અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે વેનેઝુએલાની ઉપર અને તેની આસપાસના હવાઈ ક્ષેત્રને બંધ ગણવું જાેઈએ. જાેકે, રિપબ્લિકન નેતાએ આ વિશે વધુ માહિતી આપી ન હતી. “બધી એરલાઇન્સ, પાઇલટ્સ, ડ્રગ ડીલર્સ અને માનવ તસ્કરો માટે, કૃપા કરીને ઉપર અને વેનેઝુએલાની આસપાસના હવાઈ ક્ષેત્રને […]
Author: JKJGS
કોડીનાર-વડોદરા રૂટની બસમાં મુસાફરની ઈમાનદારીભરી સેવાથી ગુમાયેલું પાકીટ પરત
કોડીનાર થી વડોદરા વાયા ભાવનગર રૂટ પર દોડતી GSRTC બસ નંબર 8072 માં એક મુસાફરનું પાકીટ બસમાં પડી ગયું હતું. ફરજ પરના કંડકટર દિવ્યેશભાઈ વાળા ને આ પાકીટ મળી આવતા તેમણે તરત જ પોતાના સહકર્મી ડ્રાઈવર ગીગાભાઈ સાથે મળીને ભાવનગર ડેપોના T.C. પોઇન્ટ પર તેની યોગ્ય ખરાઈ કરી. દસ્તાવેજોની ચકાસણી બાદ પાકીટ તેના વાસ્તવિક માલિક […]
જામનગર નજીક દરેડની હોટલમાંથી બાળ મજૂર મુક્ત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં બાળ મજૂરી વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં, જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં એક ચાની હોટલમાંથી બાળ મજૂરને મુક્ત કરાયો છે. દરેડ GIDC માં આવેલી ‘માતૃ કૃપા હોટલ એન્ડ પાન‘ના સંચાલક મહેશપરી ભીખુપરી ગોસ્વામી દ્વારા ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી […]
પતિના પ્રેમ પ્રકરણથી કંટાળી પત્ની બાળકી સાથે જીવન ટૂંકાવવા દોડી
મહેસાણા પંથકમાં પતિ,પત્ની અને વોના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે એક ૨૨ વર્ષીય મહિલાને તેના લગ્ન જીવનના ૪ વર્ષમાં પતિના આડા સબંધોને લઈ ઘર કંકાસ શરૂ થયો હતો. મહિલાએ દીકરીને જન્મ આપ્યા બાદ પરિવારમાં ગૃહિણી અને માતા તરીકેની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત રહી હતી, ત્યાં તેનો પતિ સોશિયલ મીડિયામાં મળેલી પ્રેમિકા સાથે ચેટિંગ કરી […]
વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે ૧,૦૦૦થી વધુ છાત્રો દ્વારા જાગૃતિનો પ્રયાસ
રાજકોટમાં છેલ્લા ૩૮ વર્ષથી જનજાગૃતિનું કામ કરતી એઇડ્સ પરિવેનશન ક્લબ દ્વારા તા.૧ ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસ હોવાથી રેડ રિબન, માનવ સાંકળ, સેમિનાર સહિતના અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વર્ષે ‘વિક્ષેપ પર કાબૂ મેળવવો, એઇડ્સ પ્રતિભાવનું પરિવર્તન કરવું‘ સૂત્ર છે. દર વર્ષ સંસ્થા એક મહિના આ કાર્યક્મ કરતી હોય જે આ વખતે આગામી […]
કપાળે લાલ ચાંદલો કરી રાક્ષસ જેવું કૃત્ય કરનારા શિક્ષકને સુરત સાયબર સેલે ઝડપી પાડ્યો
સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે, જ્યાં પોઝિટિવ ટ્યુશન ક્લાસિસનો એક શિક્ષક પોતાની જ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બ્લેકમેલ કરતો હતો. આ સાથે જ વર્ચ્યુઅલ નંબરથી વ્હોટ્સએપમાં ‘બહુ મજા આવે છે રમત રમવાની બેન તો વધુ રમત રમીએ, થોડી વધુ મજા આવશે. નંબર બ્લોકમાં ના નાખો ઘણી બધી ડિટેલ […]
૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની તડામાર તૈયારીઓ શરૂ
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની ગુજરાતને મળ્યા પછી ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય આયોજન માટે નવીન આયોજનો હાથ ધરાઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડને વિકસાવવા રૂ.૧૫૭ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવાનું પ્લાનિંગ કરી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પંચેશ્વર સર્કલથી કોબા […]
માવઠાંની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ
ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના મારથી હજુ ખેડૂતો પગભર નથી થયા ત્યાં ડિસેમ્બરમાં એક સાથે બે માવઠાં પડવાની આગાહી કરાઈ છે. ગઈકાલે એકાએક બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં પાલનપુરમાં કેટલાક ભાગોમાં ધીમીધારે કમોસમી વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતાં થયા હતાં. આજે વહેલી સવારથી અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. દિવાળી પર તૈયાર […]
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન કાર્યવાહી
૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જેને પગલે મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશને […]
દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં KL રાહુલ પાંચમા નંબરે નહીં રમે, તેના બેટિંગ નંબરની પુષ્ટિ
નિયમિત કેપ્ટન શુભમન ગિલ અને ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર ગેરહાજર હોવાથી, કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે. રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં શરૂઆતની મેચની પૂર્વસંધ્યાએ બોલતા, કીપર-બેટરે સ્પષ્ટતા કરી કે તે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવાનું ચાલુ રાખશે, આ સ્થાન તેણે આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન મજબૂત બનાવ્યું હતું. ૨૦૨૪ માં, રાહુલે ૧૧ […]










