માંગરોળ તાલુકાના લોએજ ગામે દરગાહ પાસે ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ ગાંડા બાવળના ઝાડ કાપી નાંખવા બાબતે વનવિભાગે જેસીબી કબજે કરી, ત્રણ શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લોએજ ગામે ગુરૂવારે બપોરના સુમારે મીરણશાપીરની દરગાહ સામે પરવાનગી વિના મોટી સંખ્યામાં ગાંડા બાવળના વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો હોવાની કોઈએ વનવિભાગને જાણ કરી હતી. દરમ્યાન આરએફઓ આર.બી.વાળા તથા […]
Author: JKJGS
શહેરમાં જન્માષ્ટમી શોભાયાત્રાના બેનરો દૂર કરાતા આશ્ચર્ય સાથે રોષ
જામનગરમાં નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના સાર્વાજનિક શોભાયાત્રાનું આયોજન થયું છે. આ અંગેના બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતાં. પરંતુ આ બેનર મનપાની એસ્ટેટ શાખાએ દૂર કરતા વિરોધ સાથે વિવાદનો વંટોળ ઉભો થયો છે. આ કાર્યવાહી જેની સૂચનાના પગલે કરવામાં આવી તે મનપાના એસ્ટેટ શાખાના અધિકારી એન.આર.દિક્ષિતે […]
ઝડપી બોલરોએ 15 બેટર્સને પેવેલિયનમાં મોકલ્યા; કેરેબિયન ટીમના જોસેફે 5 વિકેટ લીધી
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, જે આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટના એક દિવસમાં સૌથી વધુ છે. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ તમામ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝે પણ 97 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. […]
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા જેતપુરપાવી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ ૪ (ચાર) રસ્તાઓ ૧૦ કરોડના ખર્ચે મંજૂર કરવા આવ્યા
અવિરતપણે ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારનો વિકાસ પુર ઝડપે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા જેતપુરપાવી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ ૪ (ચાર) રસ્તાઓ ૧૦ કરોડના ખર્ચે મંજૂર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેવો છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં વધુ વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગે […]
એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી કરાલી પોલીસ
ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને ગેરકાયદેસરની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત- નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવીઝન બોડેલી નાઓની સૂચના અને માર્ગદર્શન […]
ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો,સાંસદ જશુભાઈ રાઠવાએ જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના પલાસણી પાસે તોતિંગ વૃક્ષ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી – કવાંટ રોડ ઉપર પલાસણી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો.છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો હતો.સાંસદની જનસેવાકાર્ય વૃત્તિ સામે આવી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમમાંથી પરત ફરતા ટ્રાફિક જામ જણાતા સાંસદ ગાડીમાંથી ઉતરીને ઘટના સ્થળે પહોંચ્યા હતા.સ્થળ ઉપર […]
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ અચાનક પુનીયાવાંટ મોડલ સ્કૂલની મુલાકાત લીધી હતી
છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવાએ અચાનક પુનીયાવાંટ મોડલ સ્કૂલની મુલાકાત લીધી હતી. સાંસદે મોડલ સ્કૂલની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. સાંસદ જશુભાઈ રાઠવાએ મોડલ સ્કૂલના ભોજનાલયની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. મોડલ સ્કૂલના શિક્ષકો અને આચાર્ય સાથે પણ સાંસદ જશુભાઈ રાઠવા એ મુલાકાત કરી હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામે આવેલ વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત છે. વીરપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને પોહ્ચવા માટે ભારજ નદી માંથી પસાર થવું પડે છે. ચોમાસાના ચાર મહિના વાલીઓ બાળકોને નદી ઉતારવા આવે છે. જયારે શિક્ષકો પણ મહા મુસીબતે શાળાએ પોહચે છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના છેવાડાનું ગામ એટલે વીરપુર […]
ધરોલિયાની અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરી બાળકોને રોપાનું વિતરણ કરાયું
કલારાણી ખાતે સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરી હાઈસ્કૂલમાં રોપાનું વિતરણ કરાયું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાના ધરોલિયા સ્થિત અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ગામે સ્મશાન તેમજ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ કલારાણી ગામની શ્રી શાં.ગો. પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ફૈજાન ખત્રીની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન […]
ગીર જંગલ બોર્ડર નજીક આંબાના બગીચામાં ડાલામથ્થોના આટાફેરા…સિંહને જોય લોકોમાં ઓય બાપા બોલાય ગયું. વિડિયો વાયરલ…
ગીર જંગલની બોર્ડ નજીક આવેલ ગીરગઢડાના નગડિયા ગામની સીમ વિસ્તારમાં આંબાના બગીચાના એક ડાલામથો સિંહ આવી ચડ્યો હતો. ત્યારે આજુબાજુમાં ગોવાળીયો પોતાનાં પશુઓ ચરાવતો હતો. એ દરમિયાન આ સિંહને જોઇ જતાં ગભરાઈ ગયેલ જોકે આ સિંહ આંબાના બગીચામાં આટાફેરા કર્યા અને એક પથ્થરની દિવાલ ઉપર ચડી ત્યાથી ઠેકી નજીક ગીરમાં જતો રહેલ હતો. આ સમગ્ર […]










