International

કેનેડામાં નવપરિણીત યુવકને તેની પત્નીને સરપ્રાઈઝ આપવી ભારે પડી

યુવકએ સરપ્રાઈઝ બોમ બનાવતા જ ફુટ્યો અને પછી થોડું ભાન આવ્યું તો મહેસૂસ થયું કે તેનો પ્રાઇવેટ પાર્ટ જ નહોતો મળતો કેનેડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવપરિણીત યુવકને તેની પત્નીને સરપ્રાઈઝ આપવી ભારે પડી ગઈ છે. વાત જાણે એમ હતી કે સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં તેના હાથમાં જ વિસ્ફોટ થઈ ગયો. જેના કારણે હાલત […]

Gujarat

WHO એ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

કોરોના વાયરસ મહામારીથી લઈને લોકડાઉનની ત્રાસદી સુધી…૨૦૧૯-૨૦નો એ દોર તો તમને યાદ હશે. કોવિડ-૧૯એ આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. જેની અસર હજુ પણ જાેવા મળે છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ્‌સ સામે આવતા રહે છે. કોરોનાનો કહેર હજુ ઓછો થયો જ હતો કે ત્યાં દુનિયામાં એક નવી બીમારીએ દસ્તક આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન  એ […]

Gujarat

OPD service closed for 24 hours : IMAએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી

કોલકાતાની સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં ટોળા દ્વારા સ્થળ પર તોડફોડ પછી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન  ગુરુવારે જાહેરાત કરી કે તે વિરોધ કરશે. ૧૭ ઓગસ્ટ (શનિવાર) ના રોજ સવારે ૬ વાગ્યાથી સમગ્ર દેશમાં ૨૪ કલાક માટે બિન-ઇમરજન્સી સેવાઓ બંધ રહેશે. મેડિકલ સંસ્થાએ એક નિવેદનમાં […]

National

પીડિતાને ન્યાય મળે તે માટે દરેક જગ્યાએ લોકોએ હડતાળ, સરઘસ અને દેખાવો કર્યો

કોલકાતા રેપ-મર્ડર કેસ : દરેક વ્યક્તિ ન્યાયની માંગ કરી રહ્યા છે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી ર્નિદયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી ર્નિદયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ મામલો ધીમે ધીમે વેગ […]

Gujarat

“રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે ભારતીય નહીં” : સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી કરી

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી અરજી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગયા અઠવાડિયે જ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા છે. હવે સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંઘીની નાગરિકતાને લઈને કોર્ટનો સંપર્ક કર્યો છે અને માંગ કરી છે કે કેન્દ્ર સરકારને આ મામલે પગલાં લેવા હાઈકોર્ટ યોગ્ય આદેશ આપે. […]

International

રશિયાની અંદર ૩૦ કિમી સુધી યુક્રેનની સેના ઘૂસી, રશિયાએ ૮૦ હજાર જેટ્‌લા લોકોને વિસ્તાર ખાલી કરવા આપ્યો આદેશ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને રશિયન સેનાને મોટો ફટકો આપ્યો છે. સમાચાર છે કે યુક્રેનની સેના રશિયાની સરહદમાં ઘૂસીને કાર્યવાહી કરી રહી છે. યુક્રેનની સેના રશિયાના વિસ્તારમાં ૩૦ કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. રશિયા માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. રશિયાએ ૮૦ હજાર લોકોને આ […]

National

કેન્દ્રીય ચૂંટણી પંચે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં અને હરિયાણા વિધાનસભાની એક તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામની તારીખ પણ જાહેર કરી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરાઈ છે. જ્યારે પરિણામ ૪ ઓક્ટોબરના રોજ જાહેર કરાશે. પહેલા તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી ૨૫ સપ્ટેમ્બરના રોજ અને ત્રીજા તબક્કાની ચૂંટણી ૧ ઓક્ટોબરના રોજ […]

Sports

દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટ સાક્ષીને જોતા જ ધ્રુસક ને ધ્રુસકે રડવા લાગી, કહ્યું- હું ખૂબ ભાગ્યશાળી છું

ભારતની દીકરી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી દિલ્હી પરત આવી પહોંચી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી. તેના આંસુ રોકાતા ન હતા. તેની પીડા જોઈને બધા ભાવુક થઈ ગયા હતા. […]

Gujarat

AMAથી ઇન્કમટેક્સ સુધી તબીબોની સૂત્રોચ્ચાર-બેનર સાથે રેલી, સાંજે કેન્ડલ માર્ચ યોજશે; 2,000થી વધુ સર્જરી રદ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યાની ઘટના અને બે દિવસ અગાઉ ડોક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં આજે (17 ઓગસ્ટ) ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 24 કલાકની હડતાળ જાહેર કરવામાં આવી છે. દેશભરના ખાનગી ડોક્ટરો આજે હડતાલ પર છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્ષ સુધી ડોક્ટરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. […]

Gujarat

બમ બમ ભોલેના નાદ સાથે રાજકોટમાં પાલખીયાત્રામાં હજારો ભક્ત જોડાયા, ભસ્મરાસે આકર્ષણ જમાવ્યું

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઠેર-ઠેર દેવોના દેવ મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. રાજકોટના રસ્તા ઉપર 145 વર્ષ જૂના પૌરાણિક કામનાથ મહાદેવના 75માં પાટોત્સવ દિવસ નિમિત્તે વરણાગી નીકળી હતી, જેમાં ભસ્મરાસ સાથે રાજકોટના રસ્તાઓ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા. રાજકોટમાં 145 વર્ષ જૂના […]