નગરપાલિકા ફાયર બ્રિગેડ, પાણીના ખાનગી ટેંકર, જેસીબી ચાલક મનોજભાઈ પાંડે તથા વોર્ડ નંબર ત્રણના લોકોએ સાથે મળીને આગને કાબુમાં લીધી ——————————————————————— આમ તો સ્મશાન એટલે જ આગનું સ્થાન.. અહીં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે અગ્નિ પ્રજ્વલિત કરી અગ્નિદાહ આપવામાં આવે છે પરંતુ એ સમય અગ્નિદાહ સંસ્કાર સમયનો હોય છે. બાકી તો સ્મશાનમાં નિરવ સ્મશાનવત શાંતિ […]
Author: JKJGS
મહાભારતના અભિમન્યુની જેમ રાજકારણના અભિમન્યુ સાબિત થયા મહેશ કસવાળા
સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે ૭ એકરમાં ૫ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન સાંસદ કાછડીયા અને ધારાસભ્ય કસવાળાએ રમતવીરોનું સ્વપ્ન સાકાર કરવાના લક્ષનો પાયો સ્થપાયો ઇન્ડોર મલ્ટી પર્પજ સ્પોર્ટ્સ સંકુલ સાથે બાજુમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ બનાવવા કસવાળાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીનો સહહ્રદય આભાર વ્યક્ત કરતા કસવાળા રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા […]
કાણકિયા કોલેજમાં વાર્ષિકોત્સવના બીજા ચરણમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો
સાવરકુંડલામાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં ૫૩મો વાર્ષિકોત્સવ અંતર્ગત આજરોજ ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન થયેલ.વાર્ષિકોત્સવના આ સમારોહમાં આદરણીય સ્વામી શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી (પ્રમુખશ્રી – સ્વામિનારાયણ ગુરુકુળ), સમારોહના અધ્યક્ષ સ્થાને મહેશભાઈ કસવાલા (ધારાસભ્યશ્રી – સાવરકુંડલા/લીલીયા મતવિસ્તાર) તથા શ્રી હરેશભાઈ વોરા (ડી.વાય.એસ.પી સાવરકુંડલા), શ્રી દિપકભાઈ માલાણી (ચેરમેન માર્કેટિંગ યાર્ડ), […]
છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચિરાગ ચોબીસા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ […]
છોટાઉદેપુરના ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ બની રહ્યું છે. જે કામગીરીનું નિરીક્ષણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના આગેવાનોએ કર્યું હતું
છોટાઉદેપુર ના ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ બની રહ્યું છે. જેની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીનું નિરીક્ષણ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કર્યું હતું . ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ […]
છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષપદે દિશા મોનિટરીંગ સમિટિની બેઠક યોજાઈ
સરકારના પ્રયાસો પરિણામલક્ષી છે, આપણી જવાબદારી છેવાડાના માનવીને બહેતર સુવિધા આપવાનો છે – સાંસદ ગીતાબેન રાઠવા પ્રજાજનોની સુખાકારીને કેન્દ્રસ્થાને રાખવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે દિશા મોનિટરીંગ સમિતિને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ, લોકકલ્યાણના કાર્યો, લોકોના પ્રશ્નોનું નિવારણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ, […]
છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી
છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સભાખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં જિલ્લાના વિકાસ માટે વિવિધ […]
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા નાણાકીય જાગૃતિ માટે તમામ ૬ તાલુકામાં અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યા
ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આરસેટી ) / બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, છોટાઉદેપુર બેન્ક ઓફ બરોડા ધ્વારા પ્રયોજિત (FLCC) ફાઇનાન્સિયલ લીટરસી સેન્ટર ધ્વારા નાણાકીય સાક્ષરતાના ભાગ રૂપે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ (કેમ્પ)નું આયોજન તા. ૨૬/૦૨/૨૦૨૪ થી તા. ૦૧/૦૩/૨૦૨૪ સુધી કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેન્ક ધ્વારા દર વર્ષે આર્થિક સાક્ષરતા સપ્તાહ ની ઉજવણી […]
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ કરવામાં આવતી કામગીરીની માહિતી નિયમિતરીતે CM Dash Board પર પણ રીયલટાઈમ ડિજિટલ ડેટા સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે
સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને Paperless CAD system સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણીકરવાની ટેક્નોલૉજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બનશે. ગુજરાત ની મહિલાઓ માં વધુ વિશ્વસનીય બનતી અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન. મહિલાઓ પર થતાં શારિરીક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ […]
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના બીટીપીના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના કાર્યકર્તાઓ અને યુવાનો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય ટાઈબલ પાર્ટી એટલે કે બીટીપી ના જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. હાથ સે હાથ જોડોના પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ના હસ્તે તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ અંગે નરેન્દ્ર ભાઈ રાઠવા એ જણાવ્યું હતું […]










