Gujarat

ધોરાજીની રેણુકાની જન્મજાત કરોડરજ્જુની ખામી આર.બી.એસ.કે. અંતર્ગત વિનામૂલ્યે દૂર કરાઈ

રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે બાળકીની પીઠ પર ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયું રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રહેતા શ્રી તરૂણભાઇ ધોળકીયાની દીકરી શ્રી રેણુકાનો જન્મ તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ થયો હતો, જેની પીઠ પર ગાંઠ હોવાથી આશા બહેને આરોગ્ય તપાસ કર્યા બાદ આર.બી.એસ.કે. (શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમને તેના વિસ્તારમાં એક બાળકી પીઠ પર ગાંઠ […]

Gujarat

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે પડધરી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ

ખેડૂતો, ખેતી અને ગામડાને સમૃદ્ધ કરવા સરકાર કટિબદ્ધ: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગામડાઓના વિકાસ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરાશે: મંત્રીશ્રી બચુભાઈ ખાબડ રૂ.૨.૩૯ કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીમા અરજદારોને મળશે અધતન સુવિધા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે તાલુકા પંચાયત કચેરી પડધરીનુ લોકાર્પણ કરાયુ હતુ.   રૂ.૨.૩૯ કરોડના ખર્ચે બનેલી […]

Gujarat

કબીર ટેકરી આશ્રમ ખાતે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓમાં ટિફિન સેવા ભૂખ્યાને ભોજન કરાવવાનો મહાયજ્ઞ

અન્નદાન મહાદાન એ સંદેશને સુપેરે ચરિતાર્થ કરતાં કબીર ટેકરી આશ્રમના મહંતશ્રી નારાયણદાસ સાહેબ સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ નિસ્વાર્થ ભાવે ચાલી રહી છે આ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી  ખાસકરીને ભૂખ્યાને ભોજન એ કબીર સાહેબના સંદેશને ચરિતાર્થ કરતી જરૂરિયાતમંદને વિનામૂલ્યે ટિફીન સેવા દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી ભોજન પહોંચાડવાના આ અભિયાન એટલે […]

Gujarat

ઉતરાયણ બાદ વધેલી દોરીનો નિકાલ કરી જીવદયા સેવા કરીએ

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા લોકોને જાહેર અપીલ કરવામાં આવી  સાવરકુંડલા ઉતરાયણ પર્વની આનંદોત્સવની ઉજવણી બાદ વધેલી દોરી મનાવી, પક્ષીઓ અને પ્રાણીઓ માટે ખુબ જ જોખમરૂપ બની રહે છે. આ અંગે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે ઉતરાયણ બાદ વધેલી દોરી વૃક્ષો પર, જાહેર રસ્તાઓ પર અને ઘરની […]

Gujarat

ખેલ મહાકુંભ સ્પર્ધામાંશ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-જેસરરોડ શાળાનો દબદબો

ખેલ મહાકુંભ 3.0 માં સાવરકુંડલા તાલુકા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં એથ્લેટીક્સ વિભાગમાં અંડર-14 માં 600 મીટર દોડમાં જેસર રોડ ગુરુકુળ શાળાનો વિદ્યાર્થી ગોરજીયા શ્રેયાંશ બકુલભાઈ પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને અંડર-17 માં 800 મીટર દોડમાં નાથજી કુલદિપ મહેન્દ્રનાથ પ્રથમ ક્રમાંક મેળવેલ છે તથા વોલીબોલ સ્પર્ધામાં અંડર-14 માં ભાઇઓની ટીમ પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને અંડર-17 માં […]

Gujarat

બ્રહ્મસમાજનું ગૌરવ ત્રિવેદી શ્લોક મેહુલભાઈ અને પંડ્યા ક્રિશીવ આકાશભાઈ

તા. ૧૧-૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં જિલ્લાના કુલ ૧૧ તાલુકા કક્ષાએ પ્રથમ આવેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તે સ્પર્ધાની ૬ થી ૧૪ વર્ષ કેટેગરીમાં તબલામાં ત્રિવેદી શ્લોક મેહુલભાઈ અને એકપાત્રીય અભિનયમાં પંડ્યા ક્રિશીવ આકાશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં […]

Gujarat

આદિવાસી બાળકો માટે એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે બેઝીક કોર્ષનો શુંભારંભ કરાવતા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા

ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર દ્વારા આયોજીત ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ ૭ દિવસ અને ૧૪ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ માટે બેઝીક કોર્ષના ૧૦ દિવસના કાર્યક્રમ સત […]

Gujarat

છોટાઉદેપુરના તેજગઢ ખાતે આવેલ શ્રી એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલને ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા આનંદ

છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડને રજૂઆત કરી હતી. અને તેજગઢ ખાતે  ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર માંગ્યું હતું જે અંગે સરકારનો હકારાત્મક અભિગમ મળતા  અને મંજૂરી મળતા વિદ્યાર્થી અને વાલીઓમાં આનંદ ફેલાયો છે. હવે બોર્ડની પરીક્ષા તેજગઢ ખાતેના વિદ્યાર્થીઓ તેજગઢ માજ આપશે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી શ્રી એ.એન.પંચોલી સાર્વજનિક […]

Gujarat

બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત કવાંટ ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કવાંટ એકલવ્ય રેસીડેન્સી સ્કૂલ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો.   આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિશોરી, મહિલાઓ અને માતાના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. કિશોરીઓના […]

Gujarat

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભીલપુર ગ્રુપ શાળાની વિદ્યાર્થીની જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું

ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષા શાંતિકુંજ હરિદ્વાર ગાયત્રી ચેતના કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા લેવાયેલ પરીક્ષામાં ભીલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રાઠવા રિતલબેન ભરતભાઈએ જિલ્લામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓનું ગાયત્રી ચેતના કેન્દ્ર છોટાઉદેપુર મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના કુલ 40 બાળકોએ પરીક્ષા આપી હતી જેવો તમામ પરિક્ષામાં ઉતિર્ણ થયા હતા. શાળાની વિદ્યાર્થીનીને ઉચ્ચ પરિણામ […]