Gujarat

ગૌમાતા ને રાજ્ય માતા નું સન્માન આપવા માણાવદર મત વિસ્તાર ના ધારાસભ્ય અરવિંદ લાડાણી નું સમર્થન..

માણાવદર ખાતે આવેલ પાર્ટી કાર્યાલય પર જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયા ની ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે મુલાકાત. ગાય ને રાજ્ય માતા નો દરજ્જો આપવા માટે ગૌ ભક્ત અર્જુન આંબલીયા એ ધારાસભ્ય શ્રી ને માણાવદર આવેલ પાર્ટી કાર્યાલય ખાતે રૂબરૂ મળીને રજૂઆત કરતા તેઓ દ્વારા તરત જ ગૌમાતા ને રાજ્ય માતા નું સન્માન આપવા માટે મુખ્મંત્રીશ્રીને […]

Sports

અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે

SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી […]

Entertainment

કહ્યું- મને તેનો અફસોસ નથી; પ્રથમ ફિલ્મના સેટ પર અફેરની થઈ હતી શરૂઆત

સુષ્મિતા સેને મહેશ ભટ્ટની ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મની સ્ટોરી વિક્રમ ભટ્ટે લખી હતી. સુષ્મિતા અને વિક્રમ ફિલ્મના શૂટિંગ દરમિયાન રિલેશનશિપમાં આવ્યા હતા. જો કે તે સમયે વિક્રમ પરિણીત હતો અને તેને એક પુત્રી પણ હતી. વિક્રમ સાથેના અફેર અંગે સુષ્મિતાએ કહ્યું હતું કે પહેલા તે વિક્રમને પસંદ નહોતી કરતી. જોકે, સમય […]

Entertainment

બોલીવુડના કિંગે કર્યો ખુલાસો, કહ્યું-એક્ટિંગ માટે કોઈ પ્લાનિંગ નહોતું, વૈજ્ઞાનિક બનવું હતું

બોલિવૂડના કિંગ શાહરુખ ખાને દુબઈ ગ્લોબલ સમિટ દરમિયાન પોતાની એક્ટિંગ કરિયર વિશે ખુલાસો કર્યો હતો. શાહરુખે કહ્યું હતું કે એક્ટિંગ તેનું લક્ષ્ય નહતું. તેને વૈજ્ઞાનિક બનવાનું સપનુ જોયું હતુ. પરંતુ તેમના પિતાના મૃત્યુ પછી, તેણે વૈજ્ઞાનિક બનવા માટેનો અભ્યાસ છોડી દીધો. તે પછી તેણે કોમર્સ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેણે નિષ્ફળતા વિશે […]

National

રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાવ્યધારાના કવિઓએ સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રોત્સાહન આપ્યું

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના હિન્દી વિભાગ દ્વારા ૧૯-૨૦ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ યુનિવર્સિટીના નવનિર્મિત ‘કુંઢેલા કેમ્પસ’માં ‘રાષ્ટ્રીય-સાંસ્કૃતિક કાવ્ય પ્રવાહઃ પ્રસ્થાન અને પ્રતિભાવ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્‌ઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રમાશંકર દુબે, પ્રો. સુરેન્દ્ર પ્રતાપ, પ્રો. મધુકર પાડવી, પ્રો. મનોજ સિંઘ, પ્રો. સંજીવકુમાર દુબે અને ડો.ગજેન્દ્ર મીણાએ […]

National

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું હિંમતનગરથી પ્રસ્થાન

આ કાર રેલી ૨૬ નવેમ્બર નેશનલ મિલ્ક ડેના દિવસે દિલ્હી પહોંચશે અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે કાર રેલીનું આયોજન થયું ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે બાયોગેસ અને બાયો ફ્યુલ પર ચાલતી ૧૨ કારનું હિંમતનગરથી પ્રસ્થાન કરાવ્યું છે. અમૂલ અને મારૂતી સુઝુકીના સંયુક્ત ઉપક્રમે આ કાર […]

National

કેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્‌ઘાટન

સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહાર વધુ માત્રામાં મળતો થશે -ઃ કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ શ્રી અમિતભાઈ શાહઃ- શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ […]

National

લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીયશ્રી ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યુંઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિત

૫૦મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહ યોજાયો પરિવર્તન વગર સફળતા નથી, આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક- સૌથી તેજ બનાવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે- કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહ ત્રણ વર્ષ સુધીમાં ન્યાય મળી જશે હવે ન્યાય માટે વર્ષો સુધી રાહ નહીં જાેવી પડે – કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત […]

National

કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી નવી પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો

ડીજીપી/આઇજીપી કોન્ફરન્સના સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામા યોજાયેલા વર્કશોપમાં દ્ગઝ્રમ્, સેન્ટ્રલ આઇ.બી, ઝ્રમ્ૈં સહિતની વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ ડીજીપી/આઇજીપી કોન્ફરન્સ દરમિયાન સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી ગુજરાત ઇન્ટેલીજન્સ […]

Gujarat

ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. ૩૩૯૧ કરોડથી વધુની રકમ ચૂકવાઈ

શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક તથા સામાજિક વિકાસમાં થયેલ સવિશેષ વધારો ગુજરાતમાં ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે ૪.૫૦ લાખ જેટલા ખેડૂતો સભાસદ ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં ગુજરાતમાં લગભગ ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ ૫.૫૦ […]