Gujarat

ગાંધીનગરમાં પેટાચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારની જાહેરાત, મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોને આપી મોટી ભેટ

આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારે વિકાસલક્ષી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે ૨૫૩.૯૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૦માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના […]

Gujarat

વલસાડમાં શિરડીથી સુરત જતી બસ પલટી જતાં ૩૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા થઈ

ગુજરાતના મુસાફરોને ૨૪ કલાકમાં બે મોટા અકસ્માત નડ્યા છે. વલસાડ જિલ્લાની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા મંદિરથી સુરત આવતી સદગુરૂ શિવમ નામની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ ઘાટ પર બસ પલટી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સહિત ૩૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. કપરાડાના માંડવા ગામ નજીક કુંભ […]

Gujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરથી ભરૂચ આવતા સમયે બોરભાઠા નજીક મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અચાનક આગ લાગી હતી. આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. જાે કે, ઘટના બનતા જ તાત્કાલિક તમામ મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને […]

Gujarat

જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી કુલ ૯ લોકોના મોત થયાં

ગિરનારની ૩૬ કિલોમીટર લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ ઈન્દ્રેશ્વર ભારતી બાપુ ગેટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો. ગિરનારની ૩૬ કિલોમીટર લાંબી લીલી પરિક્રમાનો પ્રારંભ ઈન્દ્રેશ્વર ભારતી બાપુ ગેટ, દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો. દર્શનાર્થીઓની ભીડને જાેતા સોમવારે સવારે ૬ કલાકે પરિક્રમાના દ્વાર ખોલવામાં આવ્યા […]

Gujarat

અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો

અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ વતી ગુજરાત મેડિકલ એસોસિએશનને પત્ર લખીને હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો અને દસ્તાવેજાે મોકલવા પણ આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ વતી ગુજરાત મેડિકલ એસોસિએશનને પત્ર લખીને હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો અને દસ્તાવેજાે મોકલવા પણ આદેશ […]

Gujarat

મહેસાણામાં બોરીસણા ઘટના મામલે ડો.મહેશ કાપડીયાનું નિવેદન આપ્યું

બોરીસણા ઘટના મામલે ડો.મહેશ કાપડીયાનું નિવેદન ખ્યાતિ હોસ્પિટલ મામલે મહેસાણામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાનું નિવેદન સામે આવ્યું છે. બોરીસણા ઘટના સંદરેભે ડો. મહેશ કાપડીયાએ આ નિવેદન આપ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલી છે. જેમાં ડોક્ટરોએ ગ્રામજનોના સહકારથી કેમ્પ રાખ્યો હતો. આ કેમ્પમાં ૮૨ જેટલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે કુલ ૧૯ લાભાર્થીઓના […]

Gujarat

રાજકોટમાં પૂજારીએ કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને આત્મહત્યા કરી

શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી રાજ્યમાં વધુ એક વ્યક્તિએ પોતાનું જીવન અંધશ્રદ્ધાના કારણે ટૂંકાવ્યું છે. જાેકે આ આપણે અત્યાર સુધી એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઈપણ પુરુષ અથવા મહિલાનું અંધશ્રદ્ધાના નામે શારીરિક અથવા આર્થિક રીતે શોષણ કરવામાં આવ્યું હોય, પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિ […]

Gujarat

ડાક વિભાગની પહેલ : પેન્શનધારકો હવે ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવી શકશે

ફેસ અને ફિંગરપ્રિન્ટ ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધશે.: પોસ્ટ માસ્ટર જનરલશ્રી કૃષ્ણકુમાર યાદવ ૩૦ નવેમ્બર સુધી ચાલનારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન અંગે રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં શિબિર યોજાઈ : રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલશ્રી કૃષ્ણકુમાર યાદવના અધ્યક્ષસ્થાને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર યોજાઈ હતી. જેમાં શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે હવે […]

Gujarat

રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ ખાતે ‘માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ અને નેટ ઝીરો રેડીનેસ’ અંગે વર્કશોપ યોજાયો

ઉદ્યોગોને કાર્બન ઉત્સર્જન અંતર્ગત વધારે કાર્યક્ષમ બનાવવા અને ગ્રીન ક્રેડિટ વધારવા અંગે માર્ગદર્શન અપાયુ ભારતની નેટ ઝીરો પોલીસી ૨૦૭૦ને સફળ બનાવવા માટે એમ.એસ.એમ.ઈ.નો રોલ ખુબ જ મહત્વનો રહેશે સંદિપ નાયક, પ્રોફસર, આઈ.આઇ.ટી., ગોવાના પ્રોફેસર (રીટાયર્ડ આઇ.એ.એસ.) રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ, કણકોટ ખાતે ‘માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs) અને નેટ ઝીરો રેડીનેસ અને વિકસિત ભારત’ અંગે વર્કશોપ આઈ.આઇ.ટી., […]

Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું વર્ચ્યુઅલી લોકાર્પણ

આશરે ૧૦ લાખના ખર્ચે નિર્મિત જન ઔષધિ કેન્દ્ર થકી મુસાફરોને મળશે ગુણવત્તાલક્ષી દવાઓ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના તથા જન ઔષધિ કેન્દ્ર યોજનાઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સંવેદનશીલતાના પ્રમુખ ઉદાહરણ – સાંસદ શ્રી પુરૂષોત્તમ રૂપાલા યુવાનોને પોતાના શરીરરૂપી આરોગ્ય મંદિરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા અનુરોધ કરતાં સાંસદશ્રી રામભાઈ મોકરીયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે દરભંગા, બિહાર ખાતેથી […]