આઈ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ….. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ […]
Author: JKJGS
જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબીશના ગુનાનો રાજ્ય બહારનો નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા ” બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ – ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી […]
રાણપુર ખાદી ભંડાર ખાતે નારી શક્તિ વંદન અંતર્ગત નારી શક્તિ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની સુચના મુજબ “નારી શક્તિ વંદન”કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા રાણપુર મુકામે “નારી શક્તિ પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રાધિકાબા પરમાર, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સદસ્ય ડોક્ટર ધારાબેન ત્રિવેદી, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી નયનાબેન દેસાણી અનુસૂચિત જાતિ મોરચાના […]
બરાનીયા પ્રાથમિક શાળા બાળકોએ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી
મહીલા PI કે.એસ.દેસાઈ એ વિદ્યાર્થીઓને પોલીસ ની કામગીરી અને વિદ્યાર્થીનીઓએ જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યુ .. બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહીલા PI કે.એસ.દેસાઈ એ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની કામગીરી,ટ્રાફીક ના નિયમો વિશે ખાસ માહીતગાર કર્યા હતા.તો મહીલા PI કે.એસ.દેસાઈ એ વિદ્યાર્થીનીઓએ મહીલા […]
સાવરકુંડલા કાણકિયા કોલેજ ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો
આ તકે માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ ડાયમંડ અગ્રણી દેવચંદભાઈ કપોપરા તેમજ કરશનભાઈ ડોબરીયાની પ્રેરક ઉપસ્થિતિ. આજરોજ સાવરકુંડલા કાણકિયા કોલેજ ખાતે ૫૩માં વાર્ષિક મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી. આ પ્રસંગે દિપ પ્રાગટ્ય માનવમંદિર પૂજ્ય ભક્તિરામબાપુ તેમજ ડાયમંડ અગ્રણી દેવચંદભાઈ કપોપરા અને કરશનભાઈ ડોબરીયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી જયંતિભાઈ વાટલીયા અને કનુભાઈ ગેડીયા તેમજ કોલેજના પ્રિન્સિપાલ […]
ધારાસભ્ય મહેશ કસવાળાએ ગ્રામીણ ગામડાઓના વિકાસ માટે ખાત મુહર્ત અને ભૂમિપૂજન કર્યા
ચેકડેમ, બ્રિજ, ગ્રામ પંચાયત ઘર, રોડ રસ્તાઓ સુદ્રઢ બનાવવા કસવાળાએ કમર કસી ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલિયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાળાએ રોડ રસ્તાઓ હોય કે ચેકડેમો હોય કે પછી નદીઓ પરના બ્રિજ નવા બનાવવાના હોય કે પછી રીપેરીંગ કરવાના હોય તેમાં ગુણવતા યુક્ત અને કવોલીટીના કામો થવાના ધ્યેય સાથે સાવરકુંડલાના ધારાસભ્ય […]
સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે ચેક ડેયનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા
સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે ચેક ડેમનું લોકાર્પણ કરતા ધારાસભ્ય મહેશભાઈ ઘસવાલા. ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અંતર્ગત વણોટ ગામે ચેકડેમનું લોકાર્પણ પ્રસંગે પીડી લાઈટ તરફથી વિનાયક રાનડે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા તેમજ શરદભાઈ ગોદાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિયેશન પ્રમુખ હિતેશ ખાત્રાણી ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય દ્વારા પાણી રોકોની કામગીરી સાર્થક થતી હોય […]
ચલાલા સીએચસી અને ડાયાલીસીસ કેન્દ્રની શુભેચ્છા મુલાકાત લેતા ભાજપ મહિલા અગ્રણી કોકિલાબેન કાકડીયા.
આ તકે સામુહીક આરોગ્ય કેન્દ્ર અને ડાયાલિસીસ કેન્દ્રને વિશેષ સુવીધા પુરી પાડવાની ખાત્રી આપતા કોકીલાબેન કાકડીયા.. ધારી બગસરાના લોકપ્રિય અને સતત જાગૃત ધારાસભ્ય જે.વી.કાકડીયાની સુચના મુજબ પ્રદેશ ભાજપ મહીલા અગ્રણી અને ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કોકીલાબેન કાકડીયાએ સીએચસી અને ડાયાલિસીસ કેન્દ્રની શહેર ભાજપના વરિષ્ઠ આગેવાનોને સાથે રાખી ઓચિંતી શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન […]
સાવરકુંડલા આંગણવાડીમાં નવનિયુક્ત હેલ્પર વર્કરોને નિમણુંકપત્રો અર્પણ કરવામાં આવ્યા
સાવરકુંડલા આઈ.સી.ડી.એસ. આંગણવાડી વિભાગના ઘટક એક અને બે માં નવ નિયુક્ત આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણુક પત્રક એનાયત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનાં સદસ્યોના હસ્તે કરવામાં આવ્યા હતા સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં નવ નિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનાં નિમણુક પત્રકો નગરપાલિકાનાં કાઉન્સિલરોએ ખાસ હાજરી આપી તમામ મહાનુભાવોનાં હસ્તે […]
સાવરકુંડલા તાલુકાના ઠવી ખાતે મહાકાળી આશ્રમે અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ મુકતાનંદબાપુ પધાર્યા
સાવરકુંડલા તાલુકાના ઠવી અને વીરડી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ મહાકાળી આશ્રમ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુ – બ્રહ્માનંદધામ ચાંપરડા દર્શન કરવા પધાર્યાં હતા આ તકે મહાકાળી આશ્રમના મહંતશ્રી ધનસુખનાથજીબાપુ સાથે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુ – બ્રહ્માનંદધામ ચાંપરડા દ્વારા મહાપ્રસાદ લીધો હતો આતકે મહાકાળી આશ્રમ ઠવી વીરડીના સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી […]










