Gujarat

માવઠાથી કેસર કેરીની 10 કિલોની પેટીનો ભાવ હોલસેલ બજારમાં રૂ.800એ પહોંચ્યો, છૂટકમાં હજુ રૂ.1200થી 1600એ વેચાય છે

કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. જેની અસર ભાવ પર પડી છે. નરોડા ફ્રૂટ માર્કેટમાં સારી ક્વોલિટીની કેસર કેરીનું જે બોક્સ રૂ.1 હજારથી 1200 વેચાતું હતું તેનો ભાવ માવઠા પછી રૂ.800 થઈ ગયો છે. આમ હોલસેલ બજારમાં ભાવમાં બોક્સે 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. માવઠા પહેલાં શહેરમાં રોજ કેસર કેરીની […]

Gujarat

રાજસ્થાનથી ટ્રેક્ટર ટ્રોલી નીચે સંતાડી લવાતી દારૂ અને બિયરની બોટલો જપ્ત

રાજસ્થાનથી ટ્રેક્ટરની ટ્રોલીના નીચે દારૂનો સંતાડીને લાવતા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે નાના ચીલોડા પાસેથી ઝડપી પાડ્યા હતા. ગુપ્તખાનામાંથી દારૂની 170 બોટલો તથા બિયરની 431 બોટલો મળી આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કરી હતી. હિંમતનગરથી ચિલોડા તરફ આવી રહેલા એક નંબર વગરના ટ્રેક્ટરની ટ્રોલીના નીચેના ભાગે દારૂનો જથ્થો સંતાડ્યો છે. આ ટ્રેક્ટર […]

Gujarat

ઉના શહેરમાં જય મહાકાલ ગ્રુપ દ્વારા નટરાજ કપ ઓપનીંગ સેરેમની ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 નું પ્રારંભ કરાયો.. ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા ટુર્નામેન્ટનું ઓપનિંગ કરાયું

ઉનામાં જય મહાકાલ ગ્રુપ દ્વારા નટરાજ કપ ઓપનીંગ સેરેમની ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અને વિજયભાઈ જોષી એ દીપ પ્રગટાવી નાઇટ ટેનિસ ક્રિકેટનો પ્રારંભ કરાવ્યો હતો. અને ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે અને વિજયભાઈ જોષી એ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ કરી પ્રથમ ચોકો […]

Gujarat

ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીએ બાળકને સાધુ બનાવાના ઈરાદે બ્રેઈન વોશ કર્યાનો પરિવારનો આક્ષેપ

તારે હઠ રાખવાની કોઈ ગુરુકુળમાં આવવા ન દે તો તારે ખાવાનું બંધ કરી દેવાનું.. ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીના જનાર્દન સ્વામી બ્રેઈનવોશ કરાતા હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો.8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી. અને કોઈ પ્રસંગમાં […]

Gujarat

અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તા.૧૪મે નાં રોજ અંબાજી હોસ્પિટલમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં હૃદય રોગ,કિડની ના રોગ,હાડકાના રોગ,ચામડીના રોગ,તેમજ નાક કાન ગળાના સુપર સ્પેશિયાલિષ્ટ અને સ્પેશિયાલિષ્ટ ડોક્ટર દ્વાર હોય કેમ્પમાં દર્દીઓને તપસ્યા હતા અને જરૂરી સારવાર કરી હતી દાંતા તાલુકા તેમજ અંબાજીની આજુબાજુના ટ્રાયબલ […]

Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગે ગાંઠિયા ગામ પાસે કોતર વિસ્તારમાંથી સાદી રેતીનું બિન અધિકૃત રેતીનું વહન અને ખનન કરતા એક ઇટાજી મશીન અને ટ્રકને ઝડપી પાડ્યું છે

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના અનુસાર છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આધારે ગાંઠીયા ગામ પાસે કોતર વિસ્તારમાંથી એક ઇટાજી મશીન અને એક ટ્રકને બિન અધિકૃત રેતીનું ખનન અને વહન કરતાં ઝડપી પાડ્યું છે. ખાન ખનીજ વિભાગે આશરે 50 લાખથી વધુનો મુદ્દામાલ ખાન ખનીજ વિભાગે જપ્ત કર્યો છે. અને વધુ તપાસ હાથ […]

Gujarat

ચોરવાડ : આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ. નું આયોજન

ચોરવાડ ખાતે..સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ મુકામે સરકારી.છેવાડાના માનવી સુધી આયુર્વેદિક દવાઓ અને પદ્ધતિઓનો પ્રચાર  થાય એવા ઉમદા હેતુ સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ મુકામે સરકારી આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ દ્વારા એક આયુર્વેદ આરોગ્ય મેગા કેમ્પ  નિદાન કેમ્પ રાખવામાં આવેલો.. જેમાં આયુર્વેદ હોસ્પિટલ જુનાગઢ ના હરસ, મસા અને ભગંદરના નિષ્ણાંત શ્રી ,,પંચકર્મના નિષ્ણાંત શ્રી ,,સ્ત્રી રોગની નિષ્ણાંતશ્રી, […]

Gujarat

કમોસમી વરસાદી કહેરથી તારજ ખેડૂતોની વ્હારે આવતા કસવાળા

સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાક ના સર્વે સાથે સહાય કરવાની માંગ કૃષિમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોની વ્હારે આવતા ધારાસભ્ય મહેશ કસવાળા કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા તાલુકામાં વરસતા ખેડૂતોની ખેત પેદાશોને થયેલા વ્યાપક નુકશાનને લઈને ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય મળી રહે તે અંગે રજૂઆત કરી […]

Gujarat

દૈનિક રાશિફળ (16-5-2024)

જનતા કી જનકારી ન્યુઝ મેષ આજના દિવસે યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે સાથેજ તમને દાન-પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આના થી તમને માનસિક શાંતિ મળશે। અન્યોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ. તમારા પ્રિયપાત્ર સાથે […]

Gujarat

વાવાઝોડાને કારણે 226 વીજપોલ, ટ્રાન્સફોર્મર ડેમેજ

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં સોમવારે રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલની સાધન-સામગ્રીને પણ નુકસાન થયું છે. ભારે પવનને કારણે સોમવારે સૌરાષ્ટ્રના 1200થી વધુ ગામડાંમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો જેને પૂર્વવત કરવા ટીમો દોડાવવામાં આવી હતી […]