Gujarat

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છેઃ ગુજરાત હાઇકોર્ટ

રોજમદાર કામદારો અંગે હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો રોજમદાર કામદારો અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે. તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે. આ […]

Gujarat

કેરળમાં હેપેટાઈટિસ એ વાયરસનો કહેરઃ ૧૯૭૭ કેસ નોંધાઈ ચૂકયા છે અને કુલ ૧૨ લોકોના મોત

દેશના કેરળ રાજ્યમાં હેપેટાઈટિસ એ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં હેપેટાઈટિસ એ વાયરસના રાજ્યમાં ૧૯૭૭ કેસ નોંધાઈ ચૂકયા છે અને આ વાયરસથી કુલ ૧૨ લોકોના મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કેરળમાં વધુ ૫૫૩૬ જેટલા શંકાસ્પદ કેસ તરીકે સામે આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં […]

Gujarat

યુપીના બરેલીમાં બે હોમગાર્ડ યુનિફોર્મમાં એક વ્યક્તિને જમીન પર પછાડીને મારતા વિડીયો વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોધી

ઉત્તર પ્રદેશના બરેલીમાં થી એક આઘાતજનક ઘટના બની હતી જેમાં એક વિડીયો વાયરલ થયો હતો તેની અંદર બે હોમગાર્ડના જવાનો યુનિફોર્મ પહેરીને એક વ્યક્તિને જમીન પર સુવડાવીને ખરાબ રીતે મારી રહ્યા હતા તેવા દ્રશ્યો હતા. આ ઘટના બાબતે નવાબગંજ પોલીસ ઇન્સપેક્ટરે જણાવ્યું હતું કે; હુમલો, દુર્વ્યવહાર અને એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને […]

Gujarat

ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં, જનતાએ પીએમ મોદીને વિદાય આપવાનો ર્નિણય કર્યો છેઃ મલ્લિકાર્જુન ખડગે

ઇન્ડી ગઠબંધન ૪ જૂને નવી સરકાર બનાવી રહી છે ઉત્તર પ્રદેશના લખનૌમાં લોકસભા ચૂંટણી ના રિઝલ્ટ મુદ્દે મોટો દાવો કરવામાં આવ્યો હતો, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ વાર્તામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું હતું કે, ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો […]

Gujarat

રાજસ્થાનમાં હિંદુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્‌ટ તૂટી, ૧૪ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં રાતના સમયે હિંદુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્‌ટ તૂટી પડતાં કોલકાતા વિજિલન્સ ટીમના સભ્યો સહિત ૧૪ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. બચાવ પ્રયાસો, જેમાં શરૂઆતમાં આઠ લોકોને બહાર કાઢવાનો સમાવેશ થતો હતો અને ત્યારબાદ બાકીના છ જેઓ લિફ્‌ટમાં ફસાયેલા હતા. રેસ્કયૂ ઓપરેશનમાં તમામ ૧૪ લોકોને સફળપૂર્વક બહાર કાઢવામાં આવ્યા. મળતી માહિતી […]

Gujarat

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતૃશ્રી રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન

માધવી રાજે સિંધિયા છેલ્લા ૪૫થી દિવસથી દિલ્હી એઈમ્સમાં દાખલ હતા કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે (૧૫ મે) સવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ખાતે તેમનું નિધ થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેમણે સવારે ૯.૨૮ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ‘વેન્ટિલેટર’ પર હતા. છેલ્લા […]

Gujarat

ઇન્કમ ટેક્સ વિભાગના ના ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી

૭૨ કલાક સુધી ચાલુ રહી કાર્યવાહી મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી, ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા પાપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી છે જેને આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગના આ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ પણ મળી […]

Gujarat

આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર; ૬ લોકોના ઘટનાસ્થળે કરુણ મોત

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી છ લોકોના ઘટનાસ્થળેજ કરુણ મોત થયા હતા. વિગતો મુજબ બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે છ લોકો જીવતા દાઝી ગયા હતા. આ માર્ગ અકસ્માતમાં ૩૨ લોકો ઘાયલ […]

Gujarat

ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫ અને ૧૬ મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ

મુસાફરોના ભારે ધસારાને કારણે ૧૫મી અને ૧૬મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રખાયું હતું. ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થઈ રહ્યા હતા. નોંધનિય છે કે, હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં ફસાયેલા છે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં આશરે ૪૪%નો વધારો જોવા મળ્યો […]

Gujarat

નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો સહિત મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું

રાજ્યમાં જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં કરી હતી. ત્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્યના અનેકો વિસ્તારોમાં નુકસાન પણ સર્જાયું હતું. ખેડૂતોના પાકને પણ નુકસાન સર્જાયું હતું. તો સાથે સાથે અનેકો ઘરો અને છાપરાઓ સહિત કાચા મકાનોને પણ નુકસાન સર્જાયુ હતું. ત્યારે ફરી એકવાર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ધોધમાર વરસાદની […]