હા ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ મ્ઙ્મૈહૌં એ તમારી સમસ્યા હલ કરી દીધી છે. મ્ઙ્મૈહાૈંં એ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી છે. Blinkit CEO Albinder Dhindsa એ જાહેરાત કરી છે કે ગ્રોસરી ડિલિવરી એપ હવે માત્ર ૧૦ મિનિટમાં તમારા ઘરે પાસપોર્ટ સાઇઝના ફોટા પહોંચાડશે. આટલું જ નહીં, મ્ઙ્મૈહૌં તમને પહેલાથી જ ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવાની સુવિધા […]
Author: JKJGS
અભિનેત્રી અદા ખાનએ સૌથી વધુ ભજવી હિંદુ છોકરીની ભૂમિકા ભજવી
મુસ્લિમ હોવા છતાં, તેણે હિંદુ છોકરીઓની મોટાભાગની ભૂમિકાઓ ભજવી હતી અદા ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરે છે. અદા ખાન એ અભિનેત્રી છે જેણે મુસ્લિમ હોવા છતાં હિંદુ યુવતીઓના સૌથી વધુ કિરદાર ભજવ્યા છે. અદા ખાન ‘સિસ્ટર્સ’, ‘અમૃત મંથન’ અને […]
બાંગ્લાદેશમાં SC બહાર પ્રદર્શનકારીઓ હંગામો, ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું
પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસક ટોળાં થોડાં શાંત થયાં છે પણ હિંસા હજી પૂરી થઈ નથી. તે દરમિયાન, વિરોધીઓએ વધુ એક અલ્ટીમેટમ આપ્યું છે. શનિવારે સેંકડો બાંગ્લાદેશી પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. ટોળાએ મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસન અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને સ્થાનિક સમય મુજબ બપોરે ૧ વાગ્યા સુધીમાં રાજીનામું આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ […]
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ગુજરાતના વેપારીઓને ૧૨૦૦ કરોડ રુપિયા ફસાયા
છેલ્લા લાંબા સમયથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક પ્રવુતિઓને કારણે ગુજરાતના ઉદ્યોગ પર મોટી અને સીધી અસર થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ વિરોધના કારણે બાંગ્લાદેશમાં ગુજરાતી વેપારીઓના લગભગ ૧૨૦૦ કરોડ રૂપિયા ફસાયા છે. બાંગલાદેશમાં જે પ્રદર્શન થઈ રહ્યું છે, આ પ્રદર્શન દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે […]
ઢાકામાં હજારો હિંદુઓનું વિરોધ પ્રદર્શન, સરકાર સામે મૂકી ચાર માંગણીઓ
બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ રસ્તા પર વિરોધ કરવા ઉતર્યા બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચે શુક્રવારે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર બર્બર હુમલાઓ, આગચંપી અને લૂંટફાટ વિરુદ્ધ એક મોટું પ્રદર્શન કર્યું હતું. રાજધાની ઢાકાના શાહબાગમાં હજારો હિંદુઓ એકઠા થયા હતા અને દેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલી હિંસા સામે અવાજ ઉઠાવ્યો હતો. સાંજે ૪ […]
ચાઇનીઝ રોકેટ અવકાશમાં ૩૦૦ ટુકડામાં તુટ્યું
ચાઈનીઝ ઈન્ટરનેટ મેગા કોન્સ્ટેલેશન તેના પ્રથમ લોન્ચ પછી જ અવકાશમાં ક્રેશ થઈ ગયું. મંગળવારે, ચાઇનીઝ લોંગ માર્ચ ૬છ રોકેટે બ્રોડબેન્ડ નેટવર્ક માટે ૧૮ ઉપગ્રહો લોન્ચ કર્યા. તે ૧૪,૦૦૦ અવકાશયાનને હોસ્ટ કરશે. રોકેટે સફળતાપૂર્વક ઉપગ્રહોને ૮૦૦ કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા. જાે કે, થોડા સમય પછી એક મોટો વિસ્ફોટ થયો અને તેનું ઉપરનું સ્ટેજ તૂટી ગયું. […]
નોઈડાની સોસાયટીમાં રાત્રે ‘રેવ પાર્ટી’ ચાલી રહી હતી અને અચાનક પહોંચી પોલીસ, ૩૯ છોકરા-છોકરીઓ ઝડપી લીધા
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં એક રહેણાંક સોસાયટીના ફ્લેટમાં પોલીસે દરોડા પાડીને ૩૯ યુવક-યુવતીઓની અટકાયત કરી છે. ફ્લેટમાં રાત્રે કથિત રીતે રેવ પાર્ટી ચાલી રહી હતી. પોલીસના દરોડામાં ઝડપાયેલા તમામ લોકો જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. પોલીસે સ્થળ પરથી મોટી સંખ્યામાં હરિયાણા લેબલ દારૂની બોટલો અને હુક્કા જપ્ત કર્યા છે. નોઈડા પોલીસના એક અધિકારીના જણાવ્યા […]
આખો દેશ પીડિતોની સાથે છે : સમીક્ષા બેઠકમાં pm મોદી
વાયનાડમાં કુદરતનું વિકરાળ સ્વરૂપ જાેવા મળ્યુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનની ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારની મદદ માટે આપણે બધાએ સાથે આવવું પડશે. આ દુર્ઘટનામાં સેંકડો પરિવારોના સપના બરબાદ થઈ ગયા છે. કુદરતે તેનું ઉગ્ર સ્વરૂપ […]
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં ૨ જવાન શહીદ
શનિવારે સાંજે સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં ડોડા વિસ્તારમાં થયેલી ઘટનાઓ માટે જવાબદાર આતંકવાદીઓ કિશ્તવાડ રેન્જ પાર કરીને દક્ષિણ કાશ્મીરના કપરાન ગરોલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. ત્યારથી રાષ્ટ્રીય […]
રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો સરકારે મહત્વનો ર્નિણય કર્યો : અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું
રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે તેવુ અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ […]










