એલોન મસ્કની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. ૧૭ ડિસેમ્બરે પણ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિની સંપત્તિમાં ૧૨ અબજ ડોલરનો વધારો જાેવા મળ્યો હતો. જાે ૧૬ અને ૧૭ ડિસેમ્બરનો વધારો ઉમેરવામાં આવે તો એલોન મસ્કની સંપત્તિમાં ૩૧ અબજ ડોલરનો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ટેસ્લાના માલિકની નેટવર્થમાં ૧૦૦ બિલિયન ડોલર એટલે કે લગભગ ૯ લાખ […]
Author: JKJGS
દેશભરમાં વધુને વધુ વિદ્યાર્થીઓને NCRT પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે ૧૫ કરોડ નવા પુસ્તકો છાપવામાં આવશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં શાળાઓની સંખ્યા ૨૦૧૩-૧૪ના શૈક્ષણિક વર્ષની સરખામણીએ ૨૦૨૩-૨૪માં વધી છે. અગાઉ ૫૨ ટકા શાળાઓમાં વીજળી હતી, જ્યારે હવે વીજળી ધરાવતી શાળાઓ વધીને લગભગ ૯૨ ટકા થઈ ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્ર […]
હવે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ખોટી ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
એરલાઇન્સ અને એરપોર્ટને બોમ્બની ધમકી આપતા નકલી કોલ કરનારા બદમાશોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવશે. આની સાથે સાથે આવા ખોટા ફોન કરીને તંત્રને હેરાન પરેશાન કરનારા પર ૧ લાખ રૂપિયાથી લઈને ૧ કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. જાે કોઈ સંસ્થાને બોગસ ધમકીઓ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે, તો તેવી સંસ્થાને ૧ કરોડ રૂપિયા […]
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહે આંબેડકર અંગે ઉચ્ચારાયેલા શબ્દોનો વિરોધ કર્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં મંગળવારે બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા સમયે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર વિશે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને બુધવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ સંસદની કાર્યવાહી શરૂ થતાં જ હંગામો મચાવ્યો હતો અને શાહ માફી માંગે તેવી માંગ કરી હતી. સાંસદોના હોબાળા અને ઘોંઘાટ વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન […]
દેશના બંધારણને સ્વીકાર્યાના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ગૃહમાં ચર્ચા, અમિત શાહનો વિપક્ષ પર કટાક્ષ
દેશના બંધારણને સ્વીકાર્યાના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણું બંધારણ કોઈ દેશના બંધારણની નકલ નથી. બંધારણના ઘડવૈયાઓએ વિશ્વના તમામ દેશોના બંધારણના સારા મુદ્દાઓ […]
અમિત શાહના નિવેદનને લઈને લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો
સંસદમાં અમિત શાહની ઘેરાબંધી બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય મોડમાં આવી ગઈ, PM મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી, બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહના નિવેદન આપ્યા બાદ ભાજપાના વરિષ્ઠ નેતાઓની બેઠક ચાલી રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન અમિત શાહના નિવેદન પર થયેલા હોબાળા બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. […]
APP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર આરોપો લગાવ્યા બાદ સીએમ પ્રમોદ સાવંતની પત્નીએ છછઁ સાંસદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓમાં ફરી વધારો થતો જાેવા મળી રહ્યો છે. ગોવામાં તેમની સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ […]
પોલીસવાળાએ ખોટો કેસ દાખલ કર્યો તો, અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે : સુપ્રીમ કોર્ટ
સરકારી પોલીસ અધિકારી દ્વારા સત્તાનો દૂર ઉપયોગ રક્ષણાત્મક ગણવામાં નહીં આવે : સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ચુનાવણી દરમિયાન કહ્યું હતું કે જાે હવે પોલીસ અધિકારી ખોટો કેસ દાખલ કરશે અથવા ખોટા પુરાવો રજૂ કરશે તો પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કોર્ટની પૂર્વ મંજૂરી ની કોઈ જરૂરત પડશે નહીં. ઉપરાંત કોર્ટે વધુમાં કહ્યું […]
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી
‘જેટલો ટેક્સ તમે લગાવશો એટલો જ અમે પણ વસૂલીશું’ : ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા “હાઈ ટેરિફ” ના જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના તેમના ઇરાદાઓનું પુનરાવર્તન કરીને ભારતને સીધી ધમકી આપી અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી છે. એટલે કે […]
ટંકારાના બંગાવડી નજીક પાણી પુરવઠા બોર્ડના પડતર ક્વાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટર આવેલ છે તેમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી 465 દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે 2,60,865ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બંગાવડીના […]










