અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. યુદ્ધના કારણે ઈરાનના ઘણા શહેરોમાં ભયંકર તબાહી થઈ છે અને ૧૭૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ શરણ લેવા મજબૂર છે. તે જ સમયે, વિશ્વભરમાં આ યુદ્ધની વિરુદ્ધ અને સમર્થનમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં ઈરાન સમર્થકો અને અમેરિકા […]
Author: JKJGS
ઓઈલ સંકટના કારણે પાકિસ્તાનમાં ‘લોકડાઉન‘
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે વધતી ઓઈલ કિંમતોને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપ મૂકવાની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રોકી દેવામાં […]
ક્રૂડ ઓઇલ ૯% સસ્તું થઈને ૮૮ ડોલર પર આવ્યું
ટ્રમ્પના ‘યુદ્ધ સમાપ્ત‘ થવાના નિવેદનની અસર, એશિયન શેરબજારોમાં ૬% સુધીનો વધારો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આજે એટલે કે ૧૦મીએ મોટો ઘટાડો જાેવા મળ્યો છે. એશિયામાં શરૂઆતી કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ ૮.૫% ઘટીને ૯૨.૫૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા. આ પહેલા ગઈકાલે તે ૧૧૫ ડોલરની નજીક પહોંચી ગયો હતો જ્યારે અમેરિકી તેલ […]
સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે સામાન્ય લોકોના જીવનને સૌથી વધુ અસર
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે સામાન્ય લોકોના જીવનને સૌથી વધુ અસર થઈ રહી છે. ક્યાંક લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ શરણ લેવા મજબૂર છે, તો ક્યાંક ડર અને અનિશ્ચિતતા વચ્ચે પરિવારો વિખેરાઈ રહ્યા છે. યુદ્ધ વચ્ચે ઘણા દેશોએ પોતાના નાગરિકોને ઇરાનમાંથી બહાર કાઢવાનું […]
એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ૩૯૯ મોંઘી
ભારતીય એરલાઇન્સે ઈન્ટરનેશનલ ભાડામાં ૧૫% વધારો કર્યો, ઇરાન યુદ્ધને કારણે જેટ ઇંધણના ભાવ બમણા થયા મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. એર ઇન્ડિયા ૧૨ માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર ?૩૯૯નો ફ્યુઅલ સરચાર્જ લાદશે. આનો અર્થ એ કે તમારે હવે ટિકિટ ખરીદતી વખતે વધારાના ?૩૯૯ ચૂકવવા પડશે. એર ઇન્ડિયા […]
અમેરિકાએ કહ્યું- ઈરાન પર સૌથી મોટા હુમલા થશે, અમને મારવાના ચક્કરમાં ક્યાંક તમે જ ખતમ ન થઈ જાઓ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. આ દરમિયાન અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે મંગળવારે ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી તીવ્ર હુમલા કરવામાં આવશે. હેગસેથના મતે, આ હુમલામાં મોટી સંખ્યામાં ફાઈટર જેટ અને બોમ્બર વિમાનો સામેલ હશે. તેમણે દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતાઓ નબળી પડી રહી […]
સેટેલાઇટથી અમેરિકી લોકેશન ટ્રેક કરી રહ્યું હતું ચીન
ઈરાન પર પહેલી મિસાઈલ પડ્યા પહેલા જ ચીની કંપનીએ હુમલાની જાણકારી આપી હતી ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર પહેલી મિસાઈલ છોડવામાં આવે તે પહેલા જ ચીની સોશિયલ મીડિયા પર સંકેતો મળવા લાગ્યા હતા કે અમેરિકા મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર અમેરિકી સૈન્ય તૈયારીઓ સંબંધિત સેટેલાઇટ તસવીરો ઝડપથી ફેલાવા લાગી હતી. આ તસવીરોમાં […]
વડાપ્રધાન મોદીના જીવન પર 100થી વધુ કલાકારો પ્રસ્તુતિ રજૂ કરશે
ભરૂચ શહેરમાં 13 માર્ચે સાંજે 6 વાગ્યે ‘નમોત્સવ’ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દુધધારા ડેરી દ્વારા દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરાશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં દર્શાવવામાં આવશે. આ […]
સૌરાષ્ટ્રમાં ઉનાળાના પ્રારંભે જ ડેમોમાં પાણી ખૂટ્યા
સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆતમાં જ જળાશયો ખાલી થવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા સૌરાષ્ટ્રના પાંચ માંથી માત્ર રાજકોટ અને મોરબી જિલ્લામાં 50% પાણી ભરેલું છે. સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 22 ટકા પાણી છે. જ્યારે જામનગર જિલ્લાના જળાશયોમાં 38 ટકા તો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35 ટકા પાણી છે. જેથી હવે સૌરાષ્ટ્રના લોકોને પીવાનું પાણી […]
હરણી પોલીસે NH-48ના સર્વિસ રોડ પરથી મોટા જથ્થા સાથે 4 આરોપીને દબોચી લીધા
વડોદરા નજીકના નેશનલ હાઈવે-48 પર દેણાબ્રિજથી ગોલ્ડન ચોકડી તરફ જતા સર્વિસ રોડ પરથી હરણી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદથી સુરત તરફ જતા દારૂના કન્ટેનર ટ્રક અને મહિન્દ્રા પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 4498 બોટલો-ટીનનો જથ્થો, જેની કિંમત રૂપિયા 23,06,400ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂના કટિંગ પહેલાં રેડ પાડી આ […]










