International

ટ્રમ્પે પુતિનના નિવાસસ્થાન પર યુક્રેનના હુમલાના ક્રેમલિનના દાવાને નકારી કાઢ્યો, રશિયન ડ્રોનની વાર્તા ખોટી ગણાવી

એરફોર્સ વનમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ તારણ કાઢ્યું છે કે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે જાેડાયેલા નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કર્યો નથી. આ ક્રેમલિનના દાવાથી સીધો વિરોધાભાસ છે, જેના પર ટ્રમ્પે શરૂઆતમાં ચિંતા સાથે પ્રતિક્રિયા આપી હતી. રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે આરોપ લગાવ્યો હતો […]

International

યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના ઓહાયો નિવાસસ્થાન પર હુમલો, એક શંકાસ્પદની અટકાયત

સોમવારે ઓહાયોમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સના નિવાસસ્થાન પર હુમલો થયો હોવાની જાણ થઈ હતી, જેમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ફરતી અને સ્થાનિક સમાચાર માધ્યમો દ્વારા શેર કરાયેલી તસવીરોમાં મિલકતમાં ક્ષતિગ્રસ્ત અને તૂટેલી બારીઓ જાેવા મળે છે. જાેકે, અધિકારીઓએ હજુ […]

International

ટ્રમ્પે રશિયાથી તેલ ખરીદી પર ભારત પર વધુ ટેરિફની ચેતવણી આપી

વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ભારતની ‘અસ્પષ્ટતા‘ વેપાર પર વધુ ગંભીર અસરનું જાેખમ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વના ઘટનાક્રમમાં જણાવ્યું હતું કે, જાે નવી દિલ્હી વોશિંગ્ટનની રશિયન તેલની ખરીદી પર પ્રતિબંધ મૂકવાની માંગને પૂર્ણ નહીં કરે તો અમેરિકા ભારત પર ટેરિફ વધારી શકે છે, જેના કારણે વેપાર વાટાઘાટો અનિર્ણિત રહી હોવાથી દક્ષિણ એશિયાઈ દેશ […]

Gujarat

‘કુપોષણમુક્ત ગુજરાત માટે સ્કૂલમાં ડેઇલી વિઝિટ કરો’

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુપોષિત બાળકો માટે વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે કાર્યક્રમ દરમિયાન […]

Gujarat

હોસ્પિટલમાં જ સિનિયર નર્સનો ફોર્માલિન પી આપઘાત

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં સિનિયર નર્સે આપઘાત કરી લીધો હતો. ડ્યુટીનો સમય તૈયાર કરવા બાબતે સાથી મિત્ર સાથે ઝગડો થતા હેડ નર્સે ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્મોલીન નામનું કેમિકલ પી આપઘાત કરી લીધો હતો. હેડ નર્સના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પતિનું અવસાન અને એકની એક પુત્રી સાથે રહેતા […]

Gujarat

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ

જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનનો સમાવેશ […]

Gujarat

અમદાવાદમાં જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો

જૂની અદાવત અને સોંગ ક્રેડિટના વિવાદમાં જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવતે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. શ્યામ સિધાવત અને તેના સાગરિતોએ મળીને હુમલો કરતાં મુંબઈના સિંગરને ગંભીર ઈજાઓ પહોંચી છે. આરોપી સિંગરે એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત રાખીને હુમલો કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધવામાં […]

Gujarat

જન્મજાત અન્નનળીની ગંભીર ખામીથી પીડાતી દ્વિજાને આખરે મળી જીવનની સૌથી મીઠી ક્ષણ

ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીથી ૫ વર્ષની દ્વિજા એ પ્રથમ વખત મોંથી ભોજન લીધું સિવિલ હોસ્પિટલ ના પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના ડોક્ટરો દ્વારા ખેડાની પાંચ વર્ષની દ્વિજા ઉપર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરી છે. વર્ષ ૨૦૨૫ માં સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા આવી ત્રણ ગેસ્ટ્રીક સર્જરી કરી ૩ બાળકોના જીવનમાં સ્વાદ ભરવામાં આવ્યો […]

Gujarat

રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન

ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી પરંતુ સંસ્કાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. ગ્રામ્ય જીવનમાંથી આગળ વધીને […]

Gujarat

પંચમહાલ SOG પોલીસે પ્રોહિબિશન ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

પંચમહાલ જીલ્લા પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઇ છે જેમાં, લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ર્જીંય્ પોલીસને મોટી સફળતા મળી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને વતનમાંથી દબોચી લેવામાં આવ્યો છે. પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી […]