Gujarat

પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓ હવે દબાવી નહીં શકાય

પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી પર પોલીસ સમયસર એકશન ન લેતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના 34 જિલ્લાઓની SP કચેરીની કામગીરી પર દેખરેખ રાખવા માટે 35 સિનિયર IPSને જવાબદારી સોંપવામાં આવી છે. જેઓ મહિનામાં બે વાર પોતાને સોંપાયેલા જિલ્લાની મુલાકાત લેશે અને અરજીઓની […]

Gujarat

નરોડામાં અગરબત્તીના કારખાનામાં વિકરાળ આગ

અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં મોડીરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે, થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઊઠ્યું હતુ અને આસપાસના રહેવાસીઓમાં પણ ભય ફેલાયો […]

Gujarat

દિલ્હીમાં ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ શક્તિ પ્રદર્શનમાં જિલ્લાના આગેવાનો જોડાયા

સમગ્ર દેશના શિક્ષકોના હિતમાં અને તેમની લાંબા સમયની પડતર માંગણીઓના ઉકેલ માટે શિક્ષક સંગઠનો દ્વારા દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું. આથી 5મી ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું હતુ ત્યારે જંતર-મંતર ખાતે હજારો શિક્ષકો એકઠા થઈ સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. જેમાં સુરેન્દ્રનગરના શિક્ષક આગેવાનો જોડાયા હતા. દિલ્હી […]

Gujarat

માણાવદરના ઝીંઝરી ગામે બે શિકારીઓ ઝડપાયા

જૂનાગઢ જિલ્લાના વન્યપ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગની ટીમ સતત કાર્યરત છે, ત્યારે માણાવદર રેન્જ હેઠળ આવતા સરદારગઢ રાઉન્ડના ઝીંઝરી ગામની એક વાડીમાં વન્યજીવોના શિકારની પેરવી કરી રહેલા બે શખસોને વન વિભાગની ટીમે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખસો પાસેથી શિકાર માટે ઉપયોગમાં લેવાતી મોટી સંખ્યામાં જાળીઓ મળી આવતા વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ […]

Gujarat

જામનગરમાં બેફામ ડ્રાઇવિંગ કરતી ટોળકીનો વીડિયો વાઇરલ

જામનગરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ અને દેકારો કરતી ટોળકીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. પોલીસે પાંચ સગીરો સહિત કુલ 24 સભ્યોને શોધી કાઢ્યા છે અને તેમના 13 વાહનો જપ્ત કર્યા છે. સિટી એ. ડિવિઝન પોલીસે નેત્રમ ટીમની મદદથી આ કાર્યવાહી કરી હતી. આ ઘટના પરમદિવસે મોડી રાત્રે 1 વાગ્યા પછી બની […]

Gujarat

જામનગરમાં દિગજામ ઓવરબ્રિજ નીચે દબાણ હટાવાયું

જામનગર શહેરમાં દિગજામ રેલવે ઓવરબ્રિજ નીચે રેલવેની જમીન પરના દબાણો હટાવવા માટે આજે મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં શહેર, જિલ્લા અને રેલવે પોલીસનો મોટો કાફલો જોડાયો હતો. રેલવે લાઇનના બંને તરફ આશરે 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાં ખડકી દેવાયા હતા. આ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો હતી અને પોલીસે […]

National

પ્રશાંત કિશોરના જન સૂરાજે બિહાર વિધાનસભા ચૂંટણીને રદ્દ કરવા માટે જીઝ્રમાં અરજી કરી

પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની જન સુરાજ પાર્ટીએ ૨૦૨૫ ની બિહાર વિધાનસભા ચૂંટણી રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં આદર્શ આચાર સંહિતા ના અમલ દરમિયાન મહિલા મતદારોને ?૧૦,૦૦૦ ના સીધા રોકડ ટ્રાન્સફર સહિત મોટા પાયે ચૂંટણી ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ ગુરુવારે આ મામલાની સુનાવણી […]

National

૮ લાખનું ઇનામ ધરાવનાર નક્સલી ઉધમ સિંહનું છત્તીસગઢના બીજાપુર ખાતે એન્કાઉન્ટરમાં મોત

છત્તીસગઢ પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે રાજ્યના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એક એન્કાઉન્ટરમાં ૮ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો એક વરિષ્ઠ નક્સલી ઠાર મરાયો હતો. તેની ઓળખ ઉધમ સિંહ તરીકે થઈ છે, જે ગેરકાયદેસર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના દક્ષિણ બસ્તર ડિવિઝનના ‘ડિવિઝનલ કમિટી‘ સભ્ય હતા. અધિકારીએ ઉમેર્યું હતું કે સિંહ દક્ષિણ બસ્તર ડિવિઝનના પ્લાટૂન નંબર […]

National

કોંગ્રેસ ફક્ત ‘મોદી ની કબર‘ ઈચ્છે છે, પણ મને લોકોના આશીર્વાદ છે: પીએમ મોદી

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી મોદીનો અભિપ્રાય રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત “નાજુક પાંચ” માં સ્થાન મેળવવાથી ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ નીચા ફુગાવા સાથે ઉચ્ચ વિકાસનો અનુભવ કરી રહ્યો છે, […]

National

ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી ભારતની પ્રાથમિકતા, વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ સપ્લાય શોધવા માટે ખુલ્લું: MEA

ગુરુવારે ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓના જવાબમાં ક્રૂડ ઓઇલ સોર્સિંગ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, અને કહ્યું કે તે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ સહિત કોઈપણ નવા સપ્લાય વિકલ્પોની વ્યાપારી સધ્ધરતાનું મૂલ્યાંકન કરવા માટે ખુલ્લું છે, જ્યારે ભાર મૂક્યો કે ઊર્જા નીતિના ર્નિણયો બજાર વાસ્તવિકતાઓ અને દેશની ઊર્જા સુરક્ષા જરૂરિયાતો દ્વારા સંચાલિત થાય છે. વિદેશ મંત્રાલય […]