ગાંધીનગર જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેક્ટર–૧૫ ગાંધીનગર ખાતે યોજાશે. જિલ્લાના શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ભાઈ-બહેનોની રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તા. ૭ ડિસેમ્બરે એક ભવ્ય જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સ્પેશિયલ ખેલમહાકુંભનું […]
Author: JKJGS
યુવકે પરિવાર પર ટેમ્પો ચડાવીને કચડ્યા, ૪ને ઈજા
વડોદરાના ગોરવા વિસ્તારમાં મોડી રાત્રે (૫ નવેમ્બરે) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલકે શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ટેમ્પો ચઢાવી દેવાતા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તોમાં પિતા મહેમુદભાઈ મકવાણા, […]
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બિનવારસી બેગ મળતા ખળભળાટ
બ્લુ બેગનો કોઈ વારસ ન દેખાતા ડોગ સ્ક્વોડથી તપાસ કરી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક બિનવારસી બેગ મળી આવતા થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. જાેકે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા તાત્કાલિક અને સજાગતાપૂર્વક પગલાં લેવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને એરપોર્ટ પર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો […]
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ૨૦૦ કરોડનો ફટકો
દક્ષિણ ભારતમાં ‘દિતવાહ‘ વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ‘દિતવાહ‘ ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે ત્યાંની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયાં છે. આના કારણે પોંગલના મોટા તહેવારની સિઝનમાં સુરતથી કરોડોનો વેપાર […]
૯ વર્ષમાં જ સુરતના અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના પિલરમાં મોટી-ઉંડી તિરાડો, સળિયા દેખાયા નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી, અધિકારીઓ અને PMCની કામગીરી પર સવાલો થયા
સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ૨૦૧૬માં ૫૫ કરોડના ખર્ચે બનેલા અને માત્ર ૯ વર્ષના ગાળામાં જ ૭ કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ […]
અમદાવાદમા અસામાજિક તત્વોનો આતંક યથાવત
કૃષ્ણનગરમાં પૈસાની ઉઘરાણીમાં ધોકા, તલવાર વડે સોસાયટીમાં જઈને બબાલ કરી, એક વ્યકિત ઇજાગ્રસ્ત થયો અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ આતંક મચાવી રહ્યા છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં પણ ગઈકાલે (૪ ડિસેમ્બર) રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં તલવાર અને દંડા લઈને આવીને ગાળાગાળી કરી […]
રાજ્યમાં ૧૦૬ ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં
પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર ૧૦૬ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને અફરા તફરી મચી ગઈ છે. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના […]
અમદાવાદના સુભાષબ્રિજની તપાસ થશે, લાંબો સમય બ્રિજ બંધ રહેવાની શક્યતા
અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા અમદાવાદના સુભાષબ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા અને તિરાડ પડવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુભાષબ્રિજ ઉપર ખૂબ મોટી તિરાડ અને સ્પાનનો ભાગ બેસી ગયો હોવાનું સામે આવ્યું છે. તિરાડ એટલી મોટી પડી છે જેના કારણે સાબરમતી […]
ધુળેટીના દિવસે બોર્ડનું પેપર
ધોરણ ૧૦ અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જાેયા વગર જ જાહેર કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, ૪ માર્ચે પેપર ગોઠવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ધોરણ ૧૦ અને બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જાેયા વગર જ જાહેર કરી […]
અમિત શાહ ૩ દિવસ ગુજરાતની મુલાકાતે : ગાંધીનગરમાં અર્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું
દેશનો વિકાસ ગામડાઓને બાજુમાં રાખીને સંભવ નથી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહ તથા સહકારિતામંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (૫થી ૭ ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ?૧૫૦૬ કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસકાર્યોની ભેટ આપશે. સૌથી પહેલા તેમમે ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા હતા. આ સમયે તેમની […]










