સાવરકુંડલા ખાતે આવેલ કે કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓની ઈન્ડસ્ટ્રીયલ ટૂર તારીખ ૨૮-૧-૨૫ને મંગળવારના રોજ યોજાયેલ જેમાં શ્રી કે.કે. હાઈસ્કૂલની ધોરણ- ૯ની વિદ્યાર્થિનીઓને બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ , રાજકોટ ( બીઆઈએસ ) દ્વારા ઈંડિસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ-૯ ના ૩૦ બહેનોને ‘ સિધ્ધાર્થ ગજાનંદ સ્ટીલ – સાવરકુંડલા , જે ભારતનો પ્રખ્યાત ‘ ડિજિટલ […]
Author: JKJGS
નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર ચક્કર આવતા બેભાન થઈ; થોડીજ વારમાં શૂટિંગ ફરી શરૂ કર્યું
રિયાલિટી શો ‘સ્ફ રોડીઝ ઠઠ’ ની ગેંગ લીડર અને અભિનેત્રી નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર બેભાન થઈ ગઈ હતી. જાેકે તેને ભાનમાં આવીને અને સ્વસ્થ થયા બાદ લોકોને વિશ્વસ અપાવ્યો કે તે એકદમ તંદુરસ્ત છે. સાથે જ નેહાએ શોની શૂટિંગને પણ બંધ નથી થવા દીધું અને કામ કરતી રહી. નેહા ધૂપિયાએ કહું કે ‘નાની […]
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T-20 રમાઈ; શિવમ દુબેનું શાનદાર પ્રદર્શન સાથેજ હર્ષિત રાણા બન્યો સુપરસ્ટાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કઈંક નવું જાેવા મળ્યુ; ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ્-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં આ અનોખું પરાક્રમ થયું છે. હર્ષિત રાણાએ ્-૨૦ ઇન્ટરનેશનલમાં શિવમ દુબેની જગ્યાએ કન્સશન સબસ્ટિટ્યૂટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. હર્ષિત પુણે આવ્યો અને સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું. ચાર ઓવરના સ્પેલમાં હર્ષિતે મેચની આખી વાર્તા બદલી નાખી. ભારતીય ટીમની ૧૯મી ઓવરમાં એક […]
સચિન તેંડુલકરને BCCI નો લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને BCCI નો લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. મ્ઝ્રઝ્રૈં ના વાર્ષિક સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારંભમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવશે. ભારત માટે ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ૫૧ વર્ષીય તેંડુલકર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને વનડે રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. બોર્ડના એક […]
યુએસના ફિલાડેલ્ફિયામાં એક શોપિંગ મોલ પાસે બે લોકોને લઈ જતું નાનું વિમાન ક્રેશ
અમેરિકામાં ફરી એકવાર પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા બે લોકો સવાર હતા. આ ઘટનામાં છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મીડિયા સૂત્રો દ્વારા પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત સાંજે ૬ વાગ્યાની આસપાસ થયો હતો. મીડિયા સૂત્રો થકી આ ઘટના બાબતે […]
બ્રિક્સ દેશોએ બરાબર સમજવું જાેઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી, જાે આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ૧૦૦ ટકા ટેરિફ લાદશેઃ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મ્ઇૈંઝ્રજી દેશો પર ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે આક્રમક સ્વરમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ બરાબર સમજવું જાેઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી. જાે આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે. ભારત પણ બ્રિક્સ દેશનો એક ભાગ છે. બીજી […]
જળ જીવન મિશન માટે બજેટ બજેટ રૂ. ૬૭,૦૦૦ કરોડ સુધી વધારવામાં આવ્યું
જળ જીવન મિશન ૨૦૨૮ સુધી લંબાવવામાં આવ્યું, આગામી ત્રણ વર્ષમાં ૧૦૦% કવરેજ પ્રાપ્ત કરવાનું મિશન સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે જળ જીવન મિશન માટે કુલ બજેટ ખર્ચ રૂ. ૬૭,૦૦૦ કરોડ સુધી વધારવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે આ મિશનને ૨૦૨૮ સુધી […]
સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ કાર્યક્રમ હેઠળ દેશમાં ઉન્નત પોષણ સહાયને પ્રોત્સાહન
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, રોકાણ એ વિકાસનું ત્રીજું એન્જિન છે. જેમાં લોકોમાં રોકાણ, અર્થતંત્રમાં રોકાણ અને નવીનતામાં રોકાણનો સમાવેશ થાય છે. લોકોમાં રોકાણ કરવાના ભાગરૂપે, કેન્દ્રીય અંદાજપત્ર ૨૦૨૫-૨૬ માં સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ કાર્યક્રમ હેઠળ પોષક તત્વોના સમર્થન […]
વીમા ક્ષેત્ર માટે એફડીઆઈની મર્યાદા ૭૪ ટકા થી વધારીને ૧૦૦ ટકા કરવામાં આવી
પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે ફોરમની સ્થાપના કરવામાં આવશેઃ કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, બજેટ ૨૦૨૫-૨૬નો ઉદ્દેશ છ ક્ષેત્રોમાં પરિવર્તનકારી સુધારાઓ શરૂ કરવાનો છે, જે આગામી પાંચ વર્ષ દરમિયાન આપણી વૃદ્ધિની સંભવિતતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. આમાંનું […]
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (૧ ફેબ્રુઆરી, ૨૦૨૫) નવી દિલ્હીમાં નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પુસ્તકો વાંચવું એ માત્ર એક શોખ નથી; તે એક પરિવર્તનશીલ અનુભવ છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના પુસ્તકો વાંચવાથી પ્રદેશો અને સમુદાયો વચ્ચે સેતુ બને છે. તેમને એ જાણીને આનંદ થયો […]