Gujarat

CM એ Starlinkના વાઇસ પ્રેસિડેન્ટ સાથે બેઠક કરી

ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિને નવા વેગ આપતા ગાંધીનગર ખાતે યોજાયેલા Regional AI Impact Conferenceના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત SpaceX–Starlinkના બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. ગુજરાત ટેક્નોલોજી માટે મુખ્ય કેન્દ્ર બનવા તરફ અગ્રેસર […]

Gujarat

બાવળામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ

બાવળા પોલીસે ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરી છે. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી કુલ ₹52,100/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધાત્મક જાહેરનામાના કડક અમલના ભાગરૂપે કરવામાં આવી હતી. નાયલોન અથવા અન્ય સિન્થેટીક પદાર્થોથી કોટેડ અને નોન-બાયોડિગ્રેડેબલ ચાઇનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ […]

Gujarat

9.8 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર

રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પવનની દિશા બદલાઈને પૂર્વ તરફના પવન ફૂંકાશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. 5 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. એટલે કે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેથી ઠંડી ઘટશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના […]

Gujarat

વેસ્ટર્ન રેલવે GM ગોધરા સ્ટેશનની મુલાકાતે

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે આજે ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોનું વિગતવાર નિરીક્ષણ કર્યું.મુલાકાત બાદ જનરલ મેનેજરે જણાવ્યું કે ગોધરા જંક્શન એક અત્યંત મહત્વનું સ્ટેશન છે. તેમણે ઉમેર્યું કે પુનર્વિકાસના મોટાભાગના કામો પૂર્ણ થઈ ગયા છે અને બાકી રહેલું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. […]

Gujarat

કચ્છના ધોરીમાર્ગ પર ખેડૂતોનું ચક્કાજામ, 10 કિમી વાહનોની કતારો

કચ્છના સામખીયારી નજીક વાંઢીયા ગામે ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો હતો. અદાણી કંપની દ્વારા હાઈ-ટેન્શન વીજ લાઈનના ટાવર ઊભા કરવાના કામ સામે અપૂરતા જમીન વળતર મુદ્દે ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જે બાદ રેલી યોજાઈ હતી. તેમજ ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં […]

Gujarat

જામનગરમાં પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં મેરેથોન યોજાઈ

જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર સ્વદેશી’, ‘ઘર-ઘર સ્વદેશી’ અભિયાન અને ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો નવા બનેલા ફ્લાયઓવર બ્રિજ પર યોજાયેલી આ મેરેથોનમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં જામનગરવાસીઓ […]

Entertainment

બોર્ડર ૨: સની દેઓલ, દિલજીત દોસાંઝ સ્ટારર ફિલ્મનું ટીઝર વિજય દિવસ પર રિલીઝ થશે

દર્શકો સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી અભિનીત બોર્ડર ૨ ની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હવે, ફિલ્મના ટીઝરના રિલીઝ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ૨૦૨૬ ની સૌથી રાહ જાેવાતી ફિલ્મોમાંની એક, બોર્ડર ૨ નું ટીઝર ૧૬ ડિસેમ્બરે વિજય દિવસ પર રિલીઝ થશે. વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર નવું […]

Sports

U19 એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ ૧૭૧ રનની ઇનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ પર આજે ેં૧૯ એશિયા કપની શરૂઆતની રમતમાં વૈભવ સૂર્યવંશીએ ૧૮૦ ના સ્ટ્રાઇક રેટથી માત્ર ૯૫ બોલમાં ૧૭૧ રન બનાવ્યા. તેણે તેના વિસ્ફોટક રોકાણ દરમિયાન નવ ચોગ્ગા અને ૧૪ છગ્ગા ફટકાર્યા અને ૧૭ વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ પણ તોડી નાખ્યો. ૧૪ વર્ષીય ખેલાડીએ ઓસ્ટ્રેલિયાના માઈકલ હિલનો રેકોર્ડ તોડીને યુવા ODI ઇતિહાસમાં એક […]

National

ઇન્ડિગો બોર્ડે ફ્લાઇટ વિક્ષેપોનું વિશ્લેષણ કરવા માટે ઉડ્ડયન નિષ્ણાત કેપ્ટન જાેન ઇલ્સનની નિમણૂક કરી

વિક્ષેપો પછી ઇન્ડિગો ફ્લાઇટ કામગીરી સ્થિર કરવા તરફ આગળ વધી રહી છે શુક્રવારે ઇન્ડિગોના બોર્ડે તાજેતરના ફ્લાઇટ વિક્ષેપોના મૂળ કારણ વિશ્લેષણ કરવા માટે બાહ્ય ઉડ્ડયન નિષ્ણાતની નિમણૂક અંગે જાહેરાત કરી હતી. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચીફ એવિએશન એડવાઇઝર્સ એલએલસી, કેપ્ટન જાેન ઇલ્સનના નેતૃત્વમાં, તાજેતરના ઓપરેશનલ વિક્ષેપ અને ફાળો આપનારા પરિબળોની સ્વતંત્ર નિષ્ણાત સમીક્ષા […]

National

નવજાેત સિંહ સિદ્ધુ અને તેમની પત્ની બંને અસ્થિર છે, લાંબા સમયથી તેમનું નિરીક્ષણ કરી રહ્યા છે: ભૂતપૂર્વ સીએમ અમરિંદર સિંહ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શુક્રવારે નવજાેત કૌર સિદ્ધુના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેમણે જે કહ્યું તે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે ઉમેર્યું કે દંપતી (નવજાેત સિંહ સિદ્ધુ અને નવજાેત કૌર સિદ્ધુ) અસ્થિર છે અને તેઓ લાંબા સમયથી તેમનું પાલન કરે છે. “તેઓ (નવજાેત સિંહ સિદ્ધુ) મારા મંત્રી હતા, અને તેમને બે વિભાગો […]