ગુજરાતમાં હાલ ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમી ની વચ્ચે રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે સપ્તાહની શરૂઆતમાં જ ૨૬ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છેપત્યારે વલસાડ,ભાવનગર,સાબરકાંઠા અને અંબાજીના વાતવરણમાં પલટો આવ્યો હતો.જેમાં બંને જીલ્લાઓમાં ભારે પવન સાથે […]
Author: JKJGS
રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસનાં ચાલકોની હડતાળ
રાજકોટમાં સીટીબસ અને બીઆરટીએસનાં ચાલકો સોમવારે હડતાળ પર ઉતર્યા હતા તો બીજી તરફ બીઆરટીએસ રૂટ પરની પણ તમામ બસો બંધ રહેવા પામી હતી. બીઆરટીએસ તેમજ સીટી બસ ચાલકો દ્વારા તેઓની પડતર માંગોને લઈ હડતાળ કરી છે. હડતાળથી બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ હડતાળ બાબતે બીઆરટીએસનાં એક કર્મચારીએ જણાવ્યું હતું […]
સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું હાર્ટએટેકથી મોત
ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છના મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. તબીબી વર્તુળો પણ સ્તબ્ધ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ગુજરાતમાં હાર્ટએટેકથી સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું મોત થયું છે. આ સિવાય રેકોર્ડ બતાવે છે કે દર સાત મિનિટે એક ગુજરાતી હાર્ટએટેકનો […]
ચારધામ યાત્રા શરૂ થતાં જ ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ટ્રાફિક જામ
ગંગોત્રી હાઇવે પર સુક્કીના સાત વળાંક પર વાહનોની કતારો લાગી ચારધામ યાત્રા શરૂ થતાં જ ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. યાત્રાના ત્રીજા દિવસે રવિવારે યમુનોત્રી હાઈવે પર અવાર-નવાર જામ જોવા મળ્યો હતો. અહી ગંગોત્રી હાઇવે પર સુક્કીના સાત વળાંક પર વાહનોની કતારો લાગી હતી જેના કારણે ધામના દર્શન […]
સીબીએસઈ ધોરણ ૧૦ નું ૯૩.૬૦% અને ધોરણ ૧૨ નું ૯૧.૫૨% પરિણામ
સીબીએસઈ બોર્ડનું ધોરણ ૧૦ અને ૧૨ નું પરિણામ ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમની ઝ્રમ્જીઈ ૧૦ અને ૧૨ નું પરિણામ ૨૦૨૪/ઝ્રમ્જીઈ ૧૨મું પરિણામ ૨૦૨૪ની કામચલાઉ માર્કશીટ CBSE એપ, ડિજીલોકર અને સત્તાવાર વેબસાઇટ્સ પરથી ડાઉનલોડ કરી શકે છેઃ cbse.nic.in. cbse.gov.in. UMANG CBSE પરિણામ ૨૦૨૪ પર નવીનતમ સમાચાર અને અપડેટ્સ અહીં તપાસો. સીબીએસઈ ૧૦નું પરિણામ ૨૦૨૪ […]
એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન
પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જીલ્લામાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ ડ્રોન પર દેશના સુરક્ષાદળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, શનિવારે મોડી રાત્રે ડ્રોન થોડા સમય માટે ભારતીય સીમામાં જોવા […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં પટના ગુરુદ્વારામાં શિશ નમાવ્યું
પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારામાં લંગર પીરસ્યું હોય તખ્ત શ્રી પટના સાહિબ, જેને તખ્ત શ્રી હરમંદિર જી, પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શીખોના પાંચ તખ્તોમાંથી એક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય બિહાર પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા […]
અમદાવાદ સહિત દેશના ૧૨ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મળ્યા ઈમેલ
દેશની રાજધાની દિલ્હીમાં હોસ્પિટલ બાદ હવે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એક જ મેઈલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેલ બપોરે ૩ વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો […]
‘અદાણી-અંબાણી પૈસા આપતા નથી એટલે જ કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે : અધીર રંજન ચૌધરી
કોંગ્રેસ નેતાનો વધુ એક નવો બફાટ કોંગ્રેસ ના નેતા અધીર રંજન ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ‘કોંગ્રેસના નેતાઓ સંસદમાં અદાણી-અંબાણી વિરુદ્ધ બોલે છે કારણ કે તેઓ અમને પૈસા આપતા નથી.’ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસનો પર્દાફાશ કર્યો છે તે વીડિયો સામે આવ્યો છે, […]
બે બાળકી અને એક નવજાત શીશુને માતાપિતા ગ્વાલિયર રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા
મધ્ય પ્રદેશની એક આઘાતજનક ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર એક ખુબજ આઘાતજનક ઘટના બની હતી જેમાં ત્રણ માસુમ બાળકો લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માતાપિતા ત્રણેયને રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટનામાં મળતી માહિતી મુજબ ગ્વાલિયર રેલવે સ્ટેસનના પ્લેટફોર્મ નંબર ૧ પરથી પોલીસને છ થી સાત વર્ષની બે બાળકી તથા […]