મેષ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા […]
Author: JKJGS
અહિંસા યુવા સંગઠન દ્વારા “ઓપરેશન સિંદુર” ના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
સુરેન્દ્રનગર, તા. ૦૧ જૂન ૨૦૨૫ – માનવતાની મહેક ફેલાવતા અને જીવ બચાવવાનો સંકલ્પ ધરાવતા કાર્યક્રમનો અહિંસા યુવા સંગઠન દ્વારા ભવ્ય આયોજીત પ્રારંભ થવાનો છે. “ઓપરેશન સિંદુર”ના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન રવિવાર, તા. ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ પ્રેસિડેન્ટ હોટલ, સુરેન્દ્રનગર ખાતે સવારે ૮:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. આ કેમ્પનો ઉદ્દેશ ઈમરજન્સી સમયમાં […]
હુમા કુરેશીએ બીએસએફ જવાનો સાથે મુલાકાત કરી; એક્ટ્રેસે લોકોને કહ્યું- ‘ડરને જમ્મુ-કાશ્મીરની ઓળખ ન બનવા દો’
જમ્મુ-કાશ્મીર પર્યટન વિભાગે બીએસએફ સાથે મળીને જમ્મુમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સુચેતગઢના ઓક્ટ્રોઈ જનરલ એરિયામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એક્ટ્રેસ હુમા કુરેશીએ ભાગ લીધો હતો. કુરેશીએ ભારતીય સેના અને બીએસએફ જવાનોને સલામ કરતાં કહ્યું કે, “તમે છો તો અમે સુરક્ષિત છીએ, અમે ભાગ્યશાળી છીએ.” કાર્યક્રમમાં પહોંચેલી હુમા કુરેશીએ સિઝફાયર ભંગ, સરહદ પારથી […]
‘સ્પિરિટ’ સાઈન કર્યા પછી 2 કરોડની સ્પોર્ટસ કાર છોડાવી, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ સતત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. ‘ધડક 2’ માં સિદ્ધાંત ચતુર્વેદી સાથે તેનું નામ જાહેર થયાના થોડા સમય પછી, એક્ટ્રેસને બીજી ફિલ્મની ઓફર મળી છે. સંદીપ રેડ્ડી વાંગાએ તેની ફિલ્મ ‘સ્પિરિટ’માં એક્ટ્રેસને સાઇન કરી છે. ફિલ્મ સાઈન કર્યા બાદ જ એક્ટ્રેસે […]
બોડેલી તાલુકાના મુલધર જૂથ ગ્રામ પંચાયત ના ટોકરવા માં સામુહિક શૌચાલય અને આજુબાજુ સાફ-સફાઈ કરવામાં આવી ગ્રામજનોમાં ખુશી
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના મુલધર પંચાયત માં સમાવિષ્ટ ટોકરવા માં આવેલા સામૂહિક શૌચાલય જિલ્લા ગ્રામ એજન્સી એ લાખો રૂપિયા ના ખર્ચે નવ નિર્માણ બનાવવા માં આવ્યું હતું અને આજુબાજુ પણ જાડી જાખરા અને ગંદકી જોવા મળી હતી ત્યારે લોક સત્તા જનસત્તાના અહેવાલ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શૌચાલયમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી અને આજુબાજુ […]
બોડેલી ખાતે હઝરત ગેબનશાહ દાદા ના ઉર્સ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
મેરી જાન તિરંગા હે દેશભક્તિની કવાલી માં લોકો જુમી ઉઠ્યા બોડેલી ખાતે હિંદુ – મુસ્લિમ, કોમી એકતા નાં પ્રતિક સમા ગેબનશા દાદા નાં ઉર્સ ની અને સદલ શરીફની ઉજવણી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી કરવામાં આવી ઉર્સ ની ઉજવણી પ્રસંગે હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. બોડેલી ખાતે […]
ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાઓ, આશ્રમશાળાઓ અને છાત્રાલયોના પ્રાણ પ્રશ્નો ના ઉકેલ માટે છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળની કારોબારી સભા મળી
છોટાઉદેપુર જિલ્લા શાળા સંચાલક મંડળની કારોબારી સભા તારીખ 22/ 5/ 2025 ને ગુરુવારના રોજ જિલ્લા શાળા સંચાલક મંડળ ના પ્રમુખશ્રી અનિરુદ્ધભાઈ શાંતિલાલ પટેલ ના અધ્યક્ષ પદે મળી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા સંચાલક મંડળ ના હોદેદારો માં અધ્યક્ષ સંજય ભાઈ શાહ અને રમેશભાઈ ખત્રી , મહામંત્રી મેહુલભાઈ પટેલ અને બળવંતભાઈ , ઉપ પ્રમુખ ભાવેશભાઈ શિરોલાવાલા અને […]
શાકમાર્કેટનાં થડાનાં ભાવ ડબલ કરવા, પાર્ટી પ્લોટ બનાવવા, હેરિટેજ શાળાનું નવીનીકરણ સહિતની 76 દરખાસ્તો પર વિચારણા કરાશે
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળશે. આ બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોને સ્પર્શતી કુલ 76 દરખાસ્તો પર વિચારણા કરવામાં આવશે. આ દરખાસ્તોમાં શાક માર્કેટના થડાના ભાડા વધારવાથી લઈને નવા બોર બનાવવાની, પાર્ટી પ્લોટના નિર્માણ અને ઐતિહાસિક શાળાના નવીનીકરણ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે RMC દ્વારા સંચાલિત શહેરના […]
દોઢ મહિનાની મેન્ટર વોચથી શાતિર આરોપી પકડાયો
રાજકોટ શહેરના કોઠારીયા રિંગ રોડ પર ધરમનગર સોસાયટીમાં ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં 10 એપ્રિલના રોજ રૂપિયા 60,83,650ની કિંમતના 11,655 જેટલા કાચા અને તૈયાર હીરાની ચોરી ગુનામાં દોઢ મહિનાની મહેનત બાદ ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ મોડ્યુલ તેમજ પોલીસ વડાએ શરૂ કરેલ મેન્ટર પ્રોજેક્ટનો પણ ઉપયોગ […]
જામનગરમાં ધારાસભ્ય, મેયર સહિત આગેવાનોએ લાલ બંગલા ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લાલ બંગલા વિસ્તારમાં સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા. નગરના મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા પણ જોડાયા. શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા આશિષ જોષી […]










