મહેસાણા પોલીસે નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યું મહેસાણા જિલ્લામા શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો હતો. ત્યારે આ મામલે અહેવાલ બાદ મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.પોલીસે વિવિધ જગ્યાએથી નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહનચાલકોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી […]
Author: JKJGS
મહિલાને ફેસબુક પર આવેલી જાહેરાત ભારે પડી
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને ફેસબુક પર આવેલી શેરબજારમાં રોકાણની જાહેરાત ભારે પડી છે. કોટક સિક્યોરિટીઝના નામે શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ મારફતે અજાણ્યા ઠગોએ મહિલા પાસેથી તબક્કાવાર કુલ ૧૦ લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધીમાં ૫.૧૮ લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે બાકીના રૂ.૪.૮૨ […]
મોટા ચિલોડા સર્કલ નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધને ટ્રકે કચડ્યા
ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ પર ભારે ટ્રાફિક જામથી બચવા યુ-ટર્ન લેવા માટે રસ્તો બદલવો અમદાવાદના એક નિવૃત્ત વૃદ્ધ માટે જીવલેણ સાબિત થયો છે. ગઈકાલે મધરાતે મહેસાણાથી બે ભાઈઓ સાથે કારમાં પરત ફરી રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધ આઈવા ટ્રકની ટક્કરે કમકમાટીભર્યું મોત થયું છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો […]
૧૦.૪ ડિગ્રી સાથે કંડલા સૌથી વધુ ઠંડુ નલિયાના તાપમાનમાં ૧.૨ ડિગ્રીનો વધારો
આજે રાજ્યમાં ૧૦.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા સૌથી વધુ ઠંડુ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનમાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો જાેવા મળ્યો છે, તો કેટલાંક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને […]
યુવકના માથામાં સોડા બોટલ મારતા લોહીની ઘાર થઈ
અમદાવાદના વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર અસામાજિક તત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ચિરાગ મુંધવા નામનો ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના પાનના પાર્લરમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાડજ પોલીસે સમગ્ર મામલે ચાર શખસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. […]
સુરતમાં ૧૮ વર્ષીય બાઇકરનું અકસ્માતે મોત
સુરતમાં એક અત્યંત હૃદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેણે દરેક વાલી અને યુવાનોને હચમચાવી દીધા છે. ‘ઝડપની મજા, મોતની સજા‘ આ કહેવત સુરતના બ્રેડ લાઇનર સર્કલ પાસે સાચી પડી છે. માત્ર ૧૮ વર્ષની વયના એક આશાસ્પદ યુવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિન્સ પટેલનું બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનામાં સૌથી […]
SG હાઇવે પર હિટ એન્ડ રન, યુવકનું મોત
અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આજે(૧ ડિસેમ્બર) વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા બાઇક પર નીકળેલા કથન ખરચર નામના યુવકને અજાણ્યા વાહનચાલકે નિરમા યુનિવર્સિટી પાસે ટક્કર મારી હતી. યુવકને ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત થયું છે. એસજી ૧ ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, […]
ભારતીય મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહે અંગત કારણોસર રાજીનામું આપ્યું
ભારતીય મહિલા હોકીમાં મોટો ફેરફાર થયો છે, મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે અચાનક રાજીનામું આપ્યું છે અને હોકી ઇન્ડિયાને લખેલા ઇમેઇલમાં “વ્યક્તિગત કારણો” દર્શાવ્યા છે. તેમની રાજીનામું તાત્કાલિક અમલમાં આવશે, જેનો કાર્યકાળ એપ્રિલ ૨૦૨૪ માં શરૂ થયો હતો અને શરૂઆતમાં લોસ એન્જલસ ૨૦૨૮ ઓલિમ્પિક ચક્ર સુધી ચાલુ રહેવાની અપેક્ષા હતી. આ ર્નિણયના અચાનક સ્વભાવે આગળના માર્ગ […]
સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં વધી રહેલા ડિજિટલ ધરપકડ કૌભાંડના કેસોની તપાસ માટે CBI ને વ્યાપક સત્તાઓ આપી
સુપ્રીમ કોર્ટે સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઝડપથી વધી રહેલા ડિજિટલ ધરપકડ કૌભાંડ પર તાત્કાલિક રાષ્ટ્રીય સ્તરે ધ્યાન આપવાની જરૂર છે. આ મુદ્દાની સ્વત: નોંધ લેતા, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ડિજિટલ ધરપકડ કૌભાંડો સંબંધિત તમામ હ્લૈંઇ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવામાં આવે. એજન્સીને અત્યાર સુધી નોંધાયેલા કેસોની તપાસ કરવા અને કૌભાંડ સાથે […]
ભારતના રાષ્ટ્રપતિએ ફૂટવેર ડિઝાઇન અને વિકાસ સંસ્થાના દીક્ષાંત સમારંભમાં સંબોધન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત ઝડપથી આર્ત્મનિભર બની રહ્યું છે અને વૈશ્વિક આર્થિક મંચ પર તેની આર્થિક ભૂમિકાને વધુ વધારવા માટે સક્ષમ છે. તેમને એ જાણીને આનંદ થયો કે વાણિજ્ય અને ઉદ્યોગ […]










