લીલાં ગાંજાની ખેતી કરનાર ત્રણ શખ્સોને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામના રમણ રણછોડ નાયકા,શંકર રણછોડ નાયકા અને સુરસિંગ ખાતર નાયકાને 20 વર્ષ સખત કેદ સહિત દરેકને એક એક લાખનો દંડ ફટકાર્યો છે. નવેમ્બર 2021માં ઝોઝ પોલીસે મીઠીબોર ગામમાંથી લીલાં ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. […]
Author: JKJGS
છોટાઉદેપુરના સંખેડાના કંટેશ્વર ગામે સ્મશાનના અભાવે લોકોને હાલાકી
પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર, કંટેશ્વર ગામના લોકો કમળ સુધી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યા, છેલ્લા 77 વર્ષથી આ સ્થિતિનો સામનો ગામ લોકો કરી રહ્યા છે, સ્મશાન અભાવે અલગ અલગ જગ્યાએ ગામ લોકો કરે છે અંતિમ સંસ્કાર ગતિશીલ ગુજરાતના આ દ્રશ્યો જોઈ સરકાર ચિંતા કરે તેવી માંગ, રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થતા શાકભાજીનો અમે નક્કી કરેલો ભાવ મળે છે – રેણુકાબેન નાયકા
પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા. છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા છેલા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી […]
પોલીસમાં ફરજ બજાવતા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના બે યુવા પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ ચાવડા અને ભુપેન્દ્રસિંહ મોરીને એ.એસ.આઈ તરીકે પ્રમોશન
ગીર સોમનાથ એલ.સી.બી.માં ફરજ બજાવતા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ હકુભા ચાવડા તેમજ જેતપુર તાલુકાના લુણાગરા ગામના રહેવાસી અને હાલ જામકંડોરણા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભુપેન્દ્રસિંહ એસ.મોરીને પોતાની સારી કામગીરી બદલ પોલીસ કોન્સ્ટેબલ માંથી આસિસ્ટન સબ ઇન્સપેક્ટર, એ.એસ.આઈ તરીકે પ્રમોશન ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે ઉલ્લેખનિય છે કે ગીર સોમનાથ […]
વીરપુર નજીક વાળાડુંગરા ગામના યુવા સરપંચ રોહિતભાઈ સોલંકીએ અનોખી રીતે પોતાના જન્મદિનની ઉજવણી કરી
જન્મદિનના દિવસે વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજી તેમજ વૃક્ષારોપણ,વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કર્યું. રોહિતભાઈ સોલંકીએ જન્મદિવસમાં ખોટા ખર્ચ કરવાને બદલે વિકાસ લક્ષી કાર્યક્રમ કર્યા. ઘણા ખરા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પોતાની અલગ અલગ રીતે મસ મોટા ખર્ચ કરીને કરતા હોય છે ત્યારે વિરપુર પાસેના વાળા ડુંગરા ગામના યુવા સરપંચ અને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવા અગ્રણી […]
ઘુશ્મેશ્વર જ્યોતિલિંગની કથા
શિવ ભક્ત સતી ધુશ્માની આરાધનાને કારણે સદાશિવ જ્યાં પ્રગટ થયા હતા તે.. ‘જ્યોતિર્લિંગ’ એ સર્વોચ્ચ ભિન્ન ન કરી શકાય એવું સત્ય માનવામાં આવે છે જેમાં ભગવાન શિવનો અંશ રહેલો હોય છે.આ બાર જ્યોતિર્લિંગ એવા સ્થળો છે જ્યાં ભગવાન શંકર દિવ્ય જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતાં.ઘુશ્મેશ્વર ભગવાન શિવના જ્યોતિર્લિંગમાંનું બારમું જ્યોતિર્લિંગ છે.આ મંદિર મહારાષ્ટના ઔરંગાબાદ નજીક આવેલા […]
દૈનિક રાશિફળ (19/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. આજ ના દિવસે ઘર માં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવા ના લીધે તમારું ધન ખર્ચ થયી શકે છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને […]
ભારતીય રેલવેમાં ૪૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી
ઉત્તર રેલવે દ્વારા એપ્રેન્ટિસ પદો હેઠળ, સરકારી નોકરીઓ અને રેલવેમાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વેએ ૪૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ થી શરૂ થાય છે. ઉમેદવારો ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી સત્તાવાર વેબસાઇટ િષ્ઠિહિ.ર્ખ્તિ પર જઈને અરજી કરી શકે […]
પશ્ચિમ રેલવે દ્વારા ૨૭ જાેડી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ વધારાઈ
મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે એ વિશેષ ભાડા પર ૨૭ જાેડી વિશેષ ટ્રેનોની ટ્રિપ્સ વિસ્તૃત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ૧. ટ્રેન નંબર ૦૯૨૦૭/૦૯૨૦૮ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૨૦૭ […]
કાસ્ટિંગ ડિરેક્ટરે એક્ટ્રેસને કરી ઓફર, કાસ્ટિંગ ડિરેક્ટરની ખૂલી પોલ
કાસ્ટિંગ કાઉચ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝનું એક એવું સત્ય છે કે એનો સામનો કેટલાય સ્ટાર્સને કરવો પડ્યો છે. પંડ્યા સ્ટોરમાં કામ કરી ચૂકેલા મોહિત પરમાર અને એની ફ્રેન્ડ એક્ટ્રેસ પ્રેરણા ઠાકુરને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે. ઘટના પ્રકાશમાં આવતાં મોહિત પરમારે હિરોઈન પ્રેરણાનો સાથ આપ્યો અને ઓફર આપનાર ડિરેક્ટરની પોલ આખી દુનિયા સામે જાહેર કરી […]










