International

ઇઝરાયલે અમેરિકા દ્વારા રજૂ કરાયેલી નવી ગાઝા યુદ્ધવિરામ યોજનાનો સ્વીકાર કર્યો, ૬૦ દિવસ માટે આક્રમણ બંધ કરવાનો પ્રસ્તાવ

ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધવિરામ અંગે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી છે કે ઇઝરાયલ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્ય પૂર્વ રાજદૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલા નવા યુદ્ધવિરામ પ્રસ્તાવ સાથે સંમત થયું છે. આ દરમિયાન, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે પુષ્ટિ આપી છે કે તેમને મધ્યસ્થી તરફથી પ્રસ્તાવ મળ્યો […]

Gujarat

આજનું રાશિફળ (31/05/2025)

મેષ આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજે […]

Sports

ICC એ બેટરની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી; ભારતનો યશસ્વી જયસ્વાલ ચોથા નંબર પર

દ્વારા બેટ્સમેનની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે જેમાં, ત્રીજા નંબર પર યશસ્વી જયસ્વાલ (૮૪૭) સાથે જગ્યા બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જાે રૂટ ૮૮૮ રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગની આ યાદીમાં ટોચના સ્થાને છે. જ્યારે હેરી બ્રુક ૮૭૩ રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન (૮૬૭) ત્રીજા નંબર પર, […]

Entertainment

અરિજીત સિંહ ૫ સપ્ટેમ્બરે બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયક બનશે

બોલીવુડના ખ્યાતનામ ગાયક અરિજીત સિંહ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે જેમાં તેઓ આ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ બ્રિટનના ટોટનહામ હોટસ્પર સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અરિજિત સિંહ આ વર્ષે લંડનના પ્રખ્યાત સ્ટેડિયમમાં નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. હોટસ્પર સ્ટેડિયમમાં મોસ્ટ અવેટેડ સંગીત કાર્યક્રમમાં પોતાનો અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે, […]

National

દુષ્કર્મના આરોપી ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું; ‘પીડિતા બાળક નથી અને એક હાથે તાળી ન વાગે’

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસના આરોપી ૨૩ વર્ષીય ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપતાં નોંધ્યું કે નવ મહિનાથી જેલમાં હોવા છતાં તેની સામે દિલ્હી પોલીસ દ્વારા આરોપો નક્કી કરવામાં નથી આવ્યા અને કહ્યું કે ‘પીડિતા બાળક નથી અને એક હાથે તાળી ન વાગે.’ ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે પૂછ્યું કે, ‘દિલ્હી […]

National

પ્રધાનમંત્રી મોડીએ સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘સિક્કિમજ્ર૫૦’ ઉજવણી કાર્યક્રમને સંબોધિત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોકમાં ‘સિક્કિમજ્ર૫૦‘ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો વિષય હતો ‘જ્યાં પ્રગતિ હેતુને પૂર્ણ કરે છે, અને પ્રકૃતિ વિકાસને પોષણ આપે છે‘. આ પ્રસંગે બોલતા, તેમણે સિક્કિમ રાજ્યની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આ ખાસ દિવસે સિક્કિમના લોકોને શુભેચ્છા પાઠવી […]

National

સીબીઆઈએ ૧૯ સ્થળોએ દરોડા પાડી જાપાની નાગરિકોને નિશાન બનાવતા સાયબર ક્રાઈમ સિન્ડિકેટના ૬ને ઝડપી પાડયા

ઓપરેશન ચક્ર ફ હેઠળ સાયબર ગુનાઓનો પર્દાફાશ કરવાના પ્રયાસોના ભાગ રૂપે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ગુરુવારે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ૧૯ સ્થળોએ સંકલિત દરોડા પાડ્યા. સર્ચ ઓપરેશન દરમિયાન, તપાસ એજન્સીએ છ મુખ્ય કાર્યકરોની ધરપકડ કરી અને જાપાની નાગરિકોને લક્ષ્ય બનાવતા એક અત્યાધુનિક ટ્રાન્સનેશનલ ટેક સપોર્ટ કૌભાંડમાં રોકાયેલા બે ગેરકાયદેસર કોલ સેન્ટરોને તોડી પાડ્યા. […]

National

‘મારે પીઓકે જાેઈએ છે દક્ષિણા માં…‘: જગદગુરુ રામભદ્રાચાર્યે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને કહ્યું

આર્મી ચીફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આધ્યાત્મિક નેતા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યના આશ્રમની મુલાકાત લીધી, જ્યાં તેમણે આધ્યાત્મિક નેતાના આશીર્વાદ મેળવ્યા. મુલાકાત દરમિયાન, જગદગુરુએ આર્મી ચીફને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) ને ભારતમાં પાછું લાવવા વિનંતી કરી. આધ્યાત્મિક ગુરુએ જનરલ દ્વિવેદી સાથેની તેમની વાતચીતની વિગતો જાહેર કરી, જેમણે બુધવારે શ્રી તુલસી પીઠ ચિત્રકૂટ ધામની […]

National

સેબીના પૂર્વ ચેરમેન માધબી પુરી બુચ સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરીને લોકપાલે તેમને ક્લિનચીટ આપી

સેબીના ભૂતપૂર્વ વડા, માધબી પુરી બુચ, હિન્ડનબર્ગ રિપોર્ટના આધારે તેમના પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્ત થઈ ગયા છે. ભ્રષ્ટાચાર વિરોધી નિરીક્ષક લોકપાલે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) ના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચને ગેરવર્તણૂક, અયોગ્યતા અને હિતોના સંઘર્ષના આરોપોમાં ક્લીનચીટ આપી છે. લોકપાલના અધ્યક્ષ ન્યાયાધીશ એએમ ખાનવિલકરની આગેવાની […]

National

‘હવે મહાત્મા ગાંધીની ભૂમિ બીજાે ગાલ આગળ નહિ કરે, જવાબ આપશે’ : પહેલગામ હુમલા પર પનામામાં શશી થરૂર

કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ ભવનમાં પનામા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ જાેસ રાઉલ મુલિનો સાથે મુલાકાત કરી. પનામાના રાષ્ટ્રપતિ સાથેની આ મુલાકાત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતના દૃઢ વલણને વ્યક્ત કરવાના પ્રયાસોના ભાગ રૂપે થઈ રહી છે. પનામામાં એક સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે જ્યારે આતંકવાદી હુમલા થશે ત્યારે […]