મન કી બાતના કાર્યક્રમમાં ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દેશને સંબોધન કરેલ જેનું સમૂહ શ્રવણનું આયોજન સાવરકુંડલા ખાતે જેસર રોડ પર મંગલમય સોસાયટી ખાતે હિરેનભાઈ પરમારના ઘરે કરવામાં આવેલ જેમાં વોર્ડ નં.૩ બુથ નં૧૭૫ માં મન કી બાત ઇન્ચાર્જ રાજુભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય પિયુષભાઈ મશરૂ તથા કમલેશભાઈ રાનેરા, બુથ પ્રમુખ ચેતનભાઇ પરમાર બુથ મંત્રી […]
Author: JKJGS
હાથસણી પ્રાથમિક શાળા જીવદયાનું અનોખું ઉદાહરણ
સાવરકુંડલા તાલુકાની હાથસણી પ્રાથમિક શાળાએ ઉતરાયણ પછી એક અનોખી પહેલ કરી છે. શાળાના શિક્ષકોએ બાળકોને વધેલી દોરીના ખતરા વિશે જાગૃત કર્યા છે. બાળકોને સમજાવવામાં આવ્યું કે ફેંકવામાં આવેલી દોરી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે કેટલી ખતરનાક છે.શિક્ષકોએ બાળકોને કહ્યું કે ઉતરાયણ એ આપણો પરંપરાગત તહેવાર છે પરંતુ આપણે પ્રકૃતિ અને જીવોનું રક્ષણ કરવાની જવાબદારી આપણા […]
પ્રેરણાના ઝરણાં -વિડીયો ક્લીપીન્ગ
છેક ૧૯૯૨ થી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અનુદાનિત આશ્રમશાળામાં દરિયા કાંઠાના છેવાડાના ગામડાઓમાં વસતાં માછીમારોનાં ભુલકાઓ ને કે જ્યાં સરકારી કે અર્ધ સરકારી શાળાઓ ૧૦ થી ૧૫ કિલોમિટર દૂર હોય અને વાલીઓને તેમના ઘડતર કે શિક્ષણની ખેવના જ ન હોય, એવા બાળકોને શિક્ષિત કરી સંસ્કારના બીજ રોપી, ઘડતર કરવાનાં શુભ આશયથી સ્વ.શેઠ શ્રી લલ્લુભાઈ […]
જોડીયા તાલુકાની પી.એમ શ્રી હડીયાણા કન્યાશાળા ના શિક્ષિકા શ્રી દેવાંગીબેન માધવજીભાઈ બારૈયા ને પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
ચિત્રકૂટ ધામ તલગાજરડા( મહુવા) મુકામે ગુજરાત રાજ્યના 35 શિક્ષકોને વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા.દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી દરેક જિલ્લાના એક શિક્ષકને શિક્ષણ પ્રત્યેની તેમની ઉત્તમ અને વિશિષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લામાંથી જોડિયા તાલુકાની […]
કેશોદમાં ડે ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઈ વિજેતા ટીમ ખેલાડીઓને રોકડ પુરસ્કાર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા
સ્વ. જય બાલસના સ્મરણાર્થે શ્રીકોળી સમાજ કેશોદ તાલુકા ક્રીકેટ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રીકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના ફાગરી બડોદર રોડ ખાતે ગત તા. ૧૨ રવિવારથી તા. ૧૯ રવિવાર સુધી યોજાયેલ ડે ટેનિસ ક્રીકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમના ચાર રાઉન્ડ યોજાયા હતા જેમાં ચાર ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી જેમાં ફાઇનલ ટુર્નામેન્ટમાં માંધાતા ગૃપ […]
શાપર થી ઢોલરા ગામ ને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલત માં વાહન ચાલકો ને પડતી હાલાકી,તંત્ર સાવ બેદરકાર
રાજકોટ જિલ્લા ના શાપર અને ઢોલરા ગામને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલત માં જોવા મળે છે. જેમાં માટી ના હાલ થીગડાં મારી ચલાવતું કામ, ચોમાસા બાદ રસ્તો અતિ બિસ્માર થતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી માં આ રોડ પર દરરોજ હજારો ની સંખ્યા માં રાહદારિયો પસાર થાય છે. ચોમાસા બાદ રસ્તો ધોવાય જતા […]
ઓલપાડનાં ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્ર પટેલને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ મળ્યો
કોબા પ્રાથમિક શાળાને પ્લાસ્ટિક મુક્ત અભિયાન દ્વારા વિશ્વ કક્ષાની બીજીવાર ઓળખ મળી સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ધર્મેન્દ્ર પટેલને અમે પ્રકૃતિનાં ખોળે રમનારા, ભવિષ્યનાં ઘડવૈયા અને પ્લાસ્ટિક મુક્ત મારી શાળા અભિયાન માટે પોતાની શાળા સહિત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડથી સન્માનિત કરાયેલછે. પર્યાવરણ બચાવો થીમ આધારિત પ્લાસ્ટિક મુક્ત […]
ખેલમહાકુંભ 2025 ની દોડ સ્પર્ધામાં રાજનગર પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી વિધાર્થીની રશ્મિ ધર્મેશભાઈ રાઠોડે ઓપન કેટેગરીમાં ભાગ લઈ 200 મીટર દોડમાં તૃતિય ક્રમ જ્યારે 100 મીટર દોડમાં દ્રિતીય ક્રમ હાંસલ કરી ઓલપાડ તાલુકાનું અને રાજનગર પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનીય અને નવાઈની વાત એ છે કે આ દીકરીએ […]
સાવરકુંડલા શહેર પણ હવે એક અદ્યતન ટેકનોલોજી સાથે સુવિધાસજજ બારેમાસ ચોવીસ કલાક ખુલી રહેતી લાયબેરી ઝંખે છે
આજના બુધ્ધિધનને પોતાના કૌશલ્યોને પ્રદર્શિત કરવા માટે પૂર્ણ અવકાશ મળે તેવી લાયબેરી નિર્માણ થાય તેવું વિદ્યાર્થીઓ ઇચ્છે છે આજના હાઈટેક ટેકનોલોજીના યુગમાં સાંપ્રત સમય સાથે કદમ મિલાવવા આવી સુવિધાસભર લાયબેરી ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે તો એ દેશની કાયાપલટ કરી શકે. આ યુગ નોલેજ અર્થાત્ જ્ઞાનનો છે જેમાં લાયબ્રેરીનું ખૂબ અગત્યનું સ્થાન ગણાય. […]
12 રાજ્યોના 50,000 ગામોને વર્ચ્યુઅલ રીતે જોડાશે; પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને મેઘાલય આ યોજનામાં નહીં
PM મોદી શનિવારે 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે, જ્યારે 13 કેન્દ્રીય મંત્રીઓ કાર્યભાર સંભાળશે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, સંબંધિત રાજ્યોના મંત્રીઓ અને પંચાયત પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. જે 12 રાજ્યોમાં આ કાર્ડનું વિતરણ કરવામાં આવનાર […]










