કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ) ૨૦૨૫માં ભાગ લેશે. તેમની આ મુલાકાત સર્વસમાવેશક વિકાસ અને પરિવર્તનકારી વિકાસને આગળ ધપાવવાની ભારતની કટિબદ્ધતા પર પ્રકાશ ફેંકે છે, જેની કલ્પના ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. સર્વસમાવેશક વિકાસનું ભારતનું મોડલ દાવોસ જવા રવાના થતાં […]
Author: JKJGS
૨૦૨૫ની પહેલી ‘મન કી બાત’ના એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ૨૦૨૫ની પહેલી મન કી બાત થઇ રહી છે. તમે બધાએ એક વાતની જરૂર નોંધ લીધી હશે. દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે. પરંતુ આ વખતે આપણે એક અઠવાડિયું વહેલાં, એટલે કે, ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે જ મળી રહ્યાં છીએ. કારણ કે, આવતા અઠવાડિયે રવિવારના દિવસે […]
ઉતરાયણ પર એક જાહેરાત આપેલી હતી જેમાં લખ્યું હતું કે દોરા ની ઘુચ 500 ગ્રામ આપો અને 10 પેન લઈ જાવ
આ જાહેરાત વાંચી અમરેલીના એક પક્ષી પ્રેમીએ પાંચ કિલો જેવી દોરા ની ગુંચો ભેગી કરીને આજરોજ જાહેરાત આપનાર વિપુલ મકવાણા ને આજ રોજ જમા કરાવેલ ઉતરાણ ઉપર એક જાહેરાત આપેલી હતી કે જેમાં લખ્યું હતું કે 500 ગ્રામ દોરા ની ઘૂચ આપવો અને 10 પેન ફ્રી લઈ જાવ. માત્ર 14/15/16 એમ 3 દિવસ માટે તે […]
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરની નાની અને મામાનું હરિયાણામાં થયેલ એક માર્ગ અકસ્માતમાં મોત
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન મળ્યાના બે દિવસ પછી ટેના માટે એક ખુબજ દુઃખદ સમાચાર મળ્યા હતા, જેમાં એક માર્ગ અકસ્માતમાં તેમની નાની અને મામાનું મૃત્યુ થયું છે. મનુ ભાકર અને તેમના પરિવારને આઘાત લાગ્યો છે. આ અકસ્માત રવિવારે સવારે ચરખી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર થયો હતો. મનુના મામા અને નાની સ્કૂટર […]
રાજસ્થાનમાં મહિલા ટીચર અને પ્રિન્સિપાલની અશ્લિલ હરકતોનો વીડિયો વાયરલ થતાં બન્ને સસ્પેન્ડ
રાજસ્થાનમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક મોટી ઘટના બની હતી જેમાં એક સ્કૂલમાં પ્રિન્સિપાલે પોતાની ચેમ્બરમાં મહિલા ટીચર સાથે અશ્લિલ હરકતો કરી હતી જેનો વીડિયો વાયરલ થતાં હડકંપ મચ્યો હતો. એક સરકારી શાળાના આચાર્ય અને એક મહિલા શિક્ષિકા અશ્લીલ હરકતો કરતા જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પ્રિન્સિપાલે પોતાની ચેમ્બરમાં મહિલા […]
મહાકુંભમાં મેળાના શાસ્ત્રી બ્રિજ સેક્ટર-૧૯ના કેમ્પમાં ભીષણ આગ, ૨૦ થી ૨૫ તંબુ બળી ગયા
તંબુમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી, જાેકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી મહાકુંભમાં ભીષણ આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તંબુમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી, જાેકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એવી માહિતી છે કે ઘણા તંબુઓમાં આગ લાગી છે. આ સાથે નજીકના અન્ય કેમ્પોને પણ તાત્કાલિક […]
પ્રાંચી-મહોબ્બતપરા રોડ પર વૈકલ્પિક રૂટ અંગે કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ
તા.૧૮: પ્રાંચી-મહોબ્બતપરા રોડ પર પ્રાંચી સેકશન નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના સી.સી રોડનું કામ શરૂ છે. જેમા રસ્તામાં કુલ ૦૭.૦૦ મીટરની પહોળાઈમાં સીસી રોડની કામગીરી કરવાની થતી હોવાથી રસ્તો લોકોની અવરજવર માટે બંધ કરી વૈકલ્પીક રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર પ્રાંચી-મહોબ્બતપરા રોડ […]
સાવરકુંડલાની પે સેન્ટર શાળા નંબર-૧ માં ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલાની પે સેન્ટર શાળા નંબર – ૧ ખાતે દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૭ અને ધોરણ ૮ના તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા એઆઈએફ કો. ઓર્ડીનેટર વિનોદભાઈ વિંઝુડા સાહેબ અને શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જાદવ સાહેબ દ્રારા વાલીઓને સંસ્થાના કાર્ય વિષે અને શિક્ષણમાં ટેબ્લેટનો ઉપયોગ અને જવાબદારી વિશે સમજ આપવામાં આવી .આથી સર્વે શાળા પરિવાર વતી દાતાશ્રી ભરતભાઈ […]
સાવરકુંડલામાં વોર્ડ નંબર ત્રણના કોળીવાડા નાકા વિસ્તારમાં અધૂરા રોડને પૂરો કરવા માટે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર સામે મોરચો માંડયો
સાવરકુંડલા શહેરમાં આવેલ આનંદ આશ્રમ પાસે આવેલ વોર્ડ નંબર ત્રણના કોળીવાડા નાકા વિસ્તારમાં અધૂરા રોડને પૂરો કરવા માટે આ રોડના કોન્ટ્રાક્ટર સાથે આ વિસ્તારના રહીશોએ મોરચો માંડ્યો અધૂરો રોડ પૂરો કરવા ફોન પર કોન્ટ્રેક્ટર સાથે ગરમા ગરમ રકઝક પણ થઈ.. સ્થાનિકોમાં છેલ્લા ત્રણેક માસથી ખોદાયેલો રોડ પૂર્ણ ન થતાં ભારે રોષ જોવા મળ્યો આ વિસ્તારમાં […]
સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે દેશી ગોળના ઉત્પાદક જયંતીભાઈ ચાંદગઢીયાના ખેતરની મુલાકાતે કબીર ટેકરી આશ્રમ સાવરકુંડલાના મહંતશ્રી નારાયણદાસ સાહેબ
ભારતીય સંસ્કૃતિની કૃષિલક્ષી કામગીરી નિહાળી રાજીપા સાથે આશીર્વાદ પણ આપ્યા ગોળ બનાવવાની પધ્ધતિ વિશે જાણકારી પણ મેળવી ગોળ બનાવવાની આ પધ્ધતિ પર હવે વિદ્યાર્થીઓ પણ થોડું નિદર્શન અભ્યાસ કરતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલા કરજાળા ગામે આ ગામનાં ભૂમિપુત્ર અને પ્રગતિશીલ અને ધાર્મિક સંસ્કારો સભર જયંતીભાઈ ચાંદગઢીયા આજના હાઈબ્રીડ યુગમાં […]










