રવિવારે સિડનીના બોન્ડી બીચ પર હનુક્કાહ કાર્યક્રમમાં ગોળીબાર થયા બાદ, ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે વિદેશ પ્રવાસ કરતા ઇઝરાયલીઓ માટે અપડેટેડ સલામતી માર્ગદર્શિકા જારી કરી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સલાહકારમાં પૂરતા સુરક્ષાના અભાવે મોટા પાયે મેળાવડા ટાળવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવી છે, જેમાં સિનાગોગ, ચાબડ હાઉસ અને હનુક્કાહ ઉજવણીનો સમાવેશ થાય છે. અહેવાલમાં ઉમેર્યું છે […]
Author: JKJGS
અફઘાનિસ્તાનમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ સવારે ૬:૧૦ વાગ્યે ૨૨ કિમીની ઊંડાઈએ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ૩૬.૭૧ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૧.૫૮ ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. જાનહાનિ કે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. આ ભૂકંપ છેલ્લા અઠવાડિયામાં અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ ભૂકંપના આંચકાઓ વચ્ચે આવ્યો […]
યુએસ H-1B વિઝા માટે સોશિયલ મીડિયા સ્ક્રીનીંગ શરૂ; ભારતીયોને કેવી રીતે સૌથી વધુ અસર થશે
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અગાઉના આદેશ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સે સોમવાર (૧૫ ડિસેમ્બર) થી તમામ H-1B વિઝા અરજદારો અને તેમના આશ્રિત ૐ-૪ વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ અને ચકાસણી શરૂ કરી દીધી છે. આ વિસ્તૃત સ્ક્રીનીંગનો ઉદ્દેશ્ય એવા અરજદારોને ઓળખવાનો છે કે જેઓ દેશ માટે “અસ્વીકાર્ય” છે, કારણ કે યુએસ વિઝા એક “વિશેષાધિકાર છે, અધિકાર નથી”, […]
હોંગકોંગના મીડિયા ઉદ્યોગપતિ જીમી લાઈ રાષ્ટ્રીય સુરક્ષા ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા
હોંગકોંગની એક કોર્ટે ૭૮ વર્ષીય જીમી લાઈ, જે લોકશાહી તરફી હોંગકોંગના ભૂતપૂર્વ મીડિયા મોગલ અને બેઇજિંગના સ્પષ્ટવક્તા ટીકાકાર હતા, તેમને એક મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા કેસમાં દોષિત ઠેરવ્યા. ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો કે લાઈએ વિદેશી દળો સાથે સાંઠગાંઠ કરવા અને રાજદ્રોહપૂર્ણ સામગ્રી પ્રકાશિત કરવા માટે અન્ય લોકો સાથે કામ કર્યું હતું, જે ક્રિયાઓ ચીનની રાષ્ટ્રીય સુરક્ષાને જાેખમમાં […]
ઓસ્ટ્રેલિયાના સિડની બોન્ડી બીચ પર આતંકવાદી હુમલો: કારમાંથી ISISનો ધ્વજ મળ્યો, શંકાસ્પદો સાથે જાેડાયેલો; તપાસ ચાલુ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર હનુક્કાહ ઉજવણી દરમિયાન એક બાળક સહિત ૧૬ લોકોની હત્યા કરવા માટે જવાબદાર બે બંદૂકધારીઓની ઓળખ પિતા-પુત્રની જાેડી તરીકે થઈ છે, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પિતાની ઓળખ ૫૦ વર્ષીય સાજિદ અકરમ અને તેમના પુત્રની ૨૪ વર્ષીય નાવેદ અકરમ તરીકે થઈ હતી. ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સાજિદને તટસ્થ કરવામાં આવ્યો […]
અમરેલી ખાતે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ કલામહાકુંભની સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષામાં ગિટાર સ્પર્ધા
તારીખ 7/12/2025 ને રવિવારના રોજ અમરેલી ખાતે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ કલામહાકુંભની સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષામાં ગિટાર સ્પર્ધામાં ઉત્તીર્ણ પામેલ HG ગિટાર એકેડેમી રાજકોટના વિધાર્થીઓ તથા એમના ગુરુ એવા ગોરવાડિયા હર્ષદ શામજીભાઈ પ્રથમ સ્થાન પામેલ છે સાથે સાથે તેમના અન્ય ત્રણ વિધાર્થીઓ વય જૂથ 7 થી 14 માં દેવિકાબા રાઠોડ , અને વય જૂથ 21 થી […]
ICC ચેરમેન જય શાહે નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફૂટબોલ આઇકન લિયોનેલ મેસ્સી, લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલને મળ્યા
વૈશ્વિક રમતગમત ફલક પરના એક દુર્લભ પ્રસંગ દરમિયાન, ICC ચેરમેન જય શાહે નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફૂટબોલ આઇકન લિયોનેલ મેસ્સી, લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલને મળ્યા હતા અને તેમને #TeamIndia જર્સી અને ICC T20 વર્લ્ડકપ 2024 વિજેતા ભારતીય ટીમના સભ્યોના ઓટોગ્રાફ્સ કરેલું બેટ ભેટમાં આપ્યું હતું.
મહેસાણા નાગરિક બેંકમાં વિશ્વાસ અને પરિવર્તન પેનલ વચ્ચે ટક્કર
રૂપિયા 700 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી મહેસાણા નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે આજે સવારથી મહેસાણા અને અમદાવાદના મતદાન કેન્દ્રો પર મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. બેન્કની 12 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે. સત્તા […]
જામનગરમાં રવિ સિઝન માટે 4200 ટન યુરિયા ઉપલબ્ધ
જામનગર જિલ્લામાં ચાલુ રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે કુલ 4,200 મેટ્રિક ટન યુરિયાનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગ, જામનગરે ખેડૂતોને યુરિયાની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લાના છ તાલુકા કેન્દ્રો અને ગ્રામ્ય સહકારી મંડળીઓ ખાતે આ […]
જામનગર મહાનગરપાલિકાએ સાયક્લોથોનનું આયોજન કર્યું
જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી.એન. મોદી અને Dysp જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓએ સાયક્લોથોનને ફ્લેગ ઓફ […]










