ટૂંક સમયમાં એવું બની શકે છે કે ?૧૦ હજારથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરત ન થાય. તેમાં ૧ કલાકનો વિલંબ થઈ શકે છે. આનાથી ગ્રાહકોને ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા કેન્સલ કરવાની તક મળશે. દેશમાં વધતા ડિજિટલ ફ્રોડને રોકવા માટે RBIએ આ પ્રસ્તાવ મૂક્યો છે.ઇમ્ૈંનું માનવું છે કે ઠગબાજાે ઘણીવાર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવીને ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરાવે […]
Author: JKJGS
મુંબઈ એરપોર્ટ પર ૩૮ કરોડનું ૨૯.૩૭ કિલો સોનું જપ્ત
મુંબઈ એરપોર્ટ પર બુધવારે ૨૯.૩૭ કિલો સોના સાથે ૨૪ કેન્યાઈ મહિલાઓની ધરપકડ કરવામાં આવી. રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) એ આ મહિલાઓ પાસેથી ?૩૭.૭૪ કરોડનું સોનું જપ્ત કર્યું છે. આ મહિલાઓ કપડાં અને બેગમાં સોનું છુપાવીને લાવી રહી હતી. હકીકતમાં, DRIને ઇનપુટ મળ્યું હતું કે કેન્યાના નૈરોબીથી આવતી કેટલીક મહિલા મુસાફરો સોનું લઈને મુંબઈ પહોંચશે. આ […]
સ્પાઇસજેટમાં ૨૦% સ્ટાફની છટણી થશે
સીનિયર અધિકારીઓને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી, કાફલામાં પોતાના ૧૩ વિમાન જ બચ્યા દેશની પ્રાઈવેટ એરલાઈન સ્પાઈસજેટ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. ઓપરેશનલ ક્ષમતા ઘટવા પર કંપનીએ ૨૦% સ્ટાફ ઓછો કરવાનો ર્નિણય કર્યો છે, જેમાં ૫૦૦થી વધુ કર્મચારીઓને પગાર વગર રજા પર મોકલી શકાય છે.એરલાઈન પાસે ૬,૮૦૦ કર્મચારીઓ છે. તેના ફક્ત ૧૩ વિમાન બચ્યા છે, […]
કાર્તિક સ્વામી મંદિરના કપાટ ૧૪ એપ્રિલે ખુલશે
હિમાચલમાં મણિમહેશ યાત્રા પર પ્રતિબંધ, પરિક્રમા સ્થળ પર પોલીસ તૈનાત હિમાચલ પ્રદેશના ચંબામાં ‘મણિમહેશ યાત્રા’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જીડ્ઢસ્ ભરમૌરે પોલીસ સ્ટેશનના પ્રભારીને આદેશ આપ્યા કે પરિક્રમા સ્થળ ધંછો, ગૌરીકુંડ અને મણિમહેશમાં પોલીસ જવાનોની તૈનાતી કરીને વિશેષ દેખરેખ શરૂ કરવામાં આવે. કોઈપણ યાત્રીને ધંછોથી આગળ ન જવા દેવામાં આવે.કેટલાક યાત્રીઓ પ્રશાસનને જાણ કર્યા […]
નીતિશ કુમારે રાજ્યસભા સાંસદના શપથ લીધા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે શુક્રવારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા. આ દરમિયાન બિહાર NDAના નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રી ર્નિમલા સીતારમણ, જે.પી. નડ્ડા, અર્જુન રામ મેઘવાલ પણ હાજર રહ્યા. આ સાથે જ મુખ્યમંત્રીએ ચારેય સદનના સભ્ય બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ પહેલીવાર રાજ્યસભામાં પહોંચ્યા છે, જ્યારે ૬ વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. ૪ વાર […]
બંગાળમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ૬ મહિનામાં UCC લાગુ થશે
ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળ માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. પાર્ટીએ તેને “વિશ્વાસ પત્ર” નામ આપ્યું છે. કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “છેલ્લા ૧૫ વર્ષ બંગાળના લોકો માટે દુ:સ્વપ્ન જેવા રહ્યા છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી ઘુસણખોરોની મદદથી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. અમે તેમને ડિટેક્ટ, ડિલીટ અને […]
MP-UPમાં તાપમાન 6°C થી 10°C સુધી વધી શકે
મધ્ય પ્રદેશમાં આજથી વરસાદની અસર ઓછી રહેશે. આ સાથે દિવસનું તાપમાન ૪°ઝ્ર થી ૬°ઝ્ર સુધી વધી શકે છે. ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે વરસાદની સંભાવના નથી. છેલ્લા બે દિવસમાં ૫૦ થી વધુ જિલ્લાઓમાં વરસાદ-કરાનો પ્રભાવ રહ્યો. રાજ્યનું તાપમાન ૧૦°C સુધી વધી શકે છે. રાજસ્થાનમાં વાવાઝોડા-વરસાદનો દોર અટકતા તાપમાન વધવા લાગ્યું છે. આગામી ૨ અઠવાડિયામાં ગરમી તેજ […]
વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી
આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારીત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે ૧૦ એપ્રિલ ૨૦૨૬: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ […]
અમદાવાદ ગ્રામ્યના મટોડા ગામે બે જૂથો વચ્ચે અથડામણ
અમદાવાદ ગ્રામ્યના મટોડા ગામમાં કોળી પટેલ અને દેવીપૂજક સમાજના બે જૂથો વચ્ચે નજીવી બાબતે અથડામણ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને જૂથો કોઈ સામાન્ય બાબતને લઈને સામસામે આવી ગયા હતા, જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાણંદના DYSP પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા […]
ફેસબુક ફ્રેન્ડની માયાજાળમાં ફસાયા વૃદ્ધ
અમદાવાદના એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક પર મિત્રતા કેળવીને વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા છે. જે બાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ મિત્રતા કેળવી રોકાણ કરવા કહ્યું […]










