Sports

T20 વર્લ્ડકપ ૨૦૨૪ માટે બીસીસીઆઈ ટુંક સમયમાં જ ભારતીય ટીમની જાહેરાત કરી શકે!

આઈપીએલ ૨૦૨૪ બાદ ટી૨૦ ક્રિકેટનું સૌથી મોટું ટૂર્નામેન્ટ ટી૨૦ વર્લ્ડકપ રમાશે. ૧ જુનથી ટી ૨૦ વર્લ્ડકપની શરુઆત થશે. જે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમાશે. આઈપીએલ ૨૦૨૪ની ફાઈનલ ૨૬ મેના રોજ રમાશે. ત્યારે ટી૨૦ વર્લ્ડકપમાં ભાગ લેનાર ખેલાડી આ ટૂર્નામેન્ટ માટે ક્યારે રવાના થશે તેને લઈને પણ મોટી અપટેડ સામે આવી છે. ટી૨૦ વર્લ્ડકપ માટે […]

Entertainment

બોલીવુડની પાંચ અભિનેત્રીઓ પાસે છે મેગા પ્રોજેક્ટ, ઘણી મોટા બજેટની ફિલ્મો

ગત્ત વર્ષ બોલિવુડ માટે શાનદાર રહ્યું છે. દુનિયાભરમાં ૩ મોટા સ્ટારનું નામ ચર્ચામાં રહ્યું હતુ. તેમાં શાહરુખ ખાન, સની દેઓલ, રણબીર કપુર આ વર્ષની શરુઆતમાં અક્ષય કુમાર, અજય દેવગન અને કાર્તિક આર્યનની ચર્ચા થઈ રહી છે. કારણ તેનું અપકમિંગ પ્રોજેક્ટ છે. દિપીકા પાદુકોણ, કિયારા અડવાણી, જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ અને તૃપ્તિ ડિમરી આ પાંચ અભિનેત્રીઓ […]

Entertainment

IPL કૌભાંડ પર ફિલ્મ બનશે, ફિલ્મમાં ગુજરાતનું ખાસ કનેક્શન

લેખક ફરાઝ એહસાનની બુક ફર્સ્ટ કોપીએ ક્રિકેટની સૌથી મશહુર ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલતા સટ્ટાને સંપૂર્ણ દેખાડશે. આ સમગ્ર કેસમાં ગુજરાતનું કનેક્શન પણ જાેવા મળશે. તેના પુસ્તકમાં નકલી આઈપીએલની સ્ટોરી છે, આ એક એવો કિસ્સો બન્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથેની મિલીભગત પણ સામે આવી છે. હવે આ પુસ્તક પર ફિલ્મ બનવા જઈ રહી છે. […]

Gujarat

જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો શેર ૨૦% વધીને ૫૯૯ રૂપિયા થયો

જના સ્મોલ ફાઇનાન્સ બેંકના શેરમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે. મંગળવારે જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો શેર ૨૦% વધીને ૫૯૯ રૂપિયા થયો હતો. સ્મોલ ફાઇનાન્સ બેંકના શેર મંગળવારે તેમના જીવનકાળના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. જના સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરમાં આ તીવ્ર વધારો માર્ચ ૨૦૨૪ ક્વાર્ટરમાં મજબૂત નફો અને બેન્કની એસેટ ગુણવત્તામાં સુધારા પછી આવ્યો છે. જના […]

Gujarat

હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાથી ૬ હજાર જેટલા પ્રવાસીઓના જીવ તાળવે ચોટયા

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બેવડી મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને અહીં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. આ સિઝનમાં આવતા પ્રવાસીઓની હાલ હાલત ખરાબ થઈ ગઈ છે. ભારે હિમવર્ષા અને વરસાદને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંની અટલ ટનલમાં ફસાયા હોવાની ખબર પણ સામે આવી હતી. જાેકે, તંત્રએ ભારે જહેમત બાદ અટલ […]

Gujarat

પ્રેમિકાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે બંને પક્ષોને બોલાવી વિધિ મુજબ લગ્ન કરાવી દીધા

કહેવાય છે કે ‘જ્યારે પતિ-પત્ની સહમત થાય ત્યારે કાઝી શું કરશે?’ હા! આવી જ એક કહેવત ચિત્રકૂટ જિલ્લામાં જાેવા મળી છે જ્યાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ લગ્ન માટે તૈયાર હતા પરંતુ તેમના પરિવારજનો ઇચ્છતા ન હતા કે સંબંધ થાય. પછી શું થયું? પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે બંને પક્ષોને બોલાવી પોલીસ સ્ટેશનને મંડપમાં ફેરવી દીધું […]

Gujarat

ઉત્તરાખંડ ડ્રગ વિભાગની લાઇસન્સ ઓથોરિટીએ પતંજલિની ૧૪ વસ્તુઓના લાયસન્સ રદ કર્યા

ભ્રામક અને ખોટી જાહેરાતના મામલામાં પતંજલિની મુશ્કેલીઓ વધી રહી છે. કંપની વિરૂદ્ધ ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ ડ્રગ વિભાગની લાઇસન્સ ઓથોરિટીએ પતંજલિના ૧૪ ઉત્પાદનોના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. ખાસ વાત એ છે કે, આ તમામ પ્રોડક્ટ્‌સ માર્કેટમાં ખૂબ ફેમસ છે અને લોકો તેને મોટી માત્રામાં ખરીદે છે. આ જાણકારી ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ […]

Gujarat

અમિત શાહ એડિટેડ વીડિયો કેસ : દિલ્હી પોલીસની ઝારખંડ, રાજસ્થાન અને MPમાં તપાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં તપાસ વધુ તેજ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં તપાસનો વ્યાપ વધ્યો છે. તેલંગાણામાં ૫ નેતાઓને નોટિસ આપવામાં આવી છે. એડિટેડ વીડિયો કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ છે. જેના કારણે તપાસનો વ્યાપ અન્ય રાજ્યોમાં પણ વિસ્તર્યો છે. મળતી માહિતી મુજબ, […]

Gujarat

ભારતમાં કઈ Corona Vaccine આપવામાં આવી? અને તે કઈ કંપનીએ બનાવી?.. જાણો

કોરોના વાયરસથી બચવા માટે વપરાતી વેક્સીનની આડ અસરના તમામ દાવાઓ વચ્ચે Covishield vaccine બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે COVID-19 રસીની આડઅસર થઈ શકે છે. જાે કે, કંપનીનો દાવો છે કે આવી આડઅસરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે. ત્યારે એ જાણી લઈએ કે ભારતમાં કઈ […]

Gujarat

ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું હાનિકારક છે

સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ (લૂ) દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળવા જણાવ્યું હતું. આલ્કોહોલ પીવાથી પણ દૂર રહેવા માટે સરકારે […]