Gujarat

બજરંગ પુનિયા પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ : તિરંગાના પોસ્ટર પર રાખ્યા બુટ!

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા તિરંગાના પોસ્ટર પર ઉભા રહેવાને લઈને વિવાદ થયો છે. આ ઘટના ૧૭ ઓગસ્ટે દિલ્હી એરપોર્ટ પર બની હતી. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફર્યા ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર બજરંગ પણ વિનેશના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર હતો. વિનેશ ૫૦ કિગ્રા વર્ગની ફાઇનલમાં […]

Gujarat

ભાજપમાં જાેડાવાની અટકળો વચ્ચે દિલ્હી પહોંચ્યા બાદ ચંપઈ સોરેનએ નકારી કાઢી

ચંપઈ સોરેનની ભાજપમાં જાેડાવાની અટકળો તેજ “હું અહીં અંગત કામ માટે આવ્યો છું, અત્યારે જ્યાં છું, ત્યાં જ છું.” : દિલ્હીમાં ચંપઈ સોરેનએ કહ્યું ઝારખંડમાં મોટા ઉલટફેર થવા જઈ રહ્યા છે. પૂર્વ સીએમ અને ત્નસ્સ્ નેતા ચંપઈ સોરેન આજે ભાજપમાં જાેડાઈ શકે છે. તેઓ પોતાના કેટલાક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. બીજેપી નેતાઓને મળ્યા […]

Gujarat

“દર ૨ કલાકે રિપોર્ટ મોકલો, તમામ રાજ્યોને સૂચના અપાઈ” : કોલકાતાની ઘટના બાદ ગૃહ મંત્રાલયનો ર્નિણય

કોલકાતાની ઘટના બાદ ગ્રુહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દર બે કલાકે રાજ્યનો કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ મોકલવા જણાવ્યું કોલકાતાના ડોક્ટર રેપ અને મર્ડર કેસ મામલે હવે ગૃહ મંત્રાલય કડક કાર્યવાહી કરી રહી છે. ડોક્ટરોના વિરોધ વચ્ચે મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. તમામ રાજ્યો પાસેથી દર બે કલાકે કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ માંગવામાં આવ્યો […]

Gujarat

ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી

ધારાસભ્યશ્રીની કાર્યાલય અટલધારા ખાતે રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી. ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ધારાબેન ગોહિલ  તથા નાની બાળાઓ દ્વારા આજરોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે ધારાસભ્યશ્રીના અટલધારા કાર્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી. બિપીન પાંધી

Gujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત ફળી

*શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોનાં બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો* ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજય જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા હોદ્દેદારો દ્વારા ગત તા. ૨૯ જુલાઈનાં રોજ રાજ્યનાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરને પ્રાથમિક શિક્ષકોનાં બદલીનાં કેમ્પોની તારીખ જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને ગતરોજ શિક્ષણ વિભાગ દ્વારા બદલીનાં કેમ્પોની તારીખ જાહેર […]

Gujarat

જામકંડોરણા જામકંડોરણા ના ચરેલ ગામે જાહેરમાં ગંજીપો ટીંચતા દસ ખેલાડી પોલીસની ઝપટે ચડ્યા 

જામકંડોરણા પંથકમા જેમ જેમ ગોકુળ અષ્ટમી નજીક આવી રહી છે તેમતેમ જુગારીઓ પોતાની આબરૂને નેવે મૂકી મનફાવે તેવા કુંડળા બનાવી પત્તાની રમત મશગુલ બન્યા છે જુગાર રમવું એ ખરાબ આદત છે. અને કાનુનની નજર માં જુગાર રમવું તે અપરાધ છે. છતાંય જુગારીઓ જુગાર રમે છે પોલીસ તને પકડે છે. અને છાપાં છપાઈ ને આબરૂ ના […]

National

જ્યાં સુધી દુનિયામાં વાદળો, ધરતી અને આકાશ છે ત્યાં સુધી ભાઈ-બહેનનો પ્રેમ જળવાઈ રહેશે

ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ અમર હોય છે… આ રાખડીનું બંધન એવું છે… યુવાનોને તહેવારોનું મહત્વ સમજાવવાની જરૂર છે. આજે આ ખુશીના દિવસે ભાઈની આંખો ભરાઈ આવી છે, જેમની પાસે બહેન નથી તેમને બહેનની કદર કરવા કહો, રક્ષાબંધનની શુભેચ્છાઓ – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા ગોંદિયા – ભારતમાં વર્ષ 1959માં રિલીઝ થયેલી હિન્દી ફીચર ફિલ્મ […]

Gujarat

ઉનાના ખાપટ ગામે ગૌશાળા ખાતે શિકાર કરવા આવેલા સિંહ પરિવારને પશુઓ ભગાડી મુક્યા…સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ગીર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર વન્ય પ્રાણીઓને શિકાર માટે નજીકના સીમ વાડી તેમજ રહેણાંક વિસ્તારોમાં આવતા હોવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ત્યારે મોડી રાત્રીના સમયે સિંહ પરિવારે ઉનાના ખાપટ ગામે આવેલ ગૌશાળા એ પશુનો શિકાર કરવા પહોંચ્યા હતા. પરંતું ત્યાં પશુઓ એજ સિંહોને ભગાડી મૂક્યા હતા. જે સમગ્ર ઘટના ગૌશાળા એ લગાવેલા સીસીટીવી […]

Gujarat

છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પર બીન વારસી બાળક મળી આવ્યું છે. તંત્ર દ્વારા તેઓના વાલી વારસીઓને શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે

છોટાઉદેપુર નગરમાં આવેલ રેલ્વે સ્ટેશન પર એક બિનવારસી બાળક મળી આવેલ છે. જોબટથી પ્રતાપ નગર જતી ટ્રેનમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર એક બિન વારસી બાળક મળી આવેલ છે. બાળકના વાલી વારસ મળે તો  97279 53104 આ નંબર ઉપર જાણ કરવા માટે તંત્રએ અપીલ કરી છે. રિપોર્ટર […]

Gujarat

છોટાઉદેપુર સબજેલ ખાતે જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી

રક્ષાબંધનનો પર્વ :. જ્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે બંદીવાન ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત,જેલ સલાહકાર સમિતિના સભ્ય અને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન બારીયા, ભાજપ સંગઠનના મંત્રી મમતાબેન પટેલ સહિત મહિલા મોરચાની બહેનો […]