જામનગરના પૂર્વ પોલીસ વડા પ્રેમસુખ ડેલુની વિદાય અનોખી રીતે કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટરથી સાત રસ્તા સુધી મોટી સંખ્યામાં શહેરીજનો એકત્રિત થયા હતા. પોલીસકર્મીઓએ ડેલુની ગાડીને દોરડા વડે ખેંચીને વિદાય આપી. રસ્તા પર લોકોએ પુષ્પવર્ષા કરી હતી. ગાડીમાં બેસતાની સાથે જ પ્રેમસુખ ડેલુની આંખો ભીની થઈ ગઈ હતી. જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પોલીસ વડાને […]
Author: JKJGS
જામનગરમાં જમવા બાબતે લાકડીઓ ઉછળી
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શિવમ ડાઇનિંગ હોલમાં જમવાની બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડાઇનિંગ હોલના સંચાલક પરિવારના છ સભ્યોએ એક ખાનગી કંપનીના સુપરવાઇઝર અને તેના માલિક પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, શાંતિનગર વિસ્તારના રહેવાસી અને ખાનગી કંપનીના માલિક હરદેવસિંહ બટુકસિંહ વાળાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ […]
ભારતે ચાંદીપુરથી અગ્નિ-૫ મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
ભારતે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘અગ્નિ ૫‘નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પ્રક્ષેપણથી તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા. આ પરીક્ષણ પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. “સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા, આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા, […]
ભારતની ઓટો ક્રાંતિનું કેન્દ્ર બન્યું ઉત્તર ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે તૈયાર
પેટ્રોલ કારથી ઇલેક્ટ્રિક વાહનો સુધી: ભારતના ઓટોમોટિવ હબ તરીકે ઊભર્યું ગુજરાત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ૨૯,૭૦૦ કરોડનું માતબર રોકાણ નોંધાયું ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે ક્રાંતિ આવી છે તેમાં ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાત તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણને અનુકૂળ નીતિઓને પગલે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓટો કંપનીઓની પહેલી પસંદ બન્યું છે. ઉત્તર […]
વાર્ષિક ૧,૦૦૦ મેટ્રિક ટનથી વધુ પામ ઓઇલના ઉત્પાદન સાથે નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ-ઓઈલ પામના અમલીકરણમાં ગુજરાત અગ્રણી
NMEO-OPના વિવિધ ઘટકો હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય ચૂકવાઈ ભારતમાં ખાદ્ય તેલની માંગ દિન-પ્રતિદિન સતત વધી રહી છે. આ માંગને પહોંચી વળવા માટે ભારતે અન્ય દેશો પાસેથી મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરવી પડે છે, જેનાથી વિદેશી હૂંડિયામણનો મોટો ખર્ચ થાય છે. ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારીને આ પડકારનો […]
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીને કો-ઓપરેટીવ સેક્ટરમાં ‘સહકાર સે સમૃદ્ધિ’થી દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો – દૂધ ઉત્પાદક સહકારી સંઘો – ખેતી બેંક – ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓ સહભાગી થયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. ૨૦૨૫નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ […]
ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ ની જાેગવાઇઓમાં સુધારા સંદર્ભે વાંધા- સુચનો મેળવવાની અવધી લંબાવવામાં આવી
રાજ્યના નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાનો અભિપ્રાય આપી શકશે ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જાેગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર […]
ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બ ધમકી: બે મહિનામાં ત્રીજી વખત હડકંપ, પોલીસની તપાસ શરુ કરી
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. હાઈકોર્ટના ઈ-મેઈલ પર આ ધમકી મોકલવામાં આવી હતી. આ ધમકી ભરેલો ઈ-મેલ મળ્યો છે, જેના કારણે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા હાઈકોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો છે. આ બે મહિનામાં ત્રીજી વખત છે જ્યારે હાઈકોર્ટને આવી ધમકી મળી હોય. અજાણી વ્યક્તિ દ્વારા […]
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા, વાલીઓના ટોળાએ હેડમાસ્ટર પર હુમલો કરીને શાળામાં કરી તોડફોડ
સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવ્વાદમાં અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં ધોરણ ૮ના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. એક સામાન્ય ધક્કા-મુક્કીની ઘટનાએ આ ગંભીર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસે […]
આવતા મહિને વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ યોજાશે
આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ૦૭ સપ્ટેમ્બરના (Chandra Grahan 2025) રોજ થશે. આ ગ્રહણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશિમાં થવાનું છે. ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રનો યુતિ કુંભ રાશિમાં બનશે. ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) એક ખગોળીય ઘટના હોવાની સાથે મેષથી મીન રાશિ સુધી અસર કરશે. જ્યોતિષીની ગણતરીઓ અનુસાર, ચંદ્રગ્રહણ (Chandra Grahan 2025) નો શુભ […]










