Gujarat

નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ દારૂ સાથે ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાએ કર્યા પ્રહાર

ફરીએકવાર આમ આદમી પાર્ટી પર દાગ લાગ્યો છે, નર્મદા જિલ્લા છછઁ પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ (ભદ્રેશ) વસાવાને નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્) દ્વારા બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી છે. જાે કે, આ મામલો બહાર આવતાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ […]

Gujarat

આશારામ બાપુનો પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો

દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ પાસેથી મળ્યો ફોન, મોબાઈલ-બેટરી-સિમકાર્ડ મળતા ગુના નોંધાયો આશારામ બાપુનો પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ સુરત જેલમાં બંધ છે. ત્યારે નારાયણ સાંઈના બેરેકમાંથી મોબાઈ મળ્યો છે. દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ સામે પણ ગુનો નોંધાયો છે. જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ ગુનો દાખલ […]

Gujarat

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને વડોદરામાં એકજ ગામના ૫ લોકો છેતરાયા

જીલ્લામાં આવેલ દશરથ ગામે રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને દાંડિયાબજારમાં લકડીપુલ પાસે આવેલી વિનસ ટ્રાવેલ્સના સંચાલક સહિત ચાર આરોપીઓએ ૩૮.૭૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે સી.આઇ.ડી.ક્રાઇમે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દશરથ ગામ પટેલ ફળિયામાં રહેતા ઋચિત રાજેશભાઇ પટેલે વડોદરા સી.આઇ. ડી.ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું […]

Gujarat

અહેમદ પટેલના છોકરાએ ફેરવી તોળ્યું- કહ્યું હવે નવી પાર્ટી નહીં બનાવુ

કોંગ્રેસના સીનીયર નેતા ના પુત્ર નું મોટું નિવેદન થોડા સમય અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી ર્ઝ્રહખ્તિીજ છઁ બનાવવાની તૈયારી કર્યા બાદ તેની સોશિયલ મીડિયામાં જાહેરાત કરનાર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું છે. હવે તેણે કહ્યું છે કે, તે નવી પાર્ટી નહીં બનાવે. સમર્થકોની ઈચ્છા હતી પણ વિભાજન યોગ્ય નહી રહે તે માટે […]

Gujarat

પંજાબથી હત્યા કરીને ગુજરાતના મેઘપરમાં રહેતો વોન્ટેડ ઝડપાયો,

ગુજરાત ATS અને જામનગર SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પંજાબ રાજ્યના હત્યાના એક ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી જામનગરના મેઘપર વિસ્તારમાં હેલ્પર તરીકે છૂટક મજૂરી કરીને છૂપાયેલો હતો. ગત મહિને પંજાબના અમૃતસરના છ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, […]

Sports

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝમાં વિરાટ કોહલીની ૮૩મી સદી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે જેમાં રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ રવિવારે શાનદાર બેટિંગ કરી. વિરાટ કોહલીએ સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશલ કરિયરની ૮૩મી સદી ફટકારી. જ્યારે વનડે ફોર્મેટમાં […]

National

અંગ્રેજીના પ્રવાહમાં ભારતીયો ‘માતૃભાષા‘ ભૂલી રહ્યા છે: RSS વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભારતીય ભાષાકીય વારસાના ભયાનક ધોવાણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, અને શોક વ્યક્ત કર્યો હતો કે કેટલાક ભારતીયો હવે તેમની પોતાની માતૃભાષામાં નિપુણતાનો અભાવ ધરાવે છે. સંસ્કૃતનો ખોવાયેલો મહિમા અને માતૃભાષાની ઉપેક્ષા મોહન ભાગવતે રવિવારે (૩૦ નવેમ્બર) સંસ્કૃતના યુગને યાદ કર્યો […]

National

ચક્રવાતી વાવાઝોડું ‘દિટવાહ‘ ના કારણે; NDRF હાઇ એલર્ટ પર, સંવેદનશીલ તમિલનાડુ જિલ્લાઓમાં વિશેષ ટીમો તૈનાત

ભારતીય હવામાન વિભાગે રવિવારે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. “આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે,” હવામાન વિભાગે વરસાદની ચેતવણીમાં જણાવ્યું હતું. તેણે રાયલસીમામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેરળ, માહે અને તેલંગાણામાં અલગ અલગ […]

National

અનમોલ બિશ્નોઈને પાકિસ્તાની ગેંગસ્ટર દ્વારા માર્યા જવાનો ડર, કોર્ટમાં બુલેટપ્રૂફ જેકેટ અને વાહન માંગ્યું

ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સુરક્ષા અરજી દાખલ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી તરફથી તેના જીવને ગંભીર ખતરો છે, જે કથિત રીતે તેની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે છે. અનમોલ હાલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી ની કસ્ટડીમાં છે, જેણે તેને યુનાઇટેડ સ્ટેટ્સથી દેશનિકાલ કર્યા પછી તેની […]

National

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંકળાયેલા ૩ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટી સફળતામાં પાકિસ્તાની જાસૂસી એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. ઉત્તર ભારતના રહેવાસીઓ ૈંજીૈં સાથે સંકળાયેલા આતંકવાદી શહેજાદ ભટ્ટી સાથે જાેડાયેલા શંકાસ્પદોની ઓળખ પંજાબના હરગુનપ્રીત સિંહ, મધ્યપ્રદેશના દતિયાના વિકાસ પ્રજાપતિ અને ઉત્તરપ્રદેશના બિજનૌરના આરિફ તરીકે થઈ છે. “દિલ્હી પોલીસના સ્પેશિયલ […]