International

ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું: ઇઝરાયલના પીએમઓ

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા સાથે મજબૂત અને સાચી વાતચીત જાળવી રાખવી જાેઈએ તેવું કહ્યું તેના થોડા સમય પછી, સોમવારે વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂને “નજીકના ભવિષ્યમાં” વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે. ટ્રમ્પ જાન્યુઆરીમાં સત્તા પર પાછા ફર્યા પછી વ્હાઇટ હાઉસની મુલાકાત ઇઝરાયલી વડા પ્રધાનની […]

International

અમેરિકન રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પના MRI સ્કેનનાં પરિણામો જાહેર કર્યા

યુએસ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે. વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્ઇૈં સ્કેનનાં પરિણામો જાહેર કર્યા છે, જે રિપબ્લિકન નેતાએ ઓક્ટોબરમાં કરાવ્યા હતા. પોલિટિકોના અહેવાલ મુજબ, મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝ સહિત ઘણા ડેમોક્રેટ્સે તેમના માનસિક તીક્ષ્ણતા અને એકંદર સ્વાસ્થ્ય પર પ્રશ્ન ઉઠાવ્યા બાદ ટ્રમ્પ પર તેમના તબીબી પરીક્ષણનાં પરિણામો જાહેર કરવા માટે દબાણ વધી […]

Gujarat

જામનગરમાં ૧૦ એકરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ઓક્સિજન અપાતુ અનોખું સહજ વન બન્યું અનોખું નજરાણું

જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં ૧૦ એકરમાં રિલાયન્સના સહયોગથી અનોખા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં અલભ્ય વૃક્ષો પણ માવજત સાથે ઉછેરવામાં આવ્યા છે. (તસવીરો : કિંજલ કારસરીયા) જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા જામનગર મહાનગર પાલિકાના સોનલનગર ખાતે રહેલ ગાર્ડન રીઝવ પ્લોટ પર અનોખો બાગ બગીચો બનાવાયો છે. અંદાજિત 10 એકર જેટલી જગ્યામાં જામનગરના […]

Gujarat

સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કાશ્મીરની એક ઇંચ ભૂમિ પણ કોઈને નહીં આપીએ – એલજી શ્રી મનોજ સિંહા

સરદાર સાહેબના યોગદાનો ષડયંત્રના ભાગરૂપે રૂપે દબાવી દેવામાં આવ્યા હતા – ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વડોદરા જિલ્લાના મેનપૂરા ખાતે પહોંચેલી સરદારજ્ર૧૫૦ એકતા પદયાત્રા દરમિયાન યોજાયેલી સરદાર ગાથામાં ‘કાશ્મીર, હૈદરાબાદ અને સરદાર’ વિષય ઉપર પ્રકાશ પાડતા જમ્મ-કાશ્મીરના રાજ્યપાલ શ્રી મનોજ સિંહાએ જણાવ્યું કે, જાે તે સમયે જમ્મુ-કાશ્મીરની જવાબદારી સરદાર પટેલ પાસે હોત, તો કદાચ છ […]

Gujarat

ગુજરાતની જીવાદોરી સમાન ‘નર્મદા યોજના’ એ સરદાર સાહેબની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ

નર્મદા યોજનાનો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ આપવા ‘રાષ્ટ્રીય પ્રોજેક્ટ’ તરીકે વિકસાવાયો સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતના લોખંડી પુરુષ – એક એવા નેતા હતા જેમણે દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કર્યું. પરંતુ એટલું જ નહીં, તેમણે ગુજરાત અને ભારતના ભવિષ્યના વિકાસ માટે પણ ઘણી દૂરંદેશી યોજનાઓનું સ્વપ્ન જાેયું હતું. તેમાંથી સૌથી […]

Gujarat

ઓનલાઈન બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ખંખેર્યા

સિંહ સદનની નકલી વેબસાઈટ બનાવનાર રાશિદ રાજસ્થાનથી ઝડપાયો ૧૬ ઓક્ટોબરના રોજ સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે સાસણ ગીર નેચર સફારી પાર્ક ખુલ્લું મુકાયું હતું. અહીં આવતા પ્રવાસીઓ ઉત્તમ રહેવા-જમવાની સુવિધા માટે ઓનલાઈન બુકિંગનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ આ જ ઇચ્છાઓનો ગેરલાભ ઉઠાવીને રાશિદ ખાન નામના શખસે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની આબેહૂબ દેખાતી […]

Gujarat

પંજાબનો વોન્ટેડ આરોપી જામનગરથી ઝડપાયો

પંજાબના અમૃતસર ખાતે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ગુજરાત ATS અને જામનગર SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જામનગરના મેઘપર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી કંપનીમાં એક દિવસ પહેલા જ હેલ્પર તરીકે છૂટક મજૂરીકામ કરવા આવ્યો હતો. પંજાબ પોલીસની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. એક મહિના પહેલા પંજાબના અમૃતસરના ‘છ‘ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે […]

Gujarat

બ્લેક ફિલ્મવાળા કાચ, નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી

મહેસાણા પોલીસે નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યું મહેસાણા જિલ્લામા શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો હતો. ત્યારે આ મામલે અહેવાલ બાદ મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.પોલીસે વિવિધ જગ્યાએથી નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહનચાલકોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી […]

Gujarat

મહિલાને ફેસબુક પર આવેલી જાહેરાત ભારે પડી

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને ફેસબુક પર આવેલી શેરબજારમાં રોકાણની જાહેરાત ભારે પડી છે. કોટક સિક્યોરિટીઝના નામે શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ મારફતે અજાણ્યા ઠગોએ મહિલા પાસેથી તબક્કાવાર કુલ ૧૦ લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધીમાં ૫.૧૮ લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે બાકીના રૂ.૪.૮૨ […]

Gujarat

મોટા ચિલોડા સર્કલ નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધને ટ્રકે કચડ્યા

ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ પર ભારે ટ્રાફિક જામથી બચવા યુ-ટર્ન લેવા માટે રસ્તો બદલવો અમદાવાદના એક નિવૃત્ત વૃદ્ધ માટે જીવલેણ સાબિત થયો છે. ગઈકાલે મધરાતે મહેસાણાથી બે ભાઈઓ સાથે કારમાં પરત ફરી રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધ આઈવા ટ્રકની ટક્કરે કમકમાટીભર્યું મોત થયું છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો […]