ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા […]
Author: JKJGS
આડોડીયા વાસમાં પોલીસનું વહેલી સવારે કોમ્બિંગ ઓપરેશન
ભાવનગરના દીપકચોક નજીક આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં વહેલી સવારે પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને 25 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા. પોલીસે 7 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે કેટલાક શખ્સો ફરાર થતાં તેમની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસ કાફલાએ કોમ્બિંગ […]
મંત્રી અર્જૂન મોઢવાડિયાએ જામનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરી
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ૬ માર્ચના રોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અને શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ જામનગરના પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને સમયમર્યાદામાં કામો […]
જામનગરમાં પરીણિતાને જૂના પ્રેમીએ ધમકી આપી
જામનગરમાં એક પરણિત મહિલાને તેના દસ વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી લગ્ન કરવા દબાણ કર્યું હતું. આરોપીએ લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની અને પોતે પણ આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. આ મામલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રણજીતસાગર રોડ પરની એક સોસાયટીમાં રહેતી પરણિત યુવતીએ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ […]
આયુર્વેદ આધારિત ૧૫૦થી વધુ આરોગ્યપ્રદ વાનગીઓનો લોકોએ લીધો આનંદ
જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા બે દિવસીય ‘આયુર સ્વાદોત્સવ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજનમાં અંદાજે ૩૨ હજારથી વધુ લોકોએ સહભાગિતા નોંધાવી આયુર્વેદ આધારિત આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો અને ઉત્પાદનોનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ૧૫૨ થી વધુ સ્ટાર્ટઅપ સાથે જાેડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા ૫૧૭ થી વધુ ઉત્પાદનોનું પ્રદર્શન […]
જુનિયર એનટીઆરની અસ્તવ્યસ્ત બેંગલુરુ હોસ્પિટલ મુલાકાત: ઉગ્ર ટોળા, લાઠીચાર્જ
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની બેંગલુરુમાં KIMS સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે મુલાકાત નાસભાગમાં ફેરવાઈ ગઈ. ૮ માર્ચે મહાદેવપુરામાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો ચાહકો કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. ભારે ભીડે એસ્કેલેટરને નુકસાન પહોંચાડ્યું હતું અને અરાજકતા સર્જી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ચાહકોનો કરિશ્મા જુનિયર એનટીઆર શહેરમાં […]
CBI એ એક્સાઇઝ પોલિસી કેસને સૌથી મોટો કૌભાંડ ગણાવ્યો
કેજરીવાલ અને સિસોદિયાને નીચલી અદાલતના નિર્દોષ જાહેર કરવાના ર્નિણયને ‘ખોટો‘ ગણાવ્યો દારૂ-નીતિ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્યોને નિર્દોષ જાહેર કરવાના ખાસ કોર્ટના આદેશને પડકારતી સીબીઆઈએ સોમવારે કહ્યું કે કેજરીવાલ અને સિસોદિયાને નિર્દોષ જાહેર કરવાનો નીચલી કોર્ટનો આદેશ ખોટો છે. દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈએ કહ્યું કે એક્સાઈઝ પોલિસી કેસ સૌથી […]
જયપુર સ્થિત શકુન ગ્રુપના MD વલ્લભ મહેશ્વરીનું દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર BMW અકસ્માતમાં મૃત્યુ
પોલીસે જણાવ્યું હતું કે, રવિવારે સાંજે રાજસ્થાનના અલવરમાં એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ ૬૨ વર્ષીય જયપુર સ્થિત ઉદ્યોગપતિ વલ્લભ મહેશ્વરીનું મ્સ્ઉ કાર પલટી જતાં દુ:ખદ મૃત્યુ થયું હતું. શકુન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર મહેશ્વરી જયપુરથી મથુરા જઈ રહ્યા હતા ત્યારે રૈની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે […]
દિલ્હીના નિહાલ વિહારમાં ઝડપી ગતિએ આવતી DTC બસ અનેક વાહનોને ટક્કર મારતા બે લોકોના મોત
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહારમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની બસ અનેક વાહનો સાથે અથડાતા બે લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ અકસ્માતને કારણે વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા કારણ કે ગુસ્સે ભરાયેલા રહેવાસીઓ ઘટનાસ્થળે એકઠા થયા હતા. અશાંતિ દરમિયાન, ભીડે અકસ્માતમાં સંડોવાયેલી બસને નુકસાન પહોંચાડ્યું હતું […]
કોલકાતામાં કાલીઘાટ મંદિરની મુલાકાત દરમિયાન વિરોધીઓએ સીઈસી જ્ઞાનેશ કુમાર સામે કાળા ધ્વજ ફરકાવ્યા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલ સાથે, સોમવારે કોલકાતાના કાલીઘાટ મંદિરમાં પ્રાર્થના કરી, જ્યાં ઘણા લોકો તેમની મુલાકાતનો વિરોધ કરવા માટે બહાર એકઠા થયા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારે સુરક્ષા કર્મચારીઓને કાળા ઝંડા લહેરાતા પ્રદર્શનકારીઓની ભીડને કાબૂમાં રાખવી પડી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે […]










