આવનાર 26 ઓગસ્ટ ને રવિવારે ભરૂચ માં ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધનના દિવસે ઓસાડા રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિરે સમાજના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમા આવનાર 26 ઓગસ્ટ ને સોમવારના રોજ જન્માષ્ટમી મહોત્સવને લઈને […]
Author: JKJGS
કૃષ્ણ કૃપાની દિવ્ય અનુભૂતિનું સરનામું એટલે “શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ”
લીલાઓ આપણને સૌને જીવન કેવી રીતે જીવવું તેમજ કર્તવ્યો કેવી રીતે નિભાવવા એ પ્રેરણા પૂરી પાડી છે.આજે વર્તમાન સમયમાં પણ કૃષ્ણ વંદે જગતગુરુ’ એટેલે કૃષ્ણને જગતના ગુરુ કહેવાય છે. ત્યારે તેમની અદભુત લીલાઓ સમજવા માટે આનંદનગર ૧૪૪ સીટ ફ્લેટ ઓનર્સ એશોસીએશન દ્વારા આગમી તારીખ ૨૦ થી ૨૮ ઓગસ્ટ સુધી ગાયત્રી મંદિરવાળો ભગીચો ખાતે શ્રી કૃષ્ણ […]
રક્ષાબંધનનું પર્વ ભાઇબહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પર્વ
શ્રાવણ માસની ગણના એક પવિત્ર માસ તરીકે થાય છે.શ્રાવણને તહેવારોનો મહિનો પણ કહેવાય છે. રક્ષાબંધનનું પર્વ ભાઇબહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પર્વ હોઇ આ પર્વ ભારે હર્ષોલ્લાસ અને આનંદ સાથે ઉજવાય છે રક્ષાબંધન નિમિત્તે બહેન ભાઈના હાથ પર રક્ષા ( રાખડી ) બાંધીને તેના ભાલ પર તિલક કરે છે. અને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરે […]
ગીરગઢડાના ખિલાવડ ગામનાં રસ્તા પર રાત્રીના એક સાથે 12 સિંહોનું પેટ્રોલિંગ…આ સિંહોનું ટોળુ જોઈ વાહન ચાલકો ચોકી ગ્યા…
સિંહનાં ટોળા જોવા હોય તો ગીરમાં જ જોવા મળે છે પરંતું હવે ગીરગઢડા ખિલવાડ રોડ પર એક સાથે 12 સિંહોનું ટોળુ રસ્તા પર જોવા મળતાં વાહન ચાલકો પણ ચોકી ઉઠ્યા. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ વીડિયો વાયરલ.. છેલ્લા ઘણાં સમયથી વન્ય પ્રાણીઓ ગીર નજીક સીમ વાડી તથા ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં નીકળી જતા હોય છે. અને […]
રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવાર નિમિત્તે શ્રી કે.કે હાઈસ્કૂલમાં યોજાયો ગીતગુંજનનો કાર્યક્રમ.
શ્રી કે.કે હાઈસ્કૂલ,સાવરકુંડલામાં ૧૭-૮-૨૪ શનિવારના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત કૃષ્ણ ભક્તિના ગીતો તથા ભાઈ-બહેનના હેતના ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીની બહેન તથા ચાર વિદ્યાર્થી ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સર્વત્ર ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ એવા રક્ષાબંધનનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષિકા વર્ષાબેન […]
ભાઇ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વની સમગ્ર ભરૂચ જિલ્લામાં ભવ્ય ઉજવણી
જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર અવનવી રાખડીઓનું ધુમ વેચાણ ભાઇ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વની સમગ્ર ભરૂચ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધનના તહેવાર આગળના અઠવાડિયા જેવા સમયથી જિલ્લાના બજારોમાં અવનવી રાખડીઓના સ્ટોલ મંડાયેલા નજરે પડતા હતા.ચોમાસુ હોવા છતાં હાલ વરસાદે ઉઘાડ કાઢતા રક્ષાબંધનની ઉજવણીનો મોટો ઉત્સાહ સમગ્ર જિલ્લામાં જોવા […]
આજનું રાશિફળ (20/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે. તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. અન્યો સાથે વાદ-વિવાદ તથા […]
જસપ્રીત બુમરાહથી પણ ઘાતક બોલિંગ કરે છે આ યંગ ગર્લ, સ્કૂલ યુનિફોર્મમાં બતાવ્યો પોતાનો બોલિંગ જાદુ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહથી દુનિયાનો દરેક બેટર ડરે છે. તેની તોફાની યોર્કર ગિલ્લીઓ ઉડાડતી જોવા મળે છે. બુમરાહની અનોખી બોલિંગ એક્શન પણ આખી દુનિયામાં ફેમસ છે. જેની સામે બેટર્સ પાણી ભરતા જોવા મળે છે. ઘણા બોલરો બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ કેટલાક ખેલાડીઓ તેની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ […]
વિનેશ ફોગાટના સ્વાગતમાં ભાન ભૂલ્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી લોકોએ ભડાશ કાઢી
પેરિસથી ઘરે પરત આવેલી વિનેશ ફોગાટના સ્વાગત કાર્યક્રમ દરમિયાન રેસલર બજરંગ પુનિયા વિવાદમાં આવ્યો છે. વિનેશ ફોગાટને આવકારવા માટે લાવવામાં આવેલી જી-વેગન કારના બોનેટ પર તિરંગાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બજરંગ કારના બોનેટ પર ચઢી ગયો હતો. તિરંગાનું પોસ્ટર તેના પગ નીચે આવી ગયું હતું. આ વીડિયો વાયરલ થતા જ બજરંગ ટ્રોલ થવા […]
ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે કેટ્લાક સિતારાઓ, જેમાં રાણા દુગાબટ્ટી પ્ણ સામેલ
હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર!.. સ્ટાર્સ પણ બીમાર પડે છે, સાઉથના તે ૫ એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે. અહીંના કલાકારોની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ ઘણા લોકોને આકર્ષે છે. જાે કે, આ સ્ટાર્સને ઘણી […]










