રાજકોટ દુધ સંઘના ચેરમેન ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા રાજકીય અને સામાજિક લીડર તરીકે ઉપસી આવતા લોકોને વિશેષ ચેરમેન વિશે જાણકારી આપીએ તો આ સહકારી આગેવાન ક્યાંથી આવે છે ? અને વિદ્યાર્થી કાર્યકાળ થી પ્રતિનિધિત્વ લીડરશીપ અને હાલ જુદા જુદા રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓ માં પ્રતિનિધિ કરે છે એ વિગતે માહિતી જોઈએ તો, ગોરધનભાઈ ધામેલીયા […]
Author: JKJGS
કન્યાશાળા બ્રાન્ચ નંબર-1 અંકલેશ્વર ખાતે ગાંધી જયંતીની ઉજવણી
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ,અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર-1 ખાતે કરવામાં આવી. મહાત્મા ગાંધીજીની તસવીરને સૂતર ની આંટી અર્પણ કરી, દેશની આઝાદી માટે પૂજ્ય ગાંધીજીનાં યોગદાનને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું , એ સાથે જ ગાંધી ગીતોની પણ રજૂઆત કરવામાં આવી.
વિહળધામ પાળીયાદ ખાતે ધર્મસ્તંભ (ધજાગરો) નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મ સ્તંભ તરીકે *genius* *world record* વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું
તારીખ ૦૨/૧૦/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ધર્મસ્તંભ (ધજાગરો) નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મ સ્તંભ તરીકે *genius* *world record* વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાયું હતુ. આ તકે શ્રી આનંદ રાજેન્દ્રનંદજી વર્લ્ડ રેકોર્ડ ના નિર્ણાયક , રૂબીક્યુબ એમ્બેસેડર ઓફ […]
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં એક આચાર્યએ વિદ્યાર્થિની કારમાં હત્યા કરી
લીમખેડા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તોરણી ગામની પ્રાથમિક શાળાની ધોરણ ૧ની માસૂમ વિદ્યાર્થિનીના હત્યારા આચાર્યના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે આજે નરાધમ આચાર્યને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને દેવગઢબારીયાની સબ જેલમાં મોકલી દેવાયો હતો. તોરણી ગામની પ્રાથમિક શાળાના ૫૬ વર્ષના આચાર્ય ગોવિંદ છગનભાઈ નટ તા.૧૯મીએ તેની કારમાં શાળાએ જતો હતો તે સમયે તેણે માતા સાથે રસ્તા […]
વડોદરામાં વિશ્વામ્ત્રી નદીની સપાટી પર પૂરનો સંકટ
વડોદરામાં વિશ્વામ્ત્રી નદીની સપાટીમાં આજ બપોરથી ધીમો ઘટાડો શરૃ થયો છે, જેથી શહેર પરથી પૂરનું સંકટ હાલ ટળી ગયું છે, આજે દિવસ દરમિયાન ઉઘાડ રહ્યો છે. હવે બધો આધાર વરસાદ પર છે, જાે રાત્રે ભારે વરસાદ ન પડે તો જ શહેરીજનોને રાહત મળી શકશે. બપોરે નદીનું મહત્તમ લેવલ ૨૫.૦૬ ફૂટ હતું જે રાતે ઘટીને ૨૩.૭૮ […]
નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયો
નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી હતી તેમજ ભોગ બનનારને રૃા.૪ લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. પાવીજેતપુર તાલુકાના ખાંડીયા અમાદર ગામના સંજય સોનકા રાઠવાએ રોજ એક ગામની ૮ વર્ષની બાળકીને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પોતાની સાથે બનેલી ઘટના […]
વડોદરા જિલ્લામાં ભારે વરસાદનાં કારણે વાઘોડિયા અને પાદરાના બે માર્ગ પર અવરજવર કરાઇ બંધ
વડોદરા જિલ્લામાં પૂરના પાણી ફરી વળતાં અનેક ગામોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે.જે પૈકી વાઘોડિયા અને પાદરા તાલુકાના બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનજીવન પર અસર વર્તાઇ છે. હજી પૂરને કારણે થયેલા નુકસાનના વળતરના ઠેકાણા નથી ત્યાં ખેતરોમાં ફરી એક […]
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષકએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો
વિદ્યાર્થી પોતાની જગ્યાએ બેઠો હતો ત્યાં જ શિક્ષક અભિષેક પટેલ વગર કારણે ઢોર માર મારી રહ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીને અમદાવાદમાં વટવામાં માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીને શિક્ષકે વગર કારણે માર મારતા મામલો બિચક્યો હતો. આ સમગ્ર ઘટના શાળાના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડ્ઢઈર્ંએ માધવ […]
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના પાણીમાં ફસાઈ જતાં વિદ્યાર્થીઓને થઈ ઈજા
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ વસ્તડીને જાેડતા ડાયવર્ઝન પર ફસાઈ છે. ભોગાવો નદી ના પાણીમાં સ્કૂલ બસ ફસાઈ છે. સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. વિદ્યાર્થીઓને ડ્રાઇવર બાજુના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ વસ્તડીને જાેડતા ડાયવર્ઝન પર ફસાઈ છે. ભોગાવો નદી ના પાણીમાં સ્કૂલ બસ ફસાઈ છે. સ્કૂલ […]
વડોદરામાં એક પરિણીતા સાથે દુષ્કર્મ કરી ગુનેગાર ફરાર
નંદેસરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે મધરાતે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક અનગઢ ગામે રહેતા અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય સહિતના આગેવાનો સાથે ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા આકાશ ગોહિલ નામના ભાજપના કાર્યકર સહાય નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી પરિણીતાએ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજાર્યો હોવાની […]