Gujarat

વડોદરાના જૈન સંઘમાં ત્રણ સાધ્વીજીના માસક્ષમણના પારણાનું આયોજન

તપના વધામણા માટે પંચહાનિકા મહોત્સવનો આરંભ મનીષ જોષી “મૌન” દ્વારા વડોદરાના નિઝામપુરા જૈન સંઘમાં રક્ષાબંધનના દિવસે ત્રણ સાધ્વીજી ભગવંતોના માસક્ષમણના પારણા યોજાશે. તપના વધામણા માટે પંચહાનિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના શ્રી શ્રેયસકર આદિનાથ જૈન સંઘ નિઝામપુરામાં પાંચ દિવસનો પંચાનિહકા મહોત્સવનો પ્રારંભ થતા આચાર્ય ગુણરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય મુનિસરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તપસ્વીના […]

Gujarat

નેત્રદાન મહાદાન

૧૫ ઓગસ્ટ ના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી માધુરીબેન ચંદ્રેશભાઇ પરમાર દ્રારા આરેણા રૂબરુ આવી શિવમ્ ચક્ષુદાનના માધ્યમથી પોતાનું ચક્ષુદાન નું સંકલ્પપત્ર અર્પણ કર્યું છે. આ સમયે માધુરબેન સાથે એમના જીવન સાથી અને આ વિસ્તારના હજારો યુવાનો ના રાહબર આદરણીય જગદીશ સાહેબ ધારેચા હાજર રહ્યા હતા. ચક્ષુદાન ની પ્રવૃત્તિ એ એક સેવા કાર્ય છે અને એમને […]

Gujarat

ભરૂચના બાયપાસ રોડ પરની સોસાયટીઓના રહીશોનું  બાંગ્લાદેશના હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં આવેદન

બાંગ્લાદેશના હિન્દુ પરિવારો પર થતો અત્યાચાર રોકવા ભારત સરકારની દરમિયાનગીરીની માંગ  તાજેતરમાં બાંગ્લાદેશમાં મોટાપ્રમાણમાં દેખાવો થતાં ત્યાંના તત્કાલીન વડાપ્રધાન શેખ હશીનાની સરકાર ઉથલી પડતા ભારે અરાજકતા અને અશાંતિનો માહોલ પેદા થયો હતો,તેને પગલે શેખ હશીનાએ દેશ છોડીને ભારતમાં શરણ લેવું પડ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશમાં દેખાવો કરી રહેલ લોકો દ્વારા ત્યાં વસતા લઘુમતિ હિન્દુ સમાજના પરિવારો […]

Gujarat

પે સેન્ટર શાળા 2 માણાવદરના વિદ્યાર્થીઓએ અનસૂયા ગૌધામની મુલાકાત લીધી

આજ રોજ પ્રિ વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ અન્વયે માણાવદરની પે સેન્ટર શાળા 2 ના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલ અનસૂયા ગૌધામની મુલાકાત લીધી. માણાવદર ખાતે અગાઉ નવા પ્રેસ તરીકે ઓળખાતી જીનિંગ ફેકટરીના પાયા ચંદુભાઈ શેઠે નાખેલા અને વરસો પહેલા આ ફેકટરી ધમધમતી, ત્યાર બાદ ફેકટરી બંધ […]

International

માત્ર ભારતીયો જ નહીં, ૧૫મી ઓગસ્ટે વિશ્વના ૫ દેશના લોકો પણ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવે છે!

૧૫મી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ. આ વર્ષે દેશભરમાં ૭૮મી આઝાદીની ઉજવણી કરવામાં આવશે. તે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી દેશની સ્વતંત્રતાની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે, લાંબા સંઘર્ષ પછી, ભારત અંગ્રેજાેની લગભગ ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયું. આવી સ્થિતિમાં, આ અવસર પર ભારતનો દરેક […]

Entertainment

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ત્રણ નેશનલ એવોર્ડ

૭૦માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. આજે શુક્રવાર, ૧૬ ઑગસ્ટના રોજ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જેમાં સાઉથની સ્ટાર નિત્યા મેનન અને ગુજરાતી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ (દ્ભેંષ્ઠર ઈટॅિીજજ)ને ત્રણે નેશનલ એવોર્ડ મળ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં માનસી પારેખ ગોહિલ લીડ રોલમાં છે. અભિનેત્રીએ આ ફિલ્મમાં […]

Gujarat

ટાટાએ આઝાદી સમયે દેશ માટે વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવાનો પાયો નાખ્યો હતો

ભારતનું સૌથી મોટું બિઝનેસ ગ્રુપ ટાટા ગ્રુપ છે. આ જૂથ આઝાદી પહેલાથી દેશમાં કાર્યરત છે. તેથી, જ્યારે ૧૯૪૭માં દેશ આઝાદ થયો, ત્યારે એક તરફ તેને વિભાજનની ભયાનકતા અને ગરીબીનો ડંખ વારસામાં મળ્યો, તો બીજી તરફ તેને ટાટા જૂથના વારસામાંથી આવી ઘણી શક્તિઓ પણ મળી, જેણે માત્ર એક નવા દેશનું જ સંચાલન જ નહીં પરંતુ આજે […]

Gujarat

કેન્દ્ર સરકારે પાવર એક્સપોર્ટ રેગ્યુલેશન્સમાં સુધારો કરીને અદાણી ગ્રુપને મોટી રાહત આપી

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને શેખ હસીનાના દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં વેપારને લઈને અનેક મૂંઝવણ છે. આ સમયે કેન્દ્ર સરકારે પાવર એક્સપોર્ટ રેગ્યુલેશન્સમાં સુધારો કરીને અદાણી ગ્રુપને મોટી રાહત આપી છે. હવે અદાણીને બાંગ્લાદેશને સપ્લાય કરતા પાવર પ્લાન્ટમાંથી ભારતમાં વીજળી વેચવાની મંજૂરી આપી છે. કેન્દ્રએ હવે અદાણી પાવર માટે સ્થાનિક બજારમાં વીજળી વેચવાનો માર્ગ ખોલી દીધો […]

Gujarat

રાજકોટમાં જાહેરમાં મારામારી, પોલિસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી

૭ સેકન્ડમાં ૧૧ ફટ્‌કા ઝીંકી દિધા, છરીના બે પણ ઘા માર્યા, ઘટ્‌ના સીસીટીવીમાં કેદ રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલ મિત્ર અને તેની સાથેના અન્ય બે લોકો સહીત કુલ ૩ લોકોએ સાત મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી છે. જે […]

National

નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં સંઘ કાર્યકર્તાઓને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યુ,”હિંદુઓ કોઈપણ કારણ વગર હિંસાનો સામનો કરી રહ્યા છે”

સ્વતંત્રતા દિવસના અવસર પર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ મોહન ભાગવતે સંઘ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ઇજીજી વડાએ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે વાત કરી. પોતાના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હિંદુઓને કોઈપણ કારણ વગર એ હિંસાનો ભોગ બની રહ્યાં […]