Gujarat

તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ વાળી મો.સા માલીકને પરત અપાવી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી સંખેડા પોલીસ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ ” તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે સુચનાઓ અનુસંધાને  જે.ડી.પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા […]

Gujarat

છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ આપવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા રોજના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ એસ.એન.કોલેજ ખાતે  યોજાય હતી. આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા વીસી અને 350 જેટલા મધ્યાન ભોજન સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય નિવાસી અધિક […]

Gujarat

તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત મોટર સાયકલો તથા મોબાઇલ મુળ માલીકોને પરત આપતી “પોલીસ

પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી જેતપુરપાવી પોલીસ  આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઈ જે સુચનાઓ અનુસંધાને કે.કે. સોલંકી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.આર.શારદીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સુચના મુજબ તાબાના […]

Gujarat

જેતપુર તાલુકાના પેઢલા ગામે ભૂમાફિયા પર ટી.ડી.ઓ.ની તવાઈ

રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી ભુ માફિયા નામનું દુષણ ડામી દેવા કરેલા આદેશ અનુસાર અનેક તાલુકા વિકાસ અધિકારી એક્શન મોડમાં આવ્યા હોઈ ત્યારે જેતપુરના પેઢલા ગામે પણ ગૌચરની જમીન પર કરેલા દબાણની અરજીના અનુંસંધાને તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે ગ્રામ સભા યોજાય ત્યારે તેમાં તેનો ઠરાવ પાસ કરી કાયદેસર માપણી કર્યા બાદ દબાવેલ ગૌચરની […]

Gujarat

મહાશિવરાત્રી મેળામાં ભાવિક ભક્તો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા : ઉનાળાના ધોમ ધખતા તાપમાં પાણીની તરસ સંતોષતા યાત્રિકો

જૂનાગઢના ભવનાથના મેળામાં તંત્ર દ્વારા લાખો ભાવિકો માટે પીવાના પાણીની પાયાની વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રિ મેળામાં ભાવિક ભકતો દૂર દૂરના સ્થળેથી આસ્થા સાથે ભવેશ્વર ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ભકતજનો, દિગંબર સાધુ, સંતોને પીવાના શુદ્ધ પાણીની સગવડતા મળી રહે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા […]

Gujarat

પ્રથમ દિવસે સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૦૪ વાગ્યા સુધીમાં કુલ ૧૨૦૦ થી વધુ ભાવિક ભકતોએ એસ.ટી.તંત્રની સ્થાનિક વિશેષ સેવાનો લાભ લીધો

ભાવિક ભક્તો બસ સ્ટેશન થી ભવનાથ તળેટી,જૂનાગઢ સુધી સામાન્ય ભાડું ચૂકવીને કરે છે મુસાફરી સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે તા.૨૨ થી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-૨૦૨૫નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે પ્રથમ દિવસે સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૦૪ વાગ્યા સુધીમાં કુલ ૧૨૦૦ થી […]

Gujarat

મૂળ ગુજરાતી, જેમનો જન્મ અને ઉછેર લંડન-યુ.કેમાં થયો એ નવયુવા અર્પણભાઈ ફટાણીયાએ ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિને ભજનના માધ્યમથી વિદેશમાં પ્રસરાવી

ગિરનાર પ્રત્યે અનોખો લગાવ-પ્રેમ ધરાવતા અર્પણભાઈ ખૂબ સારા ભજનિક, વર્ષ ૨૦૦૮થી દર વર્ષે આસ્થાભેર છે‘ક દૂર લંડનથી ભાવિક ભકતજન બનીને મહા શિવરાત્રીના મેળામાં આવે છે તપોભૂમિ ભવનાથ પ્રત્યે મને પ્રેમ છે, દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર વધુને વધુ સારું આયોજન કરતું આવ્યું છે. ગિરનારમાં આવું એટલે મારી વાણી પવિત્ર બને છે : ભજનિક અર્પણભાઈ અર્પણભાઈ પ્રસિદ્ધ ભજનિક […]

Gujarat

‘સમય’અને ધીરજ’ એ બે હીરા અને મોતી છે જેની મદદથી આપણે સૌથી મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ..મિત્રો

આજે આપણે ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો જીવનમાં મુશ્કેલીઓ ચોક્કસ આવે છે પરંતુ ચિંતા કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થઈ શકતું.ચિંતા આપણી વિચારવાની ક્ષમતાને અવરોધે છે અને આ અવરોધ આપણા દુઃખનું મૂળ છે. ચિંતાથી પીડિત વ્યક્તિ એક વાર નહિ પણ ઘણી વાર મૃત્યુ પામે છે.તે માત્ર એક જ વાર નહીં પરંતુ જીવનભર બળે છે.   […]

Gujarat

છોટાઉદેપુર કોલેજ ખાતે ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ અને રોજગારલક્ષી સેવા અંગે સેમીનાર યોજાયો

મદદનીશ નિયામક (રોજગાર )કચેરી ,વડોદરા તથા જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે  નટવરસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ એસ. જી. પટેલ કોમર્સ કોલેજ, છોટાઉદેપુર,જી. છોટાઉદેપુર ખાતે ઓવર્સિસ એમપ્લોયમેન્ટ તથા કારકિર્દી માગૅદશૅન સેમીનાર યોજાયો હતો.   જેમાં છોટાઉદેપુર જીલ્લા રોજગાર કચેરીના  ઈ.ચા. રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ  દ્વારા વિવિધ રોજગાર લક્ષી ઓનલાઈન ઓર્ટલ અનુબંધમ તેમજ એનસીએસ પોર્ટલ […]

Gujarat

બનાવટી દારૂની ફેકટરીના ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઉદયપુર(રાજસ્થાન) ખાતેથી ઝડપી પાડતી કરાલી પોલીસ

ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ મળેલ જે સુચના આઘારે મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ , બોડેલી ડીવિઝન નાઓના અંગત તથા સચોટ માર્ગદર્શન હેઠળ કરાલી પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાના કામે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમ બનાવેલ, જે દરમ્યાન કરાલી પોલીસ સ્ટેશન […]