ઐશ્વર્યા રાય બચ્ચને નવેમ્બર ૨૦૧૧માં પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ તેના વધેલા વજનની ચર્ચા થવા લાગી હતી અને તે ટ્રોલ થવા લાગી હતી. એશ્વર્યા રાયે નેગેટિવ વાત કરનારાઓને જાેરદાર જવાબ આપ્યો હતો. ઐશ્વર્યાએ કહ્યું કે તેને આનાથી ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ અને જાે લોકોએ આવું કર્યું હોત તો તેઓએ આ ડ્રામાનો […]
Author: JKJGS
અભિષેક-ઐશ્વર્યાની છૂટાછેડાની અફવાઓ વચ્ચે બંને એકસાથે દેખાયાનો વિડીયો સામે આવ્યો
ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બચ્ચન પરિવારના પુત્ર અને પુત્રવધૂ એટલે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ બન્નેના છૂટાછેડાના સમાચાર આગની જેમ ફેલાવા લાગ્યા હતા. દરમિયાન, હવે બચ્ચન પરિવારે કંઈ પણ બોલ્યા વિના આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અગાઉ એક પાર્ટીમાં […]
ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી અને પતિ શહનવાઝે દીકરાનું સ્વાગત કર્યું
ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી માતા બની છે. તેમણે પતિ શહનવાઝે એક દીકરાનું સ્વાગત કર્યું છે. દેવલીનાએ ખુદ આ ગુડન્યુઝ ચાહકોની સાથે શેર કર્યા છે. અભિનેત્રીએ એક નાની ક્લિપ શેર કરી દીકરાનું સ્વાગત કર્યું છે. ચાહકોને જણાવ્યું કે, તેઓ કેટલા ખુશ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી માતા બનવાના ગુડ ન્યુઝ ચાહકોની સાથે […]
૫૧ વર્ષના અભિનેતાએ ૪૨ કિલો વજન ઘટાડ્યું
“બડે અચ્છે લગતે હૈ”ના એક્ટર રામ કપૂરે ૪૨ કિલો વજન ઘટાડ્યું ‘બડે અચ્છે લગતે હૈ’ના એક્ટર રામ કપૂર ઈન્ડસ્ટ્રીનો જાણીતો અભિનેતા છે. ટીવી શો બડે અચ્છે લગતે હૈથી રામ કપૂરે ચાહકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતુ. રામ કપુર હાલમાં પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈ ખુબ જ ચર્ચામાં છે. તેનો એક વીડિયો અને કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર […]
એલન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો
લંડનને ન્યૂયૉર્ક સાથે જાેડવા ઓછી કિંમતે બનાવી શકે છે દરિયાની નીચે ટનલ : મસ્ક એલન ટેસ્લાના ચીફ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. એલન મસ્કએ પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બૉરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયૉર્ક શહેર સાથે જાેડવા માટે દરિયાની નીચે એક ટનલ બનાવશે, જે એક કલાકથી પણ ઓછો […]
કોઈ શરત વિના યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર : વ્લાદિમીર પુતિન
મને લાગે છે કે ટૂંક સમયમાં યુક્રેનિયન નાગરિકો જે લડવા માંગે છે તે ભાગી જશે : વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં યુક્રેન પર સમાધાન કરવા તૈયાર છે. નોંધનીય બાબત એ છે કે પુતિને કહ્યું છે કે યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત શરૂ […]
બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ તેના આંતરિક અને બાહ્ય દબાણનું પરિણામ છે
૧૯૭૧ માં, ભારત એ પોતાની સૈન્ય અને આર્થિક તાકાતના બળ પર બાંગ્લાદેશ (મ્ટ્ઠહખ્તઙ્મટ્ઠઙ્ઘીજર) ને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજાેગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. ઓગસ્ટ ૨૦૨૪ માં શેખ હસીના સરકારના પતન અને ભારત વિરોધી શક્તિઓના સત્તામાં આવ્યા પછી બાંગ્લાદેશમાં આર્થિક અને સામાજિક પતન […]
યુએસમાં શટડાઉનનો ખતરો!
શટડાઉનની સ્થિતિથી અમેરિકામાં ગંભીર આર્થિક અને વહીવટી સંકટ આવી શકે અમેરિકા હાલમાં ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. સ્થિતિ બંધ થવાની નજીક છે. ભંડોળ એકત્ર કરવા માટે, યુએસ સંસદમાં ગુરુવારે (૧૯ ડિસેમ્બર) રાત્રે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન આપ્યું […]
સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને, સંસદ ભવનના પ્રાંગણમાં દેખાવો દરમિયાન બંને પક્ષોના સાંસદો વચ્ચે ધક્કા મુક્કી
બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. આજે ગુરુવારે સંસદ ભવનના પ્રાંગણમાં દેખાવો દરમિયાન બંને પક્ષોના સાંસદો વચ્ચે ધક્કા મુક્કી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના બે સાંસદો આ ધક્કા મુક્કીમાં ઘાયલ થયા છે. વિપક્ષે શાસક પક્ષ પર ધક્કા મુક્કી કરવાનો આરોપ લગાવ્યો છે. આવા સમયે, […]
સંસદભવનના મકર ગેટ પાસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સંસદ સભ્યો એકબીજાની સામે આવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના, આંબેડકરને લઈને રાજ્યસભામાં કરાયેલ નિવેદન અને સંસદ ભવનના પરિસરમાં થયેલ ધક્કા મુક્કી કેસમાં કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ ઘટનાને લઈને દેશનો રાજકીય મૂડ બદલાઈ ગયો છે. હવે કોંગ્રેસ આ બંને બાબતોને લઈને શુક્રવારે દેશભરના તમામ જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન કરશે. અત્રે […]