International

ફ્લાઇટ MH370ના મુસાફરોના પરિવારોએ મલેશિયાને શોધ લંબાવવા વિનંતી કરી

મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 માં સવાર લોકોના પરિવારોએ રવિવારે મલેશિયા સરકારને વિનંતી કરી કે તેઓ ૧૨ વર્ષ પહેલા ગુમ થયેલા વિમાનની શોધ ચાલુ રાખવા માટે ઊંડા સમુદ્રમાં શોધખોળ કરતી કંપની ઓશન ઇન્ફિનિટી સાથે કરેલા કરારને લંબાવશે. ૮ માર્ચ, ૨૦૧૪ ના રોજ કુઆલાલંપુરથી બેઇજિંગ જતા માર્ગ પર બોઇંગ ૭૭૭ માં ૨૨૭ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો […]

International

અમેરિકા-ઈરાન યુદ્ધ: શ્રીલંકાની હોસ્પિટલે ડૂબી ગયેલા IRIS દેનામાંથી બચાવેલા ૨૨ ઈરાની ખલાસીઓને રજા આપી

શ્રીલંકાએ રવિવારે જણાવ્યું હતું કે, યુએસ સબમરીન દ્વારા તેમના યુદ્ધ જહાજને ડૂબાડ્યા બાદ લાઇફ રાફ્ટમાંથી બહાર કાઢવામાં આવેલા ૨૨ ઈરાની ક્રૂને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શ્રીલંકાના પ્રાદેશિક પાણીની બહાર IRIS દેનાને ટોર્પિડો કરવામાં આવ્યા બાદ બુધવારથી દક્ષિણ બંદર શહેર ગાલેમાં કરાપિટિયા હોસ્પિટલમાં ક્રૂની સારવાર કરવામાં આવી રહી હતી. એક અઠવાડિયા પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ અને […]

International

અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધ થયું વધુ ખતનાક??

ઇસ્ફહાન એરપોર્ટ પર હુમલામાં ઇરાનના હ્લ-૧૪ જેટ વિમાનોને તોડી પાડવાનો ઇઝરાયલે દાવો કર્યો અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ ઝડપથી વધી રહ્યો છે, મિસાઇલ એક્સચેન્જ અને ડ્રોન હુમલાઓ મધ્ય પૂર્વને દાયકાઓમાં તેના સૌથી અસ્થિર સંકટમાં ધકેલી રહ્યા છે, ઇઝરાયલી દળોએ પહેલીવાર તેહરાનમાં તેલ સંગ્રહ ડેપો અને રિફાઇનિંગ સુવિધાઓ પર બોમ્બમારો કર્યો. હુમલાઓ પછી ઇરાનની રાજધાની […]

International

બહેરીનમાં યુએસ નેવીના પાંચમા કાફલા પર હુમલો, ૨૧ સૈનિકોના મોત: ઈરાની સેના

યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો, ઈરાને બહેરીનના જુફેર જિલ્લામાં સ્થિત યુએસ નેવીના ફિફ્થ ફ્લીટ હેડક્વાર્ટર પર એક નવો વિનાશક હુમલો કર્યો છે, જેમાં ૨૧ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, તેહરાન ટાઈમ્સના અહેવાલો અનુસાર, સ્થળ પર આગ લાગી હોવાના ફૂટેજ સાથે શત્રુતામાં વધારો થયો છે. નેવલ સપોર્ટ એક્ટિવિટી બહેરીન પર આ સીધો મિસાઈલ અને ડ્રોન હુમલો […]

International

ઈરાન સંઘર્ષ વચ્ચે નોર્વેના ઓસ્લોમાં યુએસ દૂતાવાસ પાસે જાેરદાર વિસ્ફોટ સંભળાયો

ઓસ્લોમાં અમેરિકન દૂતાવાસ રવિવારે વહેલી સવારે વિસ્ફોટથી હચમચી ઉઠ્યું હતું, જાેકે કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી, એમ ઓસ્લો પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ ૧ વાગ્યે થયો હતો, અને કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. નોર્વેના જાહેર પ્રસારણકર્તા દ્ગઇદ્ભ એ પોલીસ ઘટના કમાન્ડર માઈકલ ડેલેમીરને ટાંકીને જણાવ્યું હતું કે […]

Gujarat

અમદાવાદમાં રમાતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગરથી દરોડા

આંતરરાષ્ટ્રીય T-20 વર્લ્ડ કપની મેચમાં કરોડો રૂપિયાના સટ્ટા રમવા સટોડિયાઓ એક્ટિવ થઈ જતા હોય છે, ત્યારે અમદાવાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા નિકોલ વિસ્તારમાં દરોડો પાડી બે સાઢુભાઈને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. ઉપરાંત ત્રણ માસ્ટર કાર્ડમાં લાખો રૂપિયાનું બેલેન્સ પણ મળી આવ્યું હતું. જ્યારે તેમની […]

Gujarat

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બે મહિલાકર્મીનો કેનાલમાં કૂદીને આપઘાત

ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ […]

Gujarat

જૂથળ પંચાયતના ચેરમેન ભરત સોંદરવાની હત્યાની આશંકા, દલિત સમાજમાં રોષ

તાલાલાના રમરેચી ગીર ગામે નવા પ્લોટ વિસ્તારમાં દલિત સમાજના યુવા અગ્રણી અને જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરત સોંદરવાનો મૃતદેહ તેમના માસીના ઘર પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક ભરત સોંદરવા તાલાલા અને માળિયા તાલુકા વિસ્તારમાં દલિત સમાજના યુવા અગ્રણી તરીકે સક્રિય હતા. તેઓ માળિયા તાલુકાની જૂથળ […]

Gujarat

પોરબંદર SOGએ ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપ્યો

પોરબંદર SOG ટીમે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રાતીયાનેસ ગામની ખારી સીમમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, સ્મશાન તરફ જતા રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ વ્યક્તિને […]

Gujarat

APMC ગ્રાઉન્ડ પર 15 માર્ચ સુધી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન

વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે APMC ગ્રાઉન્ડ પર ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારના સહયોગથી આ મેળો 15 માર્ચ સુધી ચાલશે. તેનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને મજબૂત બનાવવાનો છે. આ મેળામાં સ્થાનિક કારીગરો, મહિલા સખીમંડળો અને નાના ગૃહઉદ્યોગકારોને તેમની વસ્તુઓ વેચવા માટે પ્લેટફોર્મ મળી રહ્યું […]