ધ્રાંગધ્રા અને હળવદમાં મારામારીના કેસમાં લાંબા સમયથી 2 આરોપી નાસતા ફરતા હતા. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસને બાતમી મળતા બંને આરોપીને તેમના ઘરેથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડિવિઝનના જે.ડી. પુરોહીતના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ શરીર સંબંધી ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અંગે સૂચના આપેલી. જેના આધારે ધ્રાંગધ્રા […]
Author: JKJGS
સાવડા પાસેથી 11 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપાયો
દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબી ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી રૂ. 11.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, પીએસઆઈ જે.વાય.પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ એન.એ.રાયમા સહીતની ટીમે બાતમીના આધારે, સાવડા ગામના બોર્ડ પાસે વાહનને રોક્યું […]
સુરેન્દ્રનગરમાં ચોખાના શંકાસ્પદ 46 કટ્ટા ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરની ટીમે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને એક વાહન સીઝ કર્યું છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે […]
ધાંગધ્રા મેળામાં કમલેશ મિસ્ત્રીનું સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર
ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં કમલેશ ઉર્ફે શંભુભાઈ મિસ્ત્રીનું સ્ટોલ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મેળામાં સ્થાનિક કલાકારો અને કારીગરોને પોતાની કળા પ્રદર્શિત કરવાનો સુંદર અવસર મળ્યો છે. કમલેશ મિસ્ત્રી વેસ્ટ સામગ્રીમાંથી નવીન અને ઉપયોગી વસ્તુઓ બનાવવાની અનોખી કળા ધરાવે છે. ખાસ કરીને, તેઓ નાળિયેરની કાચલીમાંથી વિવિધ સજાવટી અને રોજિંદા ઉપયોગની […]
બોટાદમાં યુવક કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે ચક્કાજામ
દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાના વિરોધમાં બોટાદમાં યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ અને ખાદ્ય તેલના ભાવમાં થયેલા ધરખમ વધારાને પગલે કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો. યુવક કોંગ્રેસના કાર્યકરો ગેસના ખાલી સિલિન્ડર અને તેલના ખાલી ડબ્બા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ […]
‘પાણી આપો’ ના સૂત્રોચ્ચાર સાથે બોટાદના 2 વિસ્તારના રહીશોની આંદોલનની ચીમકી
બોટાદ શહેર વોર્ડ નં- 11ઢાંકણિયા રોડ પર આવેલ બાપા સીતારામ નગર અને તુલસીનગર – 2 ના રહીશો પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. જેને લઇ આ વિસ્તારના રહીશોમા તંત્ર સામે રોષની લાગણી જન્મી છે.આ વિસ્તારના સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં આ પ્રશ્ન એ […]
બોટાદ પાંજરાપોળમાં અબોલ ગાયોને લીલી નીણ અપાઈ
સીતારામ ધૂન મંડળ દ્વારા બોટાદ મહાજન પાંજરાપોળ ખાતે અબોલ ગાયો માટે જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા એક આઇસર ભરીને લીલી નીણ પાંજરાપોળને અર્પણ કરવામાં આવી હતી. આનંદધામ ગ્રીન સિટી સ્થિત સીતારામ ધૂન મંડળ દર અગિયારસના દિવસે ધૂન કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત, તેઓ સારા કે મોળા પ્રસંગોએ ધૂન કરવા જાય છે. આ […]
બોટાદના વોર્ડ 9માં પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત
બોટાદ શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા લુહાર શેરી/અવેડા ગેટ વિસ્તારમાં પેવર બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપ પ્રમુખ નીરૂબેન ત્રાસડીયા, કારોબારી ચેરમેન જયશ્રીબેન, કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ, કોર્પોરેટરના પ્રતિનિધિ હરેશભાઈ પંચાળા, પૂર્વ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ શહેર ભાજપ […]
સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીઘેલી હાલતમાં ઇજનેર અને બે ડોકટર ઝડપાયા
દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના બે ડૉક્ટર અને ઇજનેર સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલાતમાં પકડાયા હતા. જનરક્ષક પોલીસના વાહનને વિકાસ પટેલે મંગળવારે જાણ કરી હતી કે, સમા સાવલી રોડ આઈઓસીએલ પેટ્રોલ પંપની સામે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક કારમાં […]
L&Tના એન્જિનિયરે ગળાફાંસો ખાધો
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શરદનગરમાં રહેતા 30 વર્ષીય L&Tના એન્જિનિયર નીરવ ગોપાલરાવ વિચારેએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેડરૂમમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, નીરવ ગોપાલરાવ વિચારે L&T કંપનીમાં એન્જિનિયર […]










